NMMS QUIZ NO 103 તમારું નામ તમારો મોબાઇલ નંબર પિત્તરસ કોનું પાચન કરે છે ? પ્રોટીન ચરબી કાર્બોદિત આપેલ તમામ ઘટકો પાચનતંત્રના મોટા આંતરડાની લંબાઈ કેટલી હોય છે? 5.5 મીટર 2.5 મીટર 7.5 મીટર 1.5 મીટર ખોટા પગ શેમાં આવેલા હોય છે ? મનુષ્ય ગાય અમીબા કીડી અમીબા ખોરાકનું પાંચન શેમાં કરે છે ? અન્નધાની અન્નનળી કોષકેન્દ્ર આમાશય પ્રવાહી ખોરાક (લિપિડ)નું સંપૂર્ણ પાચન શેમાં થાય છે ? નાનું આંતરડું મોટુ આંતરડું વકૃત જઠર સફરજનના ટુકડાને બચકું ભરવા માટે ક્યાં દાંતનો ઉપયોગ થાય છે? છેદક દાંત દાઢ અગ્રદાઢ રાક્ષીદાય સ્ટાર્ચ નું સરળ શર્કરામાં રુપાતંરણ કરવાનું કાર્ય કોણ કરે છે ? મુખગુહા રસાંકુરો લાળરસ ખોરાક સ્વાદની પરખશેના દ્વારા થાય છે? ૨સાંકુરો દાંત લાળરસ સ્ટાર્ચ દરેક વ્યક્તિએ બ્રશ કે દાંતણ દિવસમાં ઓછામાં ઓછા કેટલા વખત કરવું જોઈએ ? 1 2 3 4 પ્રોટીનનું પાચન થઈ ક્યો સરળ પદાર્થ બને છે ? ગ્લુકોઝ સેલ્યુલોઝ ફેટિએસિડ એમિનો એસિડ પાચનમાર્ગ અને પાચક ગ્રંથિઓ સાથે મળીને શું રચે છે ? શ્વસનતંત્ર પ્રજનનતંત્ર ઉત્સર્જનતંત્ર પાચનતંત્ર ક્યા પ્રકાર ના દાંત શેરડી છોલવા માટે વપરાય છે ? છેદક દાંત રાક્ષીદાંત અગ્રદાઢ મોટીદાઢ નાના આંતરડાના શરૂઆતના ‘C’આકારના ભાગને શું કહે છે? પકવાશય મળાશય અંધાંત્ર આમાશય આપણે ક્યા કાર્બોદિત પદાર્થનું પાચન કરી શકતા નથી? સ્ટાર્ચ સેલ્યુલોઝ શર્કરા માલ્ટોઝ દાંતના પ્રકાર કુલ દાંતની સંખ્યા (1) છેદક દાંત (A) 8 (2) રાક્ષીદાંત (B) 4 (૩) દુધિયા દાંત (C) 12 (4) મોટી દાઢ (D) 20 1-A, 2-B, 3-D, 4-C 1-B, 2-A, 3-D, 4-C 1-C, 2-A, 3-D, 4-B 1-C, 2-B, 3-D, 4-A ક્યુ પક્ષી વનસ્પતિમાંથી રસ ચૂસે છે ? કબૂતર બાજ હમિંગબર્ડ શાહમૃગ ..... એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથી છે. યકૃત અન્નનળી નાના આંતરડું એડ્રિનલ ક્યા અવયવમાં પાચક રસો ઉત્પન્ન થતા નથી? લાળગ્રંથિ જઠર નાના આંતરડુંમાં મોટા આંતરડામાં નીચેના પૈકી જટિલ પદાર્થ ક્યો છે? ગ્લુકોઝ પાણી કાર્બોદિત એમિનો એસિડ નાનુઆંતરડાની લંબાઈ કેટલી હોય છે ? 7.5 મીટર 0.75 મીટર 750 cm વિકલ્પ A અને C પ્રક્રિયા પાચનમાર્ગનો ભાગ (1) ખોરાકનું સંપૂર્ણ પાચન (A) નાનું આંતરડું (2) બેકટેરિયાને મારવાની ક્રિયા (B) મુખગુહા (3) મળનિર્માણ (C) જઠર (4) ખોરાકને ચાવવાની ક્રિયા (D) મોટું આંતરડું 1-A, 2-C, 3-D, 4-B 1-A, 2-D, 3-C, 4-B 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-B, 4-C કોષમાં ગ્લુકોઝ કોના દ્વારા તુટે છે..... અને .....પાણી ઉત્પન્ન થાય છે તથા શક્તિ છુટી પડે છે. મિથેન, કાર્બન મિથેન, નાઈટ્રોજન ઓક્સિજન, CO₂ ઓક્સિજન, CO Time's up