NMMS QUIZ NO 113 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચે આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી ? ગુંદર પ્લાયવુડ મીણ કેરોસીન સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છેતે ..... રેતી ફૂગ કળણ લાકડું ક્યા વૃક્ષને જંગલી વૃક્ષ કહે છે ? સાગ સેમલ સીસમ આપેલ તમામ ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તાર જંગલો છે? 75% 50% 21% 10% જે સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રીય પદાર્થોમાં ફેરવે છે તેને શું કહે છે ? વિઘટકો પરોપજીવીઓ તૃણાહારીઓ કુદરતના સફાઈ કામદારો નીચેનામાંથી કઈ પ્રાણી જ પેદાશ છે ? સુંદર રબર જડીબુટ્ટી મધ આપેલ વાક્યોમાંથી જંગલો માટે ક્યું વિધાન સાચું નથી ? જંગલો જમીનનું ધોવાણ અટકાવે. જંગલો કુદરતનું શુદ્ધિકરણ તંત્ર છે. જંગલો હવાને શુદ્ધ કરે છે. જંગલો પર્યાવરણના સંતુલન ને અટકાવે છે. નીચેનામાંથી કોનુંપ્રકાંડ સૌથી મજબુત છે ? વૃક્ષ વેલાઓ છોડ સુપ કઈ વસ્તુ લાકડામાંથી બનતી નથી? પેપર થર્મોકોલ દીવાસળી પ્લાયવુડ જંગલમાં સામાન્ય રીતે ક્યું ઝાડ જોવા મળતું નથી ? સાગ સાલ સીસમ આસોપાલવ સાપનો પ્રિય ખોરાક ક્યો છે ? કીટકો દેડકો સમડી બાજ ક્યું સજીવ મૃત પ્રાણીઓને ખાય છે ? બગલો સારસ સિંહ ગીધ કોના ઉપરના ડાળીઓવાળા ભાગને વૃક્ષનો તાજ કહે છે મૂળ પ્રકાંડ પર્ણ પુષ્પ જંગલમાં મુગટથી રચાતી આડી હરોળને શું કહે છે ? છાયા શ્રુપ સેન્દ્રિયપદાર્થ વાનસ્પતિક સમુહ જંગલોનું સૌથી ઉપરનું સ્તર કોના દ્વારા નિર્માણ પામે છે ? વૃક્ષ ક્ષુપ છોડ આપેલ તમામ જંગલોનું વચ્ચેનું સ્તર કોના દ્વારા નિર્માણ પામે છે ? વૃક્ષ ક્ષુપ છોડ આપેલ તમામ જંગલો સાથે ક્યા-ક્યા પરિબળો જોડાયેલ છે? હવાની ગુણવત્તા વાતાવરણ જળચક્ર આપેલ તમામ Time's up