NMMS QUIZ NO 110 તમારું નામ તમારો મોબાઇલ નંબર પાન ફૂટીમા પ્રજનન શેના દ્વારા થાય છે ? પ્રકાંડ પર્ણ મૂળ પુષ્પ નીચેના પૈકી કોના બીજ કંટાવાળા હોય છે મેપલ મદાર યુરેના બાલસમ નીચેના પૈકી કયો સ્ત્રીકેસર નો ભાગ નથી ? અંડાશય પરાગવાહીની પરાગાશય પરાગાસન હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે ? અવખંડન બીજાણુ સર્જન વાનસ્પતિક પ્રજનન કાલિકા સર્જન વિભાગ અ વિભાગ બ 1 અંડુનિવેલ અ કાલિકાસર્જન 2 હંસરાજ બ કલમ કરવી 3 ચંપો ક વાનસ્પતિક પ્રજનન 4 યીસ્ટ ડ બીજાણુ સર્જન 1- D 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-D, 4-A 1-A, 2-D, 3-B 4- C 1-C, 2-D, 3-B, 4-A પરાગ શય કોનો ભાગ છે ? પુંકેસર સ્ત્રીકેસર દલપત્ર પરાગરાજ નીચેના પૈકી માંસલ ફળ ક્યું છે ? કેરી વટાણા ભીંડા બદામ નીચેના પૈકી ક્યુ એકલિંગી પુષ્પ ધરાવતુ નથી? મકાઇ પપૈયાં કાકડી સરસવ પરાગનયનમાં પરાગરજનું વહન કેમ થાય છે ? પરાગશય થી પરાગાસન તરફ પરાગાસન થી પરાગશય તરફ અંડાશય થી પરાગાશય તરફ અંડાશય થી પરાગાસન તરફ બીજનો ફેલાવો વનસ્પતિને કઈ રીતે ઉપયોગી છે? વધુ ગીચતા અટકાવે નવી વસવાટો નું નિર્માણ કરે પ્રકાશ, પાણી, ક્ષારોની સ્પર્ધા અટકાવે આપેલ તમામ ફલન બાદ અંડક શેમાં પરિણમે છે? બીજ અંડાશય ફળ ગર્ભાશયમાં ક્યો સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે ? મ્યુકર સ્પાયરોગાયરા યીસ્ટ હંસરાજ નીચેના પૈકી ક્યો પુંકેસરનો ભાગ છે ? પરાગાસન પરાગવાહિની પરાગાશય અંડાશય કઈ વનસ્પતિનાં બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે ? સૂર્યમુખી મેપલ મદાર ગાડરિયું ક્યો છોડ મૂળમાંથી વૃદ્ધિ પામે છે? ગુલાબ શક્કરિયું આદું ઓર્કિડ ફલિતાંડ શેમાંથી ઉદ્ભવે છે? અવખંડન કલિકાસર્જન બીજાણું જન્યુઓ Time's up