NMMS QUIZ NO 106 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી ક્યો રાસાયણિક ફેરફાર છે? પાણીનું ગરમ થવું શાકભાજી રાંધવા સમાચાર પત્રનું સળગવું પાણીમાંથી બરફનું બનવું લોખંડમાંથી કાંટ પ્રતિકારક સ્ટેઈનલેસ સ્ટીલ બનાવવા માટે કઈ-કઈ ધાતુનું મિશ્રણ હોય છે. ? નિકલ, ક્રોમિયમ, મેગેનીઝ, ઓક્સિજન નિકલ, ક્રોમિયમ, કાર્બન, એલ્યુમીનિયમ ક્રોમિયમ, કાર્બન, મેગેનીઝ, કોપર કાર્બન, નિકલ, ક્રોમિયમ, મેંગેનીઝ ફટાકડાનું ફૂટવું એ ક્યાપ્રકારનો ફેરફાર છે? ભૌતિક ફેરફાર રાસાયણિક ફેરફાર ઉલટાવી શકાય તેવો ફેરફાર આપેલ તમામ ..... અને..... ના મિશ્રણને ઠારણ મિશ્રણ કહે છે. બરફ અને પાણી પાણી અને મીઠા બરફ અને મીઠા મીઠા અને ખાવાનો સોડા નીચેના પૈકી ક્યો રાસાયણિક ફેરફાર નથી ? દૂધનું ફાટી જવું ચુનાના પથ્થરનું વિઘટન કરવું કાગળના ટુકડા કરવા લોખંડનું કટાવું વિભાગ-A વિભાગ-B (1) કોપર સલ્ફેટ (CuSO,) (A) ધાતુ (2) આયર્ન સલ્ફેટ (FeSO) (B) કથ્થાઈ રંગ (3) કેલ્શિયમ કાર્બોનેટ (CaCO,) (C) લીલો રંગ (4) મેગ્નેશિયમ (Mg) (D) પાણીમાં અદ્રાવ્ય (E) વાદળી રંગ 1-E 2-C, 3-D, 4-A 1-C, 2-E, 3-D, 4-A 1-E, 2-B, 3-D, 4-A 1-C, 2-A, 3-D, 4-A મેગ્નેશિયમની પાતળી પટ્ટીને સળગાવતાં તે કેવા રંગની જ્યોતથી સળગે છે ? લાલ રંગની પીળા રંગની તેજસ્વી સફેદ રંગની વાદળી રંગની કોને બ્લૂ વિટ્રિઓલ કહેવામાં આવે છે? કોપર સલ્ફેટ આયર્ન સલ્ફેટ સલ્ફ્યુરિક એસિડ મીઠું સફરજન કાપીને મુકી રાખતા તેની સપાટી કેવા રંગની થઈ જાય છે? સફેદ લાલ કાળા કથ્થાઈ સ્ફટિકીકરણ એ ક્યા પ્રકારના ફેરફારનું ઉદાહરણ છે ? ભૌતિક રાસાયણિક વિકલ્પ A અને B બંને એક પણ નહીં. હવા હંમેશા ક્યા વિસ્તારથી ક્યાં વિસ્તારમાં ગતિ કરે છે ? વધુ દબાણથી વધુ દબાણ તરફ ઓછા દબાણથી વધુ દબાણ તરફ વધુ દબાણથી ઓછા દબાણ તરફ ઓછા દબાણથી ઓછા દબાણ તરફ પૃથ્વીની સપાટી નજીક કેવી હવા ઉપર ચડે છે અને કેવી હવા નીચે આવે છે? ગરમ, ઠંડી ગરમ, ગરમ ઠંડી, ગરમ ઠંડી, ઠંડી ચક્રવાત અંગેની ચેતવણીની જાહેરાત કેટલા કલાક પહેલાં કરવામાં આવે છે ? 6 કલાક 12 કલાક 24 કલાક 48 કલાક ઠંડી હવા ગરમ હવા કરતાં કેવી હોય છે? ભારે હલકી ધીમી ભેજવાળી ચક્રવાતને અમેરિકામાં શું કહે છે ? હરિકેન ટાયફૂન વાયુ મહા પૃથ્વીનો વિષુવવૃત્ત એટલે શું? 0° અક્ષાંશ 60°રેખાંશ 0°રેખાંશ 360°અક્ષાંશ નીચેના પૈકી સૌથી વધુવિનાશક કોણ છે ? વંટોળ મોસમી પવનો ગાજવીજ સાથેનો વરસાદ ચક્રવાત ઉનાળામાં કોની આસપાસની જમીન ઝડપથી ગરમ થાય છે? ઉત્તરધ્રુવ કર્કવૃત મકરવૃત્ત વિષુવવૃત્ત આપણાં દેશનાં ખેડુતો પાક મોટા ભાગે શેના પર આધાર રાખે છે? તાપમાન સિંચાઈ વાવાઝોડા વરસાદ ચક્રવાતની આંખ પૃથ્વીની સપાટીથી કેટલા કિમીની ઊંચાઈ પર હોયછે? 5 થી 10 10 થી 15 15 થી 20 5 થી 7 ચક્રવાતની આંખની ત્રિજ્યા કેટલાં કિલોમીટર હોય છે? 5 થી 15 km 10થી 30 km 10 થી 15 km 15 થી 30 km ચક્રવાતની આંખની આસપાસ કેટલા km સુધીનો વિસ્તાર વાદળોથી ઘેરાયેલો છે? 200 250 300 150 નીચે આપેલા ક્યા સ્થળોએ ચક્રવાત આવવાની સંભાવના હોતી નથી? ચેન્નાઈ મેગ્લુરુ અમૃતસર પુરી Time's up