NMMS QUIZ NO 104 તમારું નામ તમારો મોબાઇલ નંબર તિબેટ અને લદાખ જેવા પ્રદેશોમાં ક્યાંપ્રાણીનું ઊનપ્રચલિત છે? યાક બકરી ઘેટા અલ્પાકા અંગારા ઊન ક્યાં પ્રાણીમાંથી મેળવવામાં આવે છે ? યાક બકરી ઘેટા લાપા નીચેનામાંથી ક્યા પ્રાણીની પસંદગીલક્ષી સંવર્ધન' વડે પેદા કરવામાં આવે છે યાક બકરી ઘેટા લામાં રેશમના કીડાને ઉછેરવાની પ્રક્રિયાને શું કહે છે ? એગ્રીકલ્ચર ગ્રેવી કલ્ચર રોલિંગ પ્રક્રિયા સેરીકલ્ચર કોશેટોમાંથી રેશમના તાર બનાવાની પ્રક્રિયાને શું કહેવાય? કાતરણી વર્ગીકરણ ઘસવાની પ્રક્રિયા રીલિંગ પ્રક્રિયા ‘મોરસ આલ્બા’ કઈ વનસ્પતિનું નામ છે ? શેતૂર લીમડો પીપળો તુલસી ઉનના રેસા શાના બનેલા છે ? કાર્બોદિત ચરબી પ્રોટીન સેલ્યુલોઝ રેશમનાં પતંગિયાનાં જીવનચક્રની ઈંડા પછીની અવસ્થા કઈ છે? ડિમ્ભ રેશમનો કોશેટો ટેમ્પોલ પ્યુપા નીચેનામાંથી ક્યા રેસા બળે છે ત્યારે વાળ બળતા હોય તેવી વાસ આવે છે? નાયલોન ઉન સુતર શણ રેશમનો કીડો ઈયળ બીજા ક્યા નામે ઓળખાય છે? કોશેટો પ્યુપા પતંગિયું ડિમ્ભ કયા રેસા કીટકમાંથી મળે છે ? રેશમ ઉન શણ સૂતર ટસર એ શાની પ્રજાતિ છે ? રેશમ ઉન શણ સૂતર જીરુ એન્ટીલોપ કયા દેશનું પ્રાણી છે ? તિબેટ ન્યૂઝીલેન્ડ દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા મૂગા એ શાની જાતી છે ? ઉનની રેશમની શણની ઘેટાની ઘેટાંનીપ્રજાતિ રાજ્ય (1) મારવાડી, પાટનવાડી (A) જમ્મુ અને કાશ્મીર (2) બાખરવાલ (B) ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ (3) નાલી (C) રાજસ્થાન, પંજાબ (4) રામપુર બુશાયર (D) ગુજરાત 1-D, 2-C, 3-A, 4-B 1-D, 2-C, 3-B, 4-A 1-D, 2-A, 3-C, 4-B 1-A, 2-D, 3-C, 4-B ધાતુના ઘનપદાર્થમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ કઈ પ્રક્રિયા દ્વારા થાય છે ? ઉષ્માવહન ઉષ્માનયન ઉષ્માવિકિરણ એકપણ નહિ થર્મોમિટરમાં કંઈ પ્રવાહી ધાતુ ભરેલ હોય છે ? તાંબુ પારો બ્રોમિન સક્કર ઉષ્માનું વહન કઈ દિશામાં થાય છે? ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ ઠંડા પદાર્થથી ઠંડા પદાર્થ તરફ ગરમ પદાર્થથી ગરમ પદાર્થ તરફ દિવસ દરમિયાન હવા કઈ દિશામાં વહે છે ? (દરિયાઈ લહેર) જમીનની ઠંડી હવા સમુદ્ર તરફ જમીનની ગરમ હવા સમુદ્ર તરફ સમુદ્રની ગરમ હવા જમીન તરફ સમુદ્રની ઠંડી હવા જમીન તરફ રાત્રિના સમય દરમિયાન હવા કઈ દિશામાં વહે છે ? (ભૂ- લહેર) સમુદ્રની ઠંડી હવા જમીન તરફ જમીનની ગરમ હવા સમુદ્ર તરફ સમુદ્રની ગરમ હવા જમીનતરફ જમીનની ઠંડી હવા સમુદ્ર તરફ ઘેરા, કાળા રંગના વસ્ત્રો એ આછા સફેદ રંગના વસ્ત્રો કરતા ઉષ્મીય વિકિરણનું શોષણ કેવા પ્રમાણમાં કરે છે ? વધુ ઓછું સરખું સમાન ઉકળતાં પાણીનું તાપમાન માપવા માટે ક્યુ થર્મોમિટર વપરાય છે? તબીબી થર્મોમીટર લેબોરેટરી થર્મોમીટર ક્લિનિકલ થર્મોમિટર આપેલ તમામ વિભાગ - અ વિભાગ-બ (1) ક્લિનિકલ થર્મોમિટર (A) 94°F થી 108 F (2) લેબોરેટરી થર્મોમિટર (B) 35 Cથી 42°C (૩) તંદુરસ્ત શરીરનું તાપમાન (C)37°C (4) ક્લિનિકલ થર્મોમિટર ફેરહીટ માપક્રમમાં (D)-10°C થી 110°C (E) 98.4°F 1-A, 2-D, 3-E, 4-B 1-A, 2-D, 3-C, 4-B 1-B, 2-D, 3-E, 4-A 1-B, 2-D, 3-C, 4-A આપણું શરીર ઉષ્મા પ્રસરણની કઈ રીત પ્રમાણે ઉષ્મા ગુમાવે છે? ઉષ્મા નયન ઉષ્માવહન ઉષ્મીય વિકિરણ આપેલ તમામ ગરમ દૂધના પ્યાલામાં રાખેલી ચમચી ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થશે? ઉષ્મા નયન ઉષ્માવહન ઉષ્મીય વિકિરણ આપેલ તમામ ક્લિનિકલ થર્મોમિટર વડે કેટલા ગાળાનું તાપમાન માપી શકાય નહિ? 35°C થી 42°C 94ºF થી 108ºF 95ºF થી 105ºF 45°C થી 60°C ક્યુ પ્રવાહી ઉષ્માવહનની રીતે ગરમ થાય છે? પાણી દિવેલ દૂધ મરક્યુરી 98.6F° ..........°c 35 37 42 60 30°C તાપમાનવાળા એક લિટર પાણીને 50°C તાપમાનવાળા એક લિટર પાણી સાથે મિશ્ર કરતાં બનતા મિશ્રણનું તાપમાન શું હોઈ શકે? 80°C 20°C 50°C થી વધુ પરંતુ 80°Cથી ઓછું 30°C થી 50°Cવચ્ચેનું Time's up