NMMS QUIZ 28/12/2020 તમારું નામ તમારો મોબાઇલ નંબર સત્યાર્થ-પ્રકાશ નામના ગ્રંથની રચના કોણે કરી હતી ? સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય સ્વામી દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દૂઓને હિંદુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરુ કરી ? ધાર્મિક ચળવળ અશુદ્ધિ ચળવળ સત્યાગ્રહ ચળવળ શુદ્ધિ ચળવળ સર સૈયદ અહમદખાને કયું સામાયિક શરુ કર્યું ? રહનુમા-ઈ-મઝદયરબન તહઝિબ-ઉલ-અખલાક મિરાત-ઉલ-અખબાર રાશ્ત ગોફતાર સ્વામી વિવેકાનંદે કયું સૂત્ર ભારતીયોને આપ્યું ? (A) વેદ તરફ પાછા ફરો (B) ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો (C) દુઃખી માનવોની સેવા કરો (D) (B) અને (C) બન્ને શીખોએ પાશ્વાત્ય શિક્ષણ આપવા માટે કઈ કોલેજની સ્થાપના કરી ? ખાલસા કોલેજ સહાયકારી કોલેજ મુસ્લિમ કોલેજ ગુજરાત કોલેજ હરદ્વાર પાસે કાંગડી ગુરુકુલ કોને સ્થાપ્યું ? લાલા લજપતરાય સ્વામી શ્રધ્ધાનંદ લાલા હંસરાજ સ્વામી વિવેકાનંદ ઈ.સ.૧૮૫૭માં પુણેમાં કોણે કન્યા શાળા શરુ કરી ? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ન્યાયમૂર્તિ રાનડે વિનોબા ભાવે જ્યોતિબા ફૂલે નીચેના પૈકી કયો રોગ જળ પ્રદૂષણથી થાય છે ? કોલેરા શરદી ખાંસી ન્યુમોનિયા જળ પ્રદૂષણની અસર શું થાય છે ? જળચર પ્રાણીઓ મૃત્યુ પામે છે જળચર પ્રાણીઓ વૃદ્ધિ પામે છે જળ પ્રદૂષણથી રોગનાં ફેલાય આપેલા ત્રણેય વૃક્ષો ઓછા થવાથી ક્યાં વાયુનું પ્રમાણ વધી ગયું છે ? ઓક્સિજન નાઇટ્રોજન ઓકસાઇડ કાર્બન ડાયોકસાઈડ નાઇટ્રોજન વાહન માટેનું કયું બળતણ પ્રદૂષણ મુકત છે ? સી.એન.જી. કેરોસીન પેટ્રોલ ડીઝલ ક્યાં વાયુથી એસીડનો વરસાદ થાય છે ? ઓઝોન કાર્બન મોનોક્સાઈડ નાઇટ્રોજન નાઈટ્રેસ ઓકસાઇડ ૮૦ ડેસીબલ અવાજ શાનું પ્રદૂષણ ફેલાવે છે ? જમીનનું પ્રદૂષણ ધ્વનિની પ્રદૂષણ પાણીનું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ શાનું પ્રદૂષણ ફેલાવે છે ? જમીનનું પ્રદૂષણ ધ્વનિની પ્રદૂષણ પાણીનું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ જમીનનું પ્રદૂષણ અટકાવવાનો ઉપાય કયો છે ? પ્લાસ્ટીકને રીસાઇકલ કરી ફરી ઉપયોગ કરવો ઉપજાઉ જમીન ઉપર ઉધોગનાં સ્થાપવો જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરવો આપેલ તમામ વિશ્વમાં આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદભવ ક્યાં થયો ? યુ.એસ.એ. રશિયા યુરોપ ભારત હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ? સુરેન્દ્રનાથ બેનરજી વ્યોમેશચંદ્ર બેનરજી બદરુંદિન તૈયબજી દાદાભાઈ નવરોજી લોકમાન્ય તિળકે અંગ્રેજી ભાષામાં કયું વર્તમાન પત્ર શરુ કર્યું ? કેસરી પંજાબી મરાઠા વંદેમાતરમ અંગ્રેજોને ક્યાં વર્ષમાં બંગાળનાં ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ.૧૯૦૬ ઈ.સ.૧૯૧૧ ઈ.સ.૧૯૦૮ ઈ.સ.૧૯૦૯ ઈ.સ.૧૯૦૧ શાંતી નિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય કોણે શરુ કરી ? રવીન્દ્રનાથ ટાગોર અરવિંદનાથ ટાગોર કેદારનાથ ટાગોર સુભાષચંદ્ર બોઝ Time's up