NMMS QUIZ 26/12/2020 તમારું નામ તમારો મોબાઇલ નંબર ભારતમાં રાજ્યોની રચના શાના આધારે થયેલી છે ? ધર્મ જાતી કુદરતી સરહદો ભાષા વસતી ગણતરીને અંગ્રેજીમાં શું કહે છે ? સેસન * સેમેસ્ટર સેન્સસ સેક્ટર ભારતમાં સાક્ષરતાની બાબતમાં કયું રાજ્ય અગ્રસ્થાને છે ? મહારાષ્ટ્ર કેરલ તામિલનાડુ બિહાર વિશ્વમાં વસ્તીની દષ્ટિએ ભારત ક્યાં ક્રમે છે ? પહેલા બીજા ત્રીજા ચોથા ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ જાતી પ્રમાણ ધરાવે છે. કેરલ ઉતર પ્રદેશ હરિયાણા પશ્ચિમ બંગાળ ગુજરાતમાં ક્યાં જીલ્લાની વસતીગીચતા સૌથી વઘુ છે ? અમદાવાદ આણદ ગાંધીનગર સુરત મહાત્મા ગાંધીજીનાં રાજકીય ગુરુ કોણ હતા ? શ્રીમદ રાજચંદ્ર ગોપાલકૃષ્ણ ગોખલે સ્વામી વિવેકાનંદ સરદાર પટેલ મહાત્મા ગાંધીજી વકીલાત કરવા ક્યાં દેશમાં ગયા હતા ? ઈંગ્લેંડ જાપાન અમેરિકા દક્ષિણ આફ્રિકા મહાત્મા ગાંધીજીની સમાધી ક્યાં આવેલી છે ? દિલ્હી કલકતા ગાંધીનગર મુંબઈ સત્યાગ્રહ આશ્રમ કઈ નદીના કિનારે આવેલો છે ? તાપી સાબરમતી નર્મદા મહીસાગર ચંપારણ સત્યાગ્રહ ક્યાં વર્ષમાં થયો હતો ? ૧૯૭૧ ૧૯૧૮ ૧૯૧૭ ૧૯૧૯ ચંપારણ પ્રદેશ હાલના ક્યાં રાજ્યમાં આવેલ છે ? ગુજરાત મહારાષ્ટ્ર ઉતર પ્રદેશ બિહાર ચંપારણ સત્યાગ્રહ દરમ્યાન ગાંધીજી ક્યાં ગામમાં રોકાયા હતા ? મોતિહારી વડનગર રામનગર આપેલા તમામ ગાંધીજીએ ખેડા સત્યાગ્રહની જવાબદારી કોણે સોપી હતી ? જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ વિનાબા ભાવે આપેલા તમામ જલીયાવાલા બાગ ક્યાં આવેલો છે ? અમૃતસર દિલ્લી ચેન્નાઈ જયપુર ગાંધીજીને કઈ ઘટનાથી બ્રિટીશ ન્યાય અને નિષ્ઠામાં લેશમાત્ર વિશ્વાસ રહ્યો નહી ? ખેડા સત્યાગ્રહ રોલેકટ એકટ સાયમન એકટ જલિયાવાલા બાગનો હત્યાકાંડ અસહકારના આંદોલનનાં પહેલા પાસામાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થતો નથી ? (A) સરકારી નોકરીઓનો બહિષ્કાર (B) વિદેશી કાપડનો બહિષ્કાર (C) અસ્પુશ્યતા નિવારણ (D) A અને B બન્ને ક્યાં બનાવથી ગાંધીજીએ અસહકારનું આદોલન પાછુ ખેચી લીધું ? ખિલાકૃત આંદોલન જલીયાવાલા બાગનો હત્યાકાંડ ચોરીચોરની ઘટના બારડોલી સત્યાગ્રહ સાયમન કમિશન બાબતે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી ? આ આયોગમાં ભારતીય પ્રતિનિધિ ન હતો ? . તેનો અધ્યક્ષ સાયમન નામનો અંગ્રેજ હતો ? આ આયોગને ભારતના રાજકીય ભવિષ્યનો નિર્ણય કરવાનો હતો સાયમન કમિશનનું ભારતમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કરવેરામાં કેટલા ટકાનો વધારો કાર્યો હતો ? ૨૨% ૨૩% ૨૧% ૨૪%. Time's up