NMMS QUIZ 31/12/2020 તમારું નામ તમારો મોબાઇલ નંબર આઝાદ હિંદ ફોજના વડા બન્યા પછી સુભાષચંદ્ર બોજ ક્યાં નામે ઓળખાયા ? સરદાર સેનાપતી કેપ્ટન નેતાજી દ્રિતિય વિશ્વયુદ્ધ દરમ્યાન ક્યાં દેશ પર અણુબોમ્બ ફેકવામાં આવ્યો ? યુ.એસ.એ. જાપાન જર્મની ઇગ્લેન્ડ આઝાદ હિંદ ફોજે શા કારણે પીછેહઠ કરી ? સૈનિકો મરવાના અને ભારે વરસાદ કારણે પુરવઠાની તંત્રી અને લોકોની નાકામીના કારણે સૈનિકો મરવાના અને લોકોની નાકામીના કારણે ઉપરમાંથી એક પણ નહિ જહાલવાદ એટલે શું ? સ્વદેશી માલનો વિરોધ કરનાર બ્રિટીશરોને સાચા માનનાર ઉગ્ર અને સક્રિય આંદોલનમાં માનનાર નરમ કાર્ય શૈલીમાં માનનાર બિપીનચંદ્ર પાલે અનુક્રમે કયું સામાયિક અને વર્તમાનપત્ર શરુ કર્યું ? કેસરી અને મરાઠા પંજાબી અને મરાઠા ન્યુ ઇન્ડિયા અને વંદેમાતરમ ધી પંજાબ અને ધી પ્યુપીલ નીચેનામાંથી કોણ જહાળવાદી નેતા ન હતા ? ગોપાલ કૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક બીપીનચંદ્ર પાલ લાલા લજપતરાય અમેરિકન સ્વાતંત્ર્ય વિગ્રહમાંથી ભારતને શાની પ્રેરણા મળી ? લોકશાહી સમાજવાદ સમાનતાની સ્વતંત્રતાની આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે ? અમદાવાદ ગાંધીનગર મુંબઈ દિલ્લી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે છે ? રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી લોકપાલ તાલુકા અદાલતમાં ક્યાં દાવાઓ સાંભળવામાં આવે છે ? ફોજદારી ફોજદારી અને દીવાની બને દીવાનીદાવા એકેય નહી આપણા દેશમાં ન્યાયતંત્રની વ્યવસ્થા કેવી છે ? તુટક વાંકી સંળગ આડી અવડી આપણા દેશનું ન્યાયતંત્ર કેવું છુ ? સ્વતંત્ર અને નિષ્પક્ષ સ્વતંત્ર અને એકપક્ષ બંધક અને નિષ્પક્ષ બંધક અને એકપક્ષી ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં શહેરમાં આવેલી છે ? દિલ્લી ગાંધીનગર અમદાવાદ રાજકોટ આપણા મૂળભૂત અધિકારોના પાલન માટેનો આધિકાર કઈ અદાલત પાસે છે ? સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ તાલુકા અદાલત જીલ્લા અદાલત ભારતમાં ક્રાન્તિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કોણે કરી ? વીર સાવરકર વાસુદેવ બળવંત ફડકે શ્યામજી કૃષ્ણ વર્મા ચંદ્રશિકાર આઝાદ ઇંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિબી સૌ પ્રથમ શરૂઆત કોણે કરી હતી ? લાલા હળદયાર મદનલાલ ઢીંગરાએ શ્યામજી કૃષ્ણવર્મા વિનાયક સાવરકર ૧૮૫૭-ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું હતું ? ખુદીરામ બોઝે વીર સાવરકર વાસુદેવ બળવંત ફડકે ચંદ્રશેખર આઝાદ વિદેશમાં ભારતનો તત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ? મેડમ કામા સરદારસિંહ રાણા વીર સાવરકર મદનલાલ ઢીંગરાએ વીર સાવરકરને કાળા પાણીની સજા થતા કઈ જેલમાં મોકલાયા ? દિલ્લીની અંદમાનની નિકોબારની મુંબઈની નીચેનામાંથી ક્યાં ક્રાંતિકારી સોન્ડર્સ હત્યાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ નથી ? ભગતસિંહ રાજ્યગુરુ સુખદેવ લાલા લજપતરાય Time's up