NMMS QUIZ 30/12/2020 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ? ગાંધીજી રવિશંકર મહારાજ સરદાર પટેલ જુગતરામ દવે ક્યાં સત્યાગ્રહની સફળતા થી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું ? ખેડા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ અસહકારનું આદોલન બારડોલી સત્યાગ્રહ નહેરુ અહેવાલ (૧૯૨૮) મુજબ નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી ? ફેબ્રુઆરી-૧૯૨૮ માં દિલ્હી ખાતે સર્વદલિય બેઠક મળી. મોતીલાલ નહેરુ તેના અધ્યક્ષસ્થાને હતા. તેને બધા જ પક્ષોને અનુકુળ આવે તેવા બંધારણીય મુસદો તૈયાર કાર્યો નહેરું અહેવાલને મુસ્લિમ લીગે સંમતી આપી ૧૯૨૯નાં કોંગ્રેસ અધિવેશન-લાહોરનાં અધ્યક્ષસ્થાને કોણ હતા ? જવાહરલાલ નહેરુ સરદાર પટેલ ગાંધીજી મોતીલાલ નહેરુ ભારતની તમામ સમસ્યાના મૂળમાં કઈ સમસ્યા જવાબદાર છે ? વસ્તીવધારો ભ્રષ્ટાચાર શહેરીકરણ આપેલા તમામ જીવનજરૂરી વિવિધ ચીજવસ્તુઓનાં વધતા ભાવને કઈ સમસ્યા કહી શકાય ? વસ્તીવધારો ગરીબી મોઘવારી બેકારી વધતી જાતી મોઘવારી માટે નીચેનામાંથી કયું પરિબળ સુસંગત નથી ? કાળાબજાર નિરક્ષરતા સંગ્રહખોરી વસ્તીવધારો જે વસ્તુ આપણા હક્કની હોય છતાં તે વાપરવા કે મેળવવા કશુંક ચુકવવું પડે તેવી સમસ્યાને નીચેનામાંથી શું કહેવાય ? ભ્રષ્ટાચાર આંતકવાદ નિરક્ષરતા બેકારી ભ્રષ્ટાચારની અસરોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ? માનવઅધિકારોનો ભંગ થાય છે. રાષ્ટ્રની ઝડપી પ્રગતી થાય છે નૈતિક મૂલ્યોનો હાસ થાય છે. માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા ઘટે છે. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ પ્રાથમિક ક્ષેત્રની નથી ? વનક્ષેત્ર ખાણક્ષેત્ર શેરડીમાંથી ગોળ બનાવવાનો પશુપાલન નીચેનામાંથી ક્યાં ક્ષેત્રને ઔઘોગિક ક્ષેત્ર પણ કહે છે ? દ્રિતીય ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્ર સેવાક્ષેત્ર ઉપરના તમામ નીચેનામાંથી કઈ પ્રવૃત્તિનો સેવાક્ષેત્રમાં સમાવેશ થતો નથી ? વ્યાપાર શિક્ષણ અને આરોગ્ય વિજળી મત્સ્યક્ષેત્ર નીચેનામાંથી કયો એકમ જાહેરક્ષેત્રનો નથી ? રિલાયન્સ ભિલાઈ સ્ટીલપ્લાન્ટ ભેલ ઓ.એન.જી.સી કરિયાણાની દુકાનમાં કામ કરતો મજુર ક્યાં ક્ષેત્રનો ગણી શકાય સંગઠિત ક્ષેત્ર અસંગઠિત ક્ષેત્ર અ અને બ બન્ને ઉપરમાંથી એકપણ નહી ભારત સરકારે ક્યાં વર્ષથી ઔઘોગીક નીતી અપનાવી ? ૧૯૮૫ ૧૯૮૮ ૧૯૯૧ ૧૯૯૮ ૧૯૯૧ ની ઔઘોગીક નીતી દ્વારા કરાયેલ સુધારામાં કઈ બાબતનો સમાવેશ થતો નથી ? ખાનગીકરણ ઉદારીકરણ વૈશ્વીકીકરણ રાષ્ટ્રીય કરણ સયુંકત સાહસએ કઈ પ્રક્રિયાનો ભાગ છે ? રાષ્ટ્રીયકરણ ખાનગીકરણ ઉદારીકરણ વૈશ્વિકરણ વિશ્વ વ્યાપાર સંગઠન (ડબલ્યુ.ટી.ઓ.)ની સ્થાપના કઈ સાલમાં થઇ ? ઈ.સ.૧૯૯૨ ઈ.સ.૧૯૯૮ ઈ.સ.૧૯૯૧ ઈ.સ.૧૯૯૫ કઈ ચળવળમાં સરકારનાં અયોગ્ય કાયદાનો વિવેકપૂર્વક ભંગ કરવાનો હતો ? અસહકારની ચળવળમાં ખિલાફતની ચળવળમાં ચંપારણની ચળવળમાં સવિનય કાનુનભંગની ચળવળમાં સવિનય કાનુનભંગની લડત અન્વયે કઈ ઘંટના બની ? વિદ્યાપીઠોની સ્થાપના દાંડીકૂચ જલીયાવાલા બાગ હત્યાકાંડ બારડોલી સત્યાગ્રહ Time's up