NMMS QUIZ NO 100 તમારું નામ તમારો મોબાઇલ નંબર અબજો કોષવાળા સજીવની શરૂઆત કેટલા ખુશથી થાય છે ? 1 2 4 10 લાખ કોષ રસમાં રહેલી ખાલી જગ્યાને શું કહે છે ? કોષરસપટલ જનીન રસધાની કોષ કેન્દ્ર કોષના કોષરસમાં વિવિધ કાર્ય કરવા માટે આવેલી સંરચનાઓને શું કહે છે ? શ્વેતકાળ ખોટા પગ જીવરસ અંગીકાઓ પ્રાણી કોષ માં આપેલ માંથી શું હોતું નથી ? હરિતકણ કોષકેન્દ્ર કોષરસ રસધાની કોષની ક્રિયાઓનું નિયમન કોણ કરે છે ? કોષદિવાલ કોષરસપટલ કણાભસૂત્ર કોષ કેન્દ્ર સજીવો માટે નાનાથી મોટા મુજબ કયો એક ક્રમ સાચો છે ? 1 એસી 2 તંત્ર 3 અંગ 4 કોષ 4132 4312 4213 4321 રંગસૂત્રો ક્યારે જોવા મળે છે ? કોષનો ઘસારો થતા કોષ વિભાજન દરમિયાન કોષના મૃત્યુ સમયે કોષને પાણીમાં નાખતા આદિ કોષ કેન્દ્રીય સજીવો ક્યાં છે ? ઉંદર - હાથી મરઘી - શાહરૂખ અમીબા - પેરામિશિયમ બેક્ટેરિયા - નીલ હરિત લીલ હાલ વૈજ્ઞાનિકો કોષનું અવલોકન કરવા કયા સાધનનો ઉપયોગ કરે છે ? સૂક્ષ્મદર્શન યંત્ર માઈક્રોસ્કોપ ટેલિસ્કોપ દૂરબીન ડીએનએ નું પૂરું નામ જણાવો. ડાયરેક્ટ ન્યુમોનિયા એનાલિટિક્સ ડિયોક્સીરીબો ન્યુક્લિડ એસિડ ડ્રાય નાઇટ્રોજન એનાલિટિક્સ ડ્રાઇવ ઇન એરો સાઈડ પ્રકાશ સંશ્લેષિત આદિ કોષ કેન્દ્રીય સજીવ કયું છે ? યુગ્લિના સ્પારોગાયરા યીસ્ટ સાયનો બેક્ટેરિયા પિતૃ પેઢીમાંથી શું પ્રાપ્ત થવાને કારણે સંતતિમાં ભિન્ન લક્ષણો જોવા મળે છે ? વિકૃત જનીન સંયોજિત જનન વિકલ્પ એ અને બી વિકલ્પી જનીન રોબર્ટ હુકના કોષના અવલોકનના લગભગ કેટલા વર્ષ પછી પણ કોષો વિશે ઘણી ઓછી જાણકારી હતી ? 175 150 250 200 નરી આંખે જોઈ શકાતા કોષનું ઉદાહરણ જણાવો. ગાલનો કોષ ડુંગળીનો કોષ મરઘી નું ઈંડુ આપેલ તમામ પ્રાણીઓમાં પ્રજનન કેટલી રીતે થાય છે? 1 2 3 4 મરઘીના બચ્ચાંને શું કહે છે ? મદનિયું ગલુડિયું પીલ્લું શિશું ક્યાં પ્રાણીઓમાં અંડકોષો મોટો હોય છે ? મનુષ્ય મરઘી કુતરો શાહમૃગ નર જન્યુઓને શું કહે છે ? અંડકોષ શુક્રકોષ યુગ્મનજ ફલન જે અવસ્થા બાળકના અંગોની ઓળખ થઈ શકે તેને શું કહે છે ? ભ્રૂણ ગર્ભ ફલન શિશ્ન મરઘીના ઈંડામાંથી બચ્ચુ બનવા કેટલો સમય લાગેછે? 3 મહિના 9 મહિના 2 અઠવાડિયા 3 અઠવાડિયા દેડકાના ઈંડામાંથી શું બને છે ? ટેડપોલ ક્યુબા પ્યુપા Time's up