NMMS QUIZ NO 105 તમારું નામ તમારો મોબાઇલ નંબર વિનેગાર (સરકો)નો સ્વાદ કેવો હોય છે? ખાટો તૂરો તીખો મીઠો વિનેગાર પદાર્થમાં ક્યો એસીડ જોવા મળે છે ? એસીટીક એસીડ કોમિક એસિડ સાઈટ્રિક એસીડ લેકટિક એસિડ નીચેનામાંથી ક્યા સુચકો સ્વભાવે પ્રાકૃતિક છે ? હળદર લિટમસ જાસૂદના ફૂલ આપેલ તમામ નીચેના પૈકી ક્યું સૂચક સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સૂચક છે? મિથિલીન બ્લુ પ્રસૂદના ફુલ લિટમસ હળદર ભૂરા અને લાલ બન્ને લિટમસનો રંગ બદલાતો ન હોય તેવા કેવા પદાર્થ તરીકે ગણવામાં આવે છે ? એસિડ બેઈઝ તટસ્થ એસિડ-બેઈઝ હળદર પત્ર સાબુના દ્રાવણ સાથે કેવો રંગ આપે છે? લીલો ભુરી પીળો લાલ તટસ્થીકરણ પ્રક્રિયાને અંતે શું બને છે? એસિડ + બેઈઝ બેઇઝ + ક્ષાર એસિડ + ક્ષાર ક્ષાર + પાણી અપચામાં ક્યી પદાર્થ લેવામાં આવે છે ? લેમાઈન મિલ્ક ઓફ મેગ્નેશિયા ક્વિક્લાઈમ સ્લેક લાઈમ નીચેનામાંથી ક્યોં ક્ષાર છે? મીઠું લીંબુ સાબુ વિનેગાર નીચેના પૈકી ક્યો બેઝિક પદાર્થ નથી ? સાબુ ચૂનો ધોવાનો સોડા વિનેગર નીચેના પૈકી ક્યું તટસ્થ દ્રાવણ છે ? ચુનાનું દ્રાવણ બેકિંગ સોડાનું દ્રાવણ વિનેગરનું દ્રાવણ ખાંડનું દ્રાવણ જાસૂદના ફુલમાંથી બનાવેલુ સૂચક બેઈઝમાં ક્યો રંગ આપે છે ? ગુલાબી લાલ વાદળી લીલો નીચેના પૈકી શાનો ઉપયોગ એસિડીટીની દવામાં થઈ શકે છે? ખાવાનો સોડા કોસ્ટિક સોડા મીઠું ફીનોલ્ફ થેલિન કેલેમાઈન લોશનમાં રહેલો રાસાયણિક પદાર્થ ક્યો છે ? સોડિયમ કાર્બોનેટ ઝિંક કાર્બોનેટ કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ આપેલ તમામ લિટમસ પત્ર એ નિસ્યંદિત પાણી સાથે કેવો રંગ આપે છે ? જાંબુડીયો લાલ ભુરો રંગ પરિવર્તન ન થાય નીચેના પૈકી ક્યો ક્ષાર છે પરંતુ તેનું દ્રાવણ તટસ્થ દ્રાવણ નથી ? બેકિંગ સોડા મીઠું ખાંડ આમલી નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? એસિડ ની લાલ લીટમસપત્ર પર અસર થતી નથી ચૂનાનું પાણી હળદર પત્રને લાલ બનાવે છે જાસૂદના ફૂલ નું સૂચક એસિડમાં ઘેરો ગુલાબી રંગ આપે છે બેઇઝ લાલ લિટમસ પત્રને ભૂરા અને ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે રાસાયણિક નામ સૂત્ર (1) કેલ્શિયમ ઓકસાઈડ (A) NaOH (2) કેલ્શિયમ હાઈડ્રોકસાઈડ (B)HCI (3) સોડિયમ હાઈડ્રોકસાઈડ (C) CaO (4) હાઈડ્રોક્લોરિક એસિડ (D) Ca(OH)₂ 1-C, 2-D, 3-A, 4-B 1-D, 2-C, 3-A, 4-B 1-C, 2-D, 3-B, 4-A 1-D, 2-A, 3-B, 4-C રાસાયણિક ખાતરના વધારે ઉપયોગથી જમીન કેવી બની જાય છે એસિડિક ક્ષારવાળી બેઝિક સફેદ લોખંડના કાટનો રંગ કેવો હોય છે ? પ્રતિવર્તી અપ્રતિવર્તી વિકલ્પ A અને B એક પણ નહીં. Time's up