NMMS QUIZ NO 111 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેના પૈકી ક્યું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે ? હીંચકાની ગતિ લોલકની ગતી ફરતા પંખાની ગતિ હવામાં મચ્છરની ગતિ નીચેના પૈકી ક્યો એકમ ઝડપનો નથી ? km/h m/s m/s² km/s 1 નેનો સેકન્ડ એ 1 સેકન્ડનો કેટલામો ભાગછે? એક કરોડમો ભાગ એક અબજમો ભાગ દસ હજારમો ભાગ દસ લાખમો ભાગ 54 km/h ઝડપ એટલે કેટલા m/s ઝડપ? 10 m/s 15 m/s 18 m/s 20 m/s એક સ્કુટર સવાર 20 મિનિટ સુધી 30 km/hની કરે છે. તો તેણે કેટલું અંતર કાપ્યું હશે? 10 km 5 km 60 km 15 km ઝડપે ગતિ સમયનો મૂળભૂત એકમ જણાવો? મિનિટ કલાક મીટર સેકન્ડ સામાન્ય વ્યક્તિનું હૃદય 10 સેકન્ડમાં કેટલી વાર ધબકે છે? 12 10 16 14 અચળ ઝડપે ગતિ કરતાં પદાર્થનો અંતર → સમયનો આલેખ કેવો છે? સમક્ષિતિજ સુરેખા શિરોલંબ સુરેખા વક્રરેખા ત્રાંસી સુરેખા એક ટ્રેનની અચળ ઝડપ 100 km/h તો તે ટ્રેન 12 મિનિટમાં કેટલા km અંતર કાપશે? 20 40 10 30 18 km/h ની અચળ ઝડપ જતો સાઈકલ સવાર 1 સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપે ? 5 4 2 10 કૃત્રિમ ઉપગ્રહને લઈ જતા રોકેટની ઝડપ કેટલી હોય છે ? 8 m/s 8 cm/s 8 km/s 8 mm/s કાચબાની ઝડપ આશરે કેટલી હોય છે ? 8 km/s 8 cm/s 8 m/s 8 mm/s નીચેનામાંથી ઝડપ બાબતે ક્યો સંબંધ સાચો છે? ઝડપ = 1/(અંતર Xસમય) ઝડપ = સમય અંતર ઝડપ=અંતર/સમય ઝડપ = અંતર Xસમય રોકેટની ઝડપ 8 km/s છે અને કાચબાની ઝડપ 8 cm/s છે તો રોકેટની ઝડપ, કાચબાની ઝડપ કરતાં કેટલા ગણી છે ? 100 ગણી 1000 ગણી 10000 ગણી 100000 ગણી પદાર્થના અંતર સમયના ચાર આલેખ આપેલા છે તે જુઓ ઉપરના પૈકી ક્યો આલેખ અનિયમિત ગતિ દર્શાવેછે? I II III IV એક મોટરગાડી પ્રથમ 30 મિનિટમાં 25 કીમી અંતર કાપે છે અને પછીની 15 મિનિટમાં 20 કિમી અંતર કાપે છે તો તેની સરાસરી ઝડપ કેટલી ? 5 km/h 65 km/h 50km/h 60 km/h વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ક્યા ધ્રુવ અને ટુંકી રેખાન ક્યા ધ્રુવ વડે દર્શાવાય છે ? ધન ધ્રુવ, ઋણ ધ્રુવ ઋણ ધ્રુવ, ધન ધ્રુવ ઓન, ઓફ ઓફ, ઓન બધી ઈલેકટ્રીક વસ્તુઓમાં આવેલ તારના ગૂંચળાને શું કહે છે ? સ્વીચ ફિલામેન્ટ M.C.B. એલિમેન્ટ વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન ક્યું છે ? વિદ્યુત કોષ ટયુબલાઈટ ફયુઝ વિદ્યુત બલ્બ વિદ્યુત બલ્બ માટે કઈ સંજ્ઞા વપરાય છે ? A B C D ક્યા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે ? Add description here! વિદ્યુત ઈસ્ત્રી વિદ્યુત વોટર હીટર વિદ્યુત બલ્બ રૂમ હીટર Time's up