NMMS QUIZ NO 112 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેના પૈકી ક્યા સાધનમાં વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે? હોકાયંત્ર ઈલેક્ટ્રિક ઈસ્ત્રી વિદ્યુત ઘંટડી વિદ્યુત હીટર વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે નોંપી હતી ? એસ્ટ્રેડે વોલ્ટાએ એમ્પિયરે ગેલિલિયોએ વાહક તારમાં વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો કઈ બાબત પર આધાર રાખતો નથી ? દ્રવ્યની જાત તારની લંબાઈ તારનું કદ તારની જાડાઈ પ્રકાશની ગતિ કેવી ગતિ હોય છે ? આંદોલિત ગતિ વર્તુળાકાર ગતિ આવર્ત ગતિ સુરેખ ગતિ વસ્તુ-પરિમાણ કરતા મોટું આભાસી પ્રતિબિંબોમાં મળે છે? બહિર્ગોળ અરીસો બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ અંતર્ગોળ અરીસો સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે ? ચત્તુ ઊલટું વાસ્તવિક વસ્તુ કરતાં નાનું વસ્તુ સમતલ અરીસાથી 10 cm દૂર હોય તો તેના પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે કેટલું અંતર હશે ? 5 cm 10 cm 20 cm 40 cm જ્યારે પ્રકાશ અરીસા પર આપાત થાય છે ત્યારે શું થાય છે ? પ્રકાશનું પ્રસરણ પ્રકાશનનું પરાવર્તન પ્રકાશનું વિભાજન પ્રકાશનું શોષણ સૂર્યપ્રકાશ સાત રંગોનો બનેલો છે એવી જાણકારી સૌપ્રથમ કોણે આપી? આર્કિમિડિઝે એડિસને ગેલિલિયોએ ન્યૂટને ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે દેખાય ? સવારે પૂર્વ દિશામાં સાંજે પૂર્વ દિશામાં સાંજે પશ્ચિમ દિશામાં બપોરે પશ્ચિમ દિશામાં શાના વડે વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી જ મળે છે ? બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ અરીસો અંતર્ગોળ લેન્સ એકપણ નહિ સમતલ અરીસા સામે ક્યો અંગ્રેજી મૂળાક્ષર ધરતાં પ્રતિબિંબ પણ તે અક્ષર જેવું જ હોય છે ? K Z N M વસ્તુનું વાસ્તવિક અને મોટું પ્રતિબિંબ મેળવવા શાનો ઉપયોગ થાય છે? અંતર્ગોળ અરીસો, બેકિંગ લેન્સ બહિર્ગોળ અરીસો, ખેતગળ લેન્સ અંતગોળ અરીસો, હિંગોળ અરીસા બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ બહિર્ગોળ લેન્સમાં વસ્તુનું કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે નહિ ? Add description here! આભાસી અને નાનું વાસ્તવિક અને મોટું આભાસી અને મોટું વાસ્તવિક અને નાનું કોઈ વસ્તુ સમતલ અરીસાથી 5 સેમી દૂર હોય તો તે વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે? Add description here! 5 સેમી 10 સેમી 20 સેમી 15 સેમી અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યા થાય છે ? Add description here! દાંતના ડોકટર દાંત જોવા માટે વાહનની હેડલાઈટના પરાવર્તક ટોર્ચની લાઈટના પરાવર્તક આપેલ તમામ શ્વેત રંગ કેપ્રકાશ કેટલા રંગોનો બનેલો છે? Add description here! પાંચ છ સાત દસ જે પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી તેને કેવું પ્રતિબિંબ કહે છે? Add description here! આભાસી વાસ્તવિક ચતુ ઊલટું ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે તેનાં પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો ત્યારબાદ ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય. Add description here! 3m 5m 6m 8m મોટરકારનો ‘રીઅર વ્યૂ મિરર’ સમતલ અરીસો હોય છે ડ્રાઈવર 2m/s ની ઝડપથીકારને રિવર્સમાં લેછે ડ્રાઈવર તેના રીઅર વ્યુ મિરરમાં કારની પાછળ ઊભેલી ટૂક જુએ છે તો ડ્રાઈવરને ટ્રકનું પ્રતિબિંબ કેટલા ઝડપથી તેના તરફ આવતું જણાશે? Add description here! 1 m/s 2 m/s 4m/s 8m/s વિભાગ-અ વિભાગ-બ (1) અંતર્ગોળ અરીસો (A) ટેલિસ્કોપની બનાવટ (2) બહિર્ગોળ અરીસો (B) કોન્ટેક્ટ લેન્સ બનાવવા (૩) અંતર્ગોળ લેન્સ (C) વાહનોની હેડલાઈટમાં (4) બહિર્ગોળ લેન્સ (D) વાહનોના રીઅર વ્યુ મિ૨૨માં 1-C, 2-B, 3-D, 4-A 1-A, 2-D, 3-B, 4-C 1-C, 2-D, 3-B, 4-A 1-A, 2-B, 3-D, 4-C Time's up