NMMS QUIZ NO 114 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેના પૈકી પાણીનો મુખ્ય સ્રોત ક્યો છે ? નદી તળાવ સરોવર વરસાદ ક્યું પરિબળ ભૂમિય જળસ્તરને ઓછું કરતું પરિબળ નથી ? વસ્તી વધારો વધુ વરસાદ ઓછો વરસાદ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સમગ્ર વિશ્વમાં કઈ તારીખે વિશ્વ જળ દિવસ' ઉજવવામાં આવે છે? 8 માર્ચ 5 જુન 22 માર્ચ 11 જુલાઈ પૃથ્વી પર ઘનસ્વરૂપમાં પાણી બરફ રૂપે ક્યાં જોવા મળે છે ? ધ્રુવોપર હિમ નદીઓમાં બરફથી ઢંકાયેલા પર્વતો પર આપેલ તમામ વરસાદના પાણીનો ઉપયોગ એ ભૂમિય જળની સપાટી વધારવા માટે થઈ શકે છે તેને શું કહેવાય ? જળસંગ્રહ ટપક-સિંચાઈ પદ્ધતિ ભૂગર્ભજળનું શોષણ જલભર મીઠા જળની માત્રા પૃથ્વી પર પ્રાપ્ત પાણીની કુલ માત્રાના કેટલા ટકા છે? 71% 5% 0.04% 0.006% જળચક્રમાં નીચેના પૈકી કઈ ક્રિયાનો ફાળો નથી ? અંતઃસ્ત્રવણ બાષ્પીભવન ઉસ્વેદન પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિને કઈ ક્રિયા કરવામાં પાણીની જરૂર પડતી નથી? જમીનમાંથી પોષક તત્ત્વોનાં શોષણમાં શ્વસનમાં બાષ્પોત્સર્જનમાં પ્રકાશ સંશ્લેષણમાં જળસંગ્રહ માટેની પરંપરાગત પદ્ધતિ કઈ છે ? બોર તળાવ વાવ કુંડાઓ ગટરના પાણીમાંકઈ અશુદ્ધિઓના સમાવેશ થાય છે. માનવમળ બેકટેરિયા શાકભાજીનો ક્ચરો આપેલ તમામ WWTP દ્વારા સ્વચ્છ પાણીમાં જારક બેકટેરિયા દ્વારા અશુદ્ધિઓનું વિઘટન કરવામાં આવે છે તેને કઈ પ્રક્રિયા કહે છે ? ભૌતિક રાસાયનિક જૈવિક સુકવણી એરેટર દ્વારા શું કરવામાં આવે છે? અજારક બેકટેરિયા દાખલ કરવામાં આવે છે. ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે છે. લાકડા, પ્લાસ્ટિક જેવા પદાર્થો દુર કરવામાં આવે છે હવા ઉમેરવામાં આવે છે. WWTP દ્વારા શુદ્ધીકરણ પામેલા પાણીમાં ક્લોરિન વાયુ પસાર કરી જંતુરહીત બનાવવું એ ક્યા પ્રકારની પ્રક્રિયા છે ? ભૌતિક જૈવિક રાસાયણિક એકપણ નહીં. સિવેઝ એ કેવા પ્રકારનો કચરો છે ? ધન પ્રવાહી વાયુ આપેલ તમામ વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ટુંકું રૂપ શું છે? WTPW TPWW WWTP WWPT પાણીમાં ક્લોરિન વાયુ શા માટે ઉમેરવામાં આવે છે? ધન કચરો દૂર કરવા પાણીને જંતુરહિત બનાવવા પાણીમાંથી દ્રાવ્ય પદાર્થો દુર કરવા. પાણીમાના ઝેરી દ્રવ્યો દુર કરવા વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રદુષિત પાણી પર સૌ પ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ? ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે. બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં અવસાદન ટાંકામાં લઈજવામાં આવે. પાણીમાં હવા ઉમેરવામાં આવે છે. ક્યા પદાર્થોને ગટરમાં નાખવા જોઈએ નહિ ? જંતુનાશકોને દવાઓ અને રસાયણોને તેલ અને ચરબીવાળા પદાર્થો આપેલ તમામ વૃક્ષના ક્યાં અંગ દ્વારા પાણીને જકડી રાખવામાં આવે છે? પુષ્પ પ્રકાંડ પર્ણ મૂળ Time's up