NMMS QUIZ 22/12/2020 તમારું નામ તમારો મોબાઇલ નંબર મિત્ર મેલા નામની સંસ્થા કોણે સ્થાપી હતી ? વીર સાવરકર વાસુદેવ ફડકે મેડમ કામા ખુદીરામ બોઝ વીર સાવરકરનો જન્મ ક્યાં વર્ષમાં થયો હતો ? ઈ.સ.૧૮૮૩ ઈ.સ.૧૮૮૫ ઈ.સ.૧૮૮૨ ઈ.સ.૧૮૮૧ અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીને ગોળીમારી હત્યા કરનાર ક્રાંતિકારી કોણ હતા ? વીર સાવરકર ખુદીરામ બોઝ મદનલાલ ઢીંગરાએ ચંદ્રશેખર આઝાદે મિત્ર મેલા નામની સંસ્થા પાછળથી ક્યાં નામે જાણીતી બની ? ઇન્ડિયા હાઉસ અભિનવ ભારત ફોરવર્ડ બ્લોક ન્યુ ઇન્ડિયા કોણે પોતાના પિતાનું નામ સ્વાધીનતા અને પોતાનું ઘર જેલખાનું બનાવ્યું હતું ? ભગતસિંહ અસકાંક ઉલ્લખાં ચંદ્રશેખર આઝાદ સુખદેવ ખુદીરામ બોઝને ક્યાં શિક્ષકે ક્રાંતિકારી પથની દિક્ષા આપી ? સજ્જન બાબુએ સત્યેન બાબુએ અરવિંદ ઘોષે રવીન્દ્રનાથ ટાગોર ભારતમાં દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે ? ૫ વર્ષે ૮ વર્ષે ૧૦ વર્ષે ૧૨ વર્ષે ભારતના ક્યાં રાજ્યમાં સાક્ષારતાનો દર સૌથી ઓછો છે ? અરુણાચલ પ્રદેશ તમિલનાડુ રાજસ્થાન બિહાર દર ચોરસ કિલોમીટરે સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેને શું કહે છે ? વસ્તી ગીચતા વસ્તી માળખું જાતી પ્રમાણ મૃત્યુદર કોઇપણ દેશના વિકાસનો મોટો આધાર શાના પર છે ? ખનીજ સંસાધન માનવ સંસાધન જળ સંસાધન જમીન સંસાધન ભારતમાં રાજ્યોની રચના શાના આધારે થયેલી છે ? ધર્મ જાતી કુદરતી સરહદો ભાષા વસતી ગણતરીને અંગ્રેજીમાં શું કહે છે ? સેસન સેમેસ્ટર સેક્ટર સેન્સસ ભારતમાં સાક્ષરતાની બાબતમાં કયું રાજ્ય અગ્રસ્થાને છે ? મહારાષ્ટ્ર * તામિલનાડુ કેરલ બિહાર વિશ્વમાં વસ્તીની દષ્ટિએ ભારત ક્યાં ક્રમે છે ? પહેલા બીજા ત્રીજા ચોથા ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ જાતી પ્રમાણ ધરાવે છે. કેરલ ઉતર પ્રદેશ હરિયાણા પશ્ચિમ બંગાળ ગુજરાતમાં ક્યાં જીલ્લાની વસતીગીચતા સૌથી વઘુ છે ? અમદાવાદ આણદ ગાંધીનગર સુરત મહાત્મા ગાંધીજીનાં રાજકીય ગુરુ કોણ હતા ? શ્રીમદ રાજચંદ્ર ગોપાલકૃષ્ણ ગોખલે સ્વામી વિવેકાનંદ સરદાર પટેલ મહાત્મા ગાંધીજી વકીલાત કરવા ક્યાં દેશમાં ગયા હતા ? ઈંગ્લેંડ જાપાન અમેરિકા દક્ષિણ આફ્રિકા મહાત્મા ગાંધીજીની સમાધી ક્યાં આવેલી છે ? દિલ્હી કલકતા ગાંધીનગર મંબઈ સત્યાગ્રહ આશ્રમ કઈ નદીના કિનારે આવેલો છે ? તાપી સાબરમતી નર્મદા મહીસાગર Time's up