NMMS QUIZ NO 101 તમારું નામ તમારો મોબાઇલ નંબર કોણ અલિંગી પ્રજનન કરે છે? હાઈડ્રા અમીબા વિકલ્પ A અને B બંને એકપણ નહિ હાઈડ્રામાં કેવું પ્રજનન થાય છે ? લિંગી પ્રજનન દ્વિભાજન કલિકાસર્જન ફલન એક યુગ્મનજમાં જોવા મળતી કોષ કેન્દ્રોની સંખ્યા કેટલી હોય છે? 0 1 2 4 નીચેના પૈકી ક્યુ વિધાન સાચું નથી? માનવ શુક્રકોષ પૂંછડી ધરાવે છે. મનુષ્યમાં અંતઃફલન થાય છે. મરઘીમાં બાહ્ય ફલન થાય છે. સ્ટારફીશ બાહ્યફલન કરે છે. જેલી જેવું પડ દેડકાના ઈંડામાં હોય છે જે તેનું શું કાર્ય છે ? સાફ પીળું ઉછેર રક્ષણ જેમાં સજીવ બે સંતતિ ઉત્પન્ન કરે છે તેને શું કહે છે ? કલિકા દ્વિભાજન ક્લોનિંગ VF ....એ અંડાઆવરણની અંદર વિકાસ પામ્યા કરે છે. યુગ્મજન ગર્ભ ભ્રૂણ શુક્રવાહિની પ્રજનનું પહેલું ચરણમાં..... અને અંડકોષનું જોડાણ થાય છે. અંડકોષ શુક્રકોષ લિંગ શુક્રવાહિની યુગ્મજનનું સતત વિભાજન થવાથી બનતી નવી રચનાનો આકાર કેવો હોય છે? ગોળ ચોરસ અનિયમિત બદામ આકાર કઈ ક્રિયાએ સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવામાં આવશ્યક છે? જનીન લિંગન પ્રજનન ખોરાક યુગ્મનજનું નિર્માણ થતું હોય તે પ્રજનન ક્યા પ્રકારનું ગણાય છે? અલિંગી લિંગી ક્લોનિંગ કલિકાસર્જન સ્ત્રીના બે અંડપિંડ પ્રતિમાસ વારાફરતી કેટલા અંડકોષ મુક્ત કરે છે ? 1 2 3 4 નીચેના પૈકી ક્યું પ્રાણી અંતઃફલન દર્શાવે છે? સ્ટારફિશ માછલી મરઘી દેડકો દેડકાનાપ્રજનન સંદર્ભે ક્યો વિકલ્પ સાચો છે? બાહ્યફલન, બાહ્યગર્ભવિકાસ, કાયાંતરણ અંતઃફલન, બાહ્યગર્ભવિકાસ, કાયાંતરણ અંતઃફલન, અંતઃગર્ભવિકાસ, કાયાંતરણ બાહ્યફલન, બાહ્યગર્ભવિકાસ, શિશુદેડકો IVF પદ્ધતિમાં શરીર બહાર ફલન કરી યુગ્મનજને કેટલા અઠવાડિયાના વિકાસ પછી સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે ? 1 2 3 4 કાયાંતરણ દર્શાવતા પ્રાણીઓ ક્યાં છે ? દેડકો, રેશમના કીડા કૂતરો, બિલાડી અમીબા, હાઈડ્રા મરધી, મનુષ્ય દેડકાની અવસ્થા નીચેનામાંથી કઈ નથી? ઈંડા ટેડપોલ પુખ્ત ગર્ભાશય નર પ્રજનનમાં શુક્રવાહિનીની સંખ્યા કેટલી હોય છે ? 1 2 3 4 શુક્રકોષો કોની મદદથી પાણીમાં આમ તેમ તરે છે ? શીર્ષ મધ્યભાગ પૂછડી શુક્રવાહિની ક્લોનિંગપ્રક્રિયા વડે કૃત્રિમ રીતે શું ઉત્પન્ન કરી શકાય ? સમાન કોષ જીવંતપેશી સંપૂર્ણજીવન આપેલ તમામ અમીબામાં દ્વિભાજન ક્રિયામાં જોવા મળતી ઘટનાનો સાચો ક્રમ ક્યો છે? કોષકેન્દ્ર વિભાજન - કોષરસ વિભાજન – બે બાળ અમીબા કોષરસ વિભાજન - કોષકેન્દ્રવિભાજન – બે બાળ અમીબા કોષકેન્દ્રવિભાજન-બે બાળ વિભાજન -કોષરસ વિભાજન કોષરસ વિભાજન–બેબાળ વિભાજન-કોષકેન્દ્રવિભાજન ડોલી ઘેટીનું મૃત્યુ શરીરના કયા અંગમાં રોગ થવાને કારણે થયું? યકૃત ફેફસાં કિડની હૃદય સસ્તનપ્રાણીઓ અપત્ય પ્રસવી છે પરંતુ આપવાદ છે. ચામાચીડિયું બતક ચાંચ ડોલ્ફિન એક પણ નહીં ક્યા પ્રાણીમાં એક જ પિતૃવડેલિંગી પ્રજનન થાય છે? હાઈડ્રા વંદો અળસિયું યકૃતકૃમિ કીટકોમાં ક્યું કીટક જીવીત બાળસંતતિને જન્મ આપે છે ? મચ્છર વંદો માંખી (A) મચ્છર (B) વંદો (C) માંખી (D) પતંગિયું Time's up