NMMS QUIZ NO 108 તમારું નામ તમારો મોબાઇલ નંબર ભૂમિએ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે તેને શું કહે છે? કણક પક્ષય અપક્ષય ગોરડું જમીનનું જે સ્તર છિદ્રાળુ, નરમ, પાણીનું પ્રમાણ જાળવી રાખે તેનો કયા સ્તરમાં સમાવેશ થાય છે? A સ્તર B સ્તર C સ્તર આપેલ તમામ જે ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો હોય તો તેને કેવી જમીન કહેવામાં આવે છે ? રેતાળ ભૂમિ ચીકણી ભૂમિ ગોરાડું ભૂમિ એક પણ નહીં. ભૂમિમાં ક્યા પ્રકારમાં મોટા અને ઝીણા કણો એક સાથે રહેલા હોય છે? રેતાળ ભૂમિ ચીકણી ભૂમિ ગોરાડું ભૂમિ એક પણ નહીં. નદી કાંઠા પર આવેલી કાંપવાળી જમીનનો ક્યાં પ્રકારમાં સમાવેશ થાય છે ? રેતાળ ભૂમિ ચીકણી ભૂમિ ગોરાડું ભૂમિ એક પણ નહીં. ચોખાના પાક ઉત્પાદન માટે કેવા પ્રકારની ભૂમિ વધારે અનુકૂળ આવે છે ? રેતાળ ભૂમિ ચીકણી ભૂમિ ગોરાડું ભૂમિ ગોરાડું ભૂમિ અને ચીકણી ભૂમિ ક્યા પ્રકારની ભૂમિ ઘઉં અને ચણાના પાક માટે યોગ્ય છે ? રેતાળ રેતાળ અને ગોરડું ગોરાડું ગોરાડું અને ચીકણી ચીકણી ભૂમિ સુકાઈ જતા શું થાય છે? વજન વધે તડ પડે છે પોચી પડે રેતાળ ભૂમિ બને ક્યા પ્રકારની ભૂમિ પાણીના માટલાં બનાવવા માટે ઉપયોગી છે? ચીકણી ભૂમિ ગોરાડું ભૂમિ રેતાળ ભૂમિ ખનીજ દ્રવ્યોવાળી ભૂમિ નીચેનાં પૈકી ક્યુ વિધાન ખોટું છે? ઢાળવાળી ભૂમિનું ધોવાણ વધારે થાય છે. ધાસ ઉગાડવાથી ભૂમિનું ધોવાણ ઓછું થાય છે. ખેડીને સમતલ કરેલી ભૂમિનું ધોવાણ ઓછું થાય જંગલોવાળા વિસ્તારની જમીનનું ધોવાણ વધુ થાય છે. આધાર ખડક ક્યાં આવેલાં છે ? A સ્તરની ઉપર B સ્તરની ઉપર C સ્તરની ઉપર C સ્તરની નીચે ભૂમિનું વર્ગીકરણ શેની માત્રાને આધારે થાય છે ? રેતી સેન્દ્રિય પદાર્થો માટી વિવિધ કણો ભૂમિની ગુણવત્તા પર શેની ઘેરી અસર થાય છે ? કણોના કદ કણોની માત્રા કણોની ઘનતા કણોની સંખ્યા મસૂર અને અન્ય કઠોળ માટેકેવી જમીન જોઈએ? ચીકણી સેન્દ્રિય કાંપવાળી રેતાળ ગોરાડુ નીચેનામાંથી કયું સજીવ માત્ર અજારક શ્વસન કરે છે ? મનુષ્ય દેડકો યીસ્ટ વંદો કૌપીય ધારામાં ઓક્સિજનના ઉપયોગથી ક્યા પદાર્થનું વિઘટન થઇ કાર્બન ડાયોકસાઈડ, પાણી અને શક્તિમુક્ત થાય છે ? આલ્કોહોલ લેકિટક -એસિડ ગ્લુકોઝ સ્ટાર્ચનું જારક શ્વસન દરમિયાન ઉત્પન્નતાં પદાર્થો ક્યાં છે ? CO₂ અને O CO₂ H₂ O અને શક્તિ CO₂ આલ્કોહોલ અને શક્તિ લેક્ટિક એસિડ અને શક્તિ આપણા શરીરને ભારે કસરત, સાઇકલિંગ વગેરે દરમિયાન શરીરના સ્નાયુઓ ખેંચાય છે તેની પાછળ શું જવાબદાર હોઇ શકે? અજારક શ્વસન લેકટિક એસિડનું બનવું ગ્લુકોઝનું અપૂર્ણ દહન આપેલ તમામ શ્વસનક્રિયાદરમિવાન આપણા ફેસાની કંઈ સ્થિતી હોય છે ? ફૂલેલા ફાટેલા સુક્ષ્મ મૂળસ્થિતિમાં શ્વાસ દરમિયાન ઉરસગુહામાં થતાં ફેરફાર પૈકી ક્યું વિધાન ખોટું છે? ઉરસ ગુહાનું કદ ઘટે છે ઉરોદર પટલ નીચે જાય છે પાંસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે વા ફેફસાની અંદરની તરફ જાય છે શ્વાસ લેવાની ક્રિયા વખતે હવાના પસાર થવાનો માર્ગ ક્યો સાચો છે? નાસિકા છિદ્ર -ફેફસાં - શ્વાસનળી નાસિકા કોટર -શ્વાસનળી - ફેફસા - નાસિકા છિદ્ર નાસિકા છિદ્ર -નાસિકા કોટર શ્વાસનળી ફેફસાં નાસિકા કોટર-નાસિકા છિદ્ર- શ્વાસનળી - ફેફસાં ઉચ્છવાસ બહાર કાઢવાની ક્રિયા દરમિયાન ઉંદરોદર પટલ ઉદરગુહા અને છાતીના પિંજરાનું હલનચલન વિશેની કઈ વિગત સાચી નથી ? પાંસળીઓ નીચે તરફ અને અંદરની તરફ વે છે. ઉદરોદર પટલ ઉપરની તરફ મૂળ સ્થાન સુધી ખસે છે. પાંસળીઓ ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે. ઉદરગુહાનું કદ ઘટે છે. Time's up