NMMS QUIZ NO 109 તમારું નામ તમારો મોબાઇલ નંબર દેડકો શાના વડે શ્વસન કરે છે ? ઝાલર શ્વસનછિદ્રો અને શ્વાસનળી શ્વસનછિદ્રો અને ફેફસાં ત્વચા અને ફેફસાં શ્વસનદર કેટલા સમયમાં લીધેલ હવાને આધારે ગણવામાં આવે છે. 1 કલાકનો 60મો ભાગ 60 સેકન્ડ 1 મિનિટ આપેલ તમામ વિભાગ A વિભાગ B (1) મનુષ્ય (A) ઝાલર (2) અળસિયું (૩) વા (3) માછલી (C) નાસિકા છિદ્રો (4) વનસ્પતિ (D) પર્ણ 1-C, 2-B, 3-D, 4-A 1-C, 2-3, 3-A, 4-D 1-C, 2-A, 3-D, 4-B 1-D, 2-B, 3-A, 4-C કઈ પ્રક્રિયામાં કોષમાં ખોરાકના કણને તોડીને ઊર્જા મુક્ત થાય છે? ઉત્સર્જન શ્વસન કોષીયશ્વસન ઉત્સર્જન અને શ્વસન રુધિર નો કયો ઘટક હીમોગ્લોબિન ધરાવે છે? શ્વેતકણ રુધિરરસ રક્તકણ રુધિર કણિકાઓ હ્રદયના ક્યા ખંડમાંથી રુધિર ફેફસામાં આવે છે ? જમણા કર્ણક ડાબા ક્ષેપક જમણા ક્ષેપક ડાબા કર્ણક રુધિર અને શરીરના કોષો વચ્ચે વિવિધ દ્રવ્યોનો વિનિયમ કોના દ્વારા થાય છે? ધમની શિરા કેશિકાઓ વાહિકાઓ ક્યાં પ્રાણીઓમાં પરિવહનતંત્રનો અભાવ છે? વાદળી અને જળ વ્યાજ વંદો અને અળસિયું મનુષ્ય અને માછલી પક્ષીઓ અને ઉભયજીવીઓ રુધિરનું કાર્ય જણાવો? ઓક્સિનનું વહન ઉત્સર્ગ દ્રવ્યોનું વહન ખોરાકના ઘટકોનું વહન આવેલ તમામ રુધિરના કયા ઘટકો શરીરમાં પ્રવેશતાં વાયુઓ સામે લડે છે ? રક્તકણો શ્વેતોકણો ત્રાક કણો રુધિર કણિકાઓ રુધિર વાહિનીઓ કેટલા પ્રકારની હોય છે? 2 3 5 4 ધમનીમાં ______ યુક્ત રુધિર _____ થી _____ તરફ વહન કરે છે. CO₂ હૃદય, શરીરના ભાગો O₂, હૃદય, શરીરના ભાગો O₂ શરીરના ભાગો, હૃદય CO₂ શરીરના ભાગ, હ્રદય કોની દિવાલ જાડી હોય છે? ધમની શિરા ધમની અને શિરા એકપણ નહીં નીચેનામાંથી મનુષ્યનું કર્યું અંગ સતત ધબકતુ પંપ જેવું છે ફેફસા કીડની હૃદય શ્વાસનળી હૃદયના કયા ખંડોમાં O₂ (શુદ્ધ) રુધિર હોય છે? જમણા કર્ણક અને જમણા ક્ષેપક બંને કર્ણકોમાં ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક બંને ક્ષેપકોમાં ફુપ્ફુસીય શિરા શામાં ખૂલે છે ? ડાબા કર્ણકમાં જમણા કર્ણક ફેફસામાં ડાબા ક્ષેપક તમારા મિત્રને ચપ્પુ હાથમાં વાગતા લોહી નીકળે છે થોડીવાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે તો તેના માટે નીચેના પ ક્યો કણો જવાબદાર છે? રક્તકણ શ્વેતકણ રુધિરસ ત્રાકકણો પક્ષીઓ, જીવજંતુઓ અને ગરોળીએ ક્યા સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે ? ધન વાયુ પ્રવાહી અર્ધઘન વનસ્પતિનું ક્યું અંગ પાણી અને પાણીમાં દ્રાવ્ય ખનીજ સારો શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કરે છે ? મૂળ મૂળરોપ જલવાહક પેશી અનવાહક પેશી વનસ્પતિને શેમાં રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે છાંયડામાં આછા પ્રકાશમાં પંખા નીચે પોલિથીન બેગથી ઢાંકીને Time's up