NMMS QUIZ NO 102 તમારું નામ તમારો મોબાઇલ નંબર વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા કઈ કાચી સામગ્રી વાપરે છે ? CO₂ H₂O સૂર્યપ્રકાશ આપેલ તમામ વનસ્પતિના ખોરાક માટેનું કારખાનું ક્યાં અંગને ગણવામાં આવે છે? પર્ણ પ્રકાંડ મૂળ ફળ વનસ્પતિમાં પાણી અને ખનીજ તત્ત્વોનું શોષણ ક્યાં અંગ દ્વારા થાય છે? પર્ણ પ્રકાંડ મૂળ ફળ પર્ણરંધ્રો વનસ્પતિના ક્યા અંગોમાં આવેલા હોય છે ? પર્ણમા પ્રકાંડમા મૂળમા ફળમા ઊર્જાનો અદ્વિતિય સ્રોત ક્યો છે ? પાણી સૂર્ય અગ્નિ વાયુ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ મુખ્યત્વે કોનું સંશ્લેષણ કરે છે ? પ્રોટીન વિટામીન ક્ષાર કાર્બોદિત સ્ટાર્ચ એ શેનો પ્રકાર છે ? પ્રોટીન વિટામીન ક્ષાર કાર્બોદિત અમરવેલ વનસ્પતિએ શેનું ઉદાહરણ છે ? સ્વયંપોપી પરપોષી મૃતોપજીવી યજમાન (9) વિભાગ-અ વિભાગ-બ (1) હરિતદ્રવ્ય (A) બેકટેરિયા (2) નાઈટ્રોજન (B) પર્ણ (૩) લાઈકેન (C) કળશપર્ણ (4) કીટકો (D) લીલ અને ફુગ 1-A, 2-B, 3-C, 4 D 1 B, 2-A, 3-D, 4-C 1-B, 2-D, 3-A, 4-C 1-A, 2-B, 3-D, 4-C વનસ્પતિ તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ક્યા ઘટકની જરૂર નથી ? સૂર્યપ્રકાશ કાર્બન ડાયોકસાઈડ હરિતદ્રવ્ય ઓક્સિજન વનસ્પતિનાં પર્ણોમાં રહેલા લીલા રંગના રંજક દ્રવ્યને શું કહે છે? હરિતદ્રવ્ય પર્ણો રાઈઝોબિયમ હિમોગ્લોબીન ક્યું સજીવ પરોપજીવી નથી ? મચ્છર માખી માંકડ જળો નીચેના પૈકી ક્યુંવિધાન સાચું નથી. મશરૂમ મૃતોપજીવી વનસ્પતિ છે. કળશપર્ણ કિટાહારી વનસ્પતિ. રાઈઝોબિયમ એક પ્રકારની ફુગછે. લાઈકેન એ લીલ અને ફગનું સહજીવન જોવા મળે. નીચેના પૈકી ક્યુ વિધાન ખોટું છે ? મશરૂમ ખોરાક તરીકે વપરાય. ફુગસ્વાવલંબી પોષણ મેળવે. મશરૂમ એક પ્રકારની ફુગ ફુગ સડતા કે મૃત પદાર્થો પર જોવા મળે. મનુષ્ય અને પ્રાણીઓ ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શેનાં પર આધારિત છે? પ્રાણી મનુષ્ય વનસ્પતિ A અને B બંને ..... પછી જમીનમાં નાઈટ્રોજનની ઉણપ સર્જાય છે. લણણી વાવણી સિંચાઈ આપેલ તમામ બધાં જ પ્રાણીઓ કઈ શ્રેણીમાં સમાવિષ્ટ છે? સ્વયંપોષી મૃતોપજીવી પ૨પોષી આપેલ તમામ મનુષ્યના પાચન તંત્રની શરૂઆત ક્યાંથી થાય છે ? નાનું આંતરડું મુખગૃહા અન્નનળી મોટું આંતરડું મુખદ્વારા ખોરાક લેવાની પદ્ધતિને શું કહે છે ? પ્રકાશ સંશ્લેષણ અભિશોષણ વાગોળવું અંત: ગ્રહણ ગળેલ ખોરાક ક્યાંથી આગળ વધે છે ? નાનું આંતરડું અન્નનળી જઠર મોટું આંતરડું યકૃત શરીરના ઉદરમાં કઈ બાજુએ આવેલું હોય છે ડાબીબાજુ વચ્ચે જમણીબાજુ ઉપર Time's up