NMMS QUIZ NO 107 તમારું નામ તમારો મોબાઇલ નંબર હવામાનની આગાહી કોણ કરે છે ? જ્યોતિષ હવામાન વિભાગ વૈજ્ઞાનિકો માહિતી-પ્રસારણ વિભાગ સૂર્ય એ ખૂબ જ ઊંચુ તાપમાન ધરાવતો શેનો બનેલો મોટો ગોળો છે ? ધન પ્રવાહી વાયુ આપેલ તમામ ધ્રુવપ્રદેશમાં શિયાળામાં તાપમાન લગભગ કેટલું નીચું જાય છે ? -37°C 37°C 0°C -80°C ઉષ્ણ કટિબંધના વર્ષાવન પ્રદેશોનું બીજું નામ છે? કર્કવૃત્તીય પ્રદેશો ધ્રુવ પ્રદેશો વિષુવવૃત્તીય પ્રદેશો મકરવૃત્તીય પ્રદેશો ક્યું પ્રાણી બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં સહેલાઈથી નજરે પડતું નથી? ધ્રુવીય રીંછ પેંગ્વીન વહેલ વિકલ્પ (A) અને (B) બંને ટોઉકાન પક્ષીનું ખોરાક મેળવવા માટેનું અનુકુલન જણાવો? લાંબી મોટી ચાંચ મોટી આંખ પાતળા પગ મોટી પાંખો ક્યું પક્ષી શિયાળો ગાળવા માટે ભારતમાં સ્થળાંતર કરે છે ? પેંગ્વીન બાટણ ટીપેડી હંસ સાઈબેરિયન ક્રેન પૃથ્વીની સપાટીના આશરે કેટલા ભાગ પર વર્ષાવનો આવેલાં છે ? 0.06 0.08 0.1 0.12 કોઇપણ સ્થળના વાતાવરણની રોજ-બરોજની સ્થિતીને શું કહે છે? આબોહવા હવામાન વરસાદ ગોલીય સ્થિતી રણપ્રદેશની આબોહવા કેવી હોય છે? ભેજવાળી ગરમ સૂકી ગરમ અને સૂકી ઉત્તરપૂર્વ ભારતની આબોહવા કેવી હોય છે? ભેજવાળી ગરમ સૂકી ગરમ અને સૂકી નીચેના પૈકી ક્યુ લક્ષણ પેગ્વિનનું નથી ? સફેદ રંગ સામૂહિક સ્થળાંતર જાળીદાર પગ શરીર પર જાડી ચામડી ધ્રુવીયપ્રદેશોમાં આવેલા જાણીતા દેશમાંથી ક્યો નથી? નોર્વે કેનેડા સ્વિડન ચીન ક્યા પ્રદેશમાં છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત્રિહોય છે? ધ્રુવીય પ્રદેશ ઉષ્ણ કટિબંધીય પ્રદેશ ભૂમધ્ય પ્રદેશ વિષુવવૃત્તીય પ્રદેશ અસમ અને મેઘાલયની આબોહવા કેવી છે? ગરમ ઠંડી ભેજવાળી ગ૨મ અને સૂકી નીચેના પૈકી ક્યુપ્રાણી વિષુવવૃત્તીય વર્ષાવનનું નથી ? ટોઉકાન લાયન-ટેઈલ્ડ મેકાઉ રેન્ડિયર રેડ-આઈફ્રોગ કેટલાંક સામૂહિક સ્થળાંતર કરનાર પક્ષીઓ પોતાનાં ઘરનાં સ્થળની ચરમ આબોહવાકીય પરિસ્થિતિમાંથી બચવા માટે કેટલા કિલોમીટર જેટલો પ્રવાસ કરે છે ? 16000 km 21000 km 17000 km 15000 km ધ્રુવ પ્રદેશમાં કેટલા મહિના સુધી સુરજ ઉગતો કે આથમતો નથી ? 1 3 6 9 નીચેનામાંથી કયા પ્રાણીની ઊંઘવાની શક્તિ પ્રબળ હોય છે ? ધ્રુવીય રીંછ પેંગ્વિન કસ્તુરી બળદ રેનડીયર વિષવવૃત્તીય વર્ષાવ નો ક્યાં આવેલા છે ? દક્ષિણ એશિયા મધ્ય અમેરિકા મધ્ય આફ્રિકા આપેલ તમામ નીચેના પૈકી કયો હવામાનનો ઘટક ગણાય નહીં ? પવનનો વેગ ભેજ નું પ્રમાણ આબોહવા તાપમાન Time's up