NMMS QUIZ 14/12/2020 તમારું નામ તમારો મોબાઇલ નંબર સંસદનાં બંને ગૃહોએ પસાર કરેલા ખરડા પરની કોની સહી થાય ત્યારે કાયદો બને છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સ્પીકર વડાપ્રધાન ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કયારે થયો ? ૧૮૫૫ ૧૮૫૭ ૧૮૫૯ ૧૮૬૦ બ્રિટીશ શાસનની નીતિઓનાં કારણે ભારતના લોકોમાં કઈ લાગણી જન્મી ? રાષ્ટ્રવાદની આંતકવાદની કોમવાદની ઉગ્રવાદની બ્રિટિશ લશ્કરમાં અંગ્રેજ અને ભારતીય સૈનિકોનું પ્રમાણ કેટલું હતું ? ૫:૧ ૬:૩ ૬:૧ ૫:૩ લશ્કરમાં અંગ્રેજ સૈનિકને મહિને રૂ.૧૫૦ નો પગાર મળતો તેની સામે ભારતીય સૈનિકને કેટલા રૂપિયા નો પગાર આપવામાં આવતો હતો ? ૧૦૦ રૂ. ૭ રૂ. ૫૦ રૂ. ૧૫ રૂ. સૈનિકોએ એનફિલ્ડ રાઈફલનો વિરોધ કેમ કાર્યો હતો ? તે ખુબ ભારે હતી સૈનિકોને તેનો ઉપયોગ નહોતો આવડતો તેની કારતુસો પર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો આ રાઈફલનો ઉપયોગ ભારતના લોકો પર થવાનો હતો. એન્ફીલ્ડ રાઈફલનો સૌપ્રથમ વિરોધ લશ્કરની કઈ ટુકડીએ કાર્યો હતો ? બરકરાકપુર પલટને કાનપુર પલટને દિલ્લીની પલટને ઝાંસીની પલટને ઈ.સ.૧૮૫૭નાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવવા માટેના પ્રતીકો શું હતા ? કમળ અને પંઝો રોટી અને દાતરડું કમળ અને દાતરડું રોટી અને કમળ ઈ.સ.૧૮૫૭નાં સ્વાતંત્ર્ય સંગ્રામ ભારતના ક્યાં વિસ્તારમાં વધુ જોવા મળ્યો ? ઉતર ભારત દક્ષિણ ભારત પૂર્વ ભારત્ત પશ્ચિમ ભારત નીચેના ક્રાંતિકારી સાથે તેમની સાથે જોડાયેલ સ્થળ યોગ્ય રીતે દર્શાવો. A.બહાદુરશાહ ઝફર 1. ઝાંસી b. કુવરસિંહ 2. દિલ્લી c. રાણી લક્ષ્મીબાઈ 3. કાનપુર d. નાના સાહેબ 4. બિહાર (A-4), (B-1), (C-2), (D-3) A-2), (B-4), (C-1), (D-3) (A-2), (B-1), (C-3), (D-4) (A-2), (B-3), (C-4), (D-1) ઈ.સ.૧૮૫૭નાં સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન હિંદના સમ્રાટ તરીકે કોને જાહેર કરવામાં આવ્યા હતા ? નાના સાહેબ તાત્યા ટોપે કુવરસિંહ બહાદુરશાહ ઝફર બાહોશ સેનાપતિ તાત્યા ટોપે ગુજરાતમાં ક્યાં રોકાયા હતા ? કચ્છમાં * પંચમહાલમાં નવસારીમાં શિહોરમાં ગુજરાતની લક્ષ્મીબાઈઔ કઈ સ્ત્રીઓને કહેવામાં આવે છે ? કોળી નાયક ભરવાડ વાઘેર બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ? રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરંમહસ સ્વામી વિવેકાનંદ યુ.એસ.એ. નાં ક્યાં શહેરમાં યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપી હતી ? ન્યુયોર્ક શિકાગો લંડન વોશિંગ્ટન નીચેના સમાજસુધારકો માંથી ક્યાં સમાજ સુધારક સમયની દ્રષ્ટિએ પ્રથામ થઇ ગયા ? ગાંધીજી દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં કયું સમાચારપત્ર શરુ કર્યું ? આનંદ પત્રીકા તત્વ બોધની પત્રીકા સંવાદ કૌમુદી સુબોધ પત્રીકા અખિલ હિંદ હરિજન સંઘના મંત્રી તરીકે કોને વર્ષો સુધી સેવાઓ આપી ? ઠક્કર બાપા ડૉ.આંબેડકર ગાંધીજી સરદાર પટેલ હાલના ક્યાં રાજ્યમાં સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો ? મહારાષ્ટ્ર રાજસ્થાન પંજાબ ગુજરાત ઈ.સ.૧૮૫૭નાં સ્વાતંત્ર્ય સંગ્રામનાં પ્રથમ સહીદ કોણ બન્યા હતા ? તાત્યા ટોપે મંગલસિંહ બહાદુર શાહ મંગલ પાંડે Time's up