NMMS QUIZ NO 115 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચે પૈકી ક્યું વાક્ય સાચું છે? વિધાન (I) : છોડ અને જીવજંતુ ભોજનના મુખ્ય સ્રોત છે. વિધાન (II) : બધા જ છોડનાં મૂળ, પર્ણ, પુષ્પ ખાવા માટે ઉપયોગમાં લેવાય છે. વિધાન (III) : કેટલાક છોડનાં બે કે તેથી વધુ ભાગ ખાવા માટે ઉપયોગમાં લેવાય છે. વિધાન (IV): કાગડો માંસાહારી જીવ છે. 1, 2 અને 3 1 અને 4 માત્ર 3 2 અને 4 મધમાખી ફૂલોમાંથી રસ ચૂસીને તેનો સંગ્રહ કરે છે, કારણ કે... ફુલ અને તેનો રસ કેટલાક સમય માટે જ ઉપલબ્ધ છે. મધમાખીને મધ વધુ ભાવે છે. એક વખત મધસંગ્રહ થયા પછી તેમને કામ કરવું પડતું નથી. આપેલ તમામ નીચેનામાંથી ક્યો કાર્બોહાઈડ્રેટનો પ્રકાર છે? (I) ક્ષાર (II) સ્ટાર્ચ (III) શર્કરા I I અને II II અને III I, II અને III માનવશરીરનીધીમી વૃદ્ધિશાની કમીના કારણે થાય છે? વિટામીન પ્રોટીન ચરબી કાર્બોદિત નાના બાળકને સૂર્યપ્રકાશમાં રાખતાં તેના શરીરને નીચેનામાંથી શું પ્રાપ્ત થાય છે? વિટામીન પ્રોટીન ચરબી કાર્બોદિત નીચેનામાંથી કોનો પોષક તત્વોમાં સમાવેશ થતો નથી? ખનીજક્ષાર રૂક્ષાંશ વિટામીન વિકલ્પ A અને B બન્ને ભારતમાં મુખ્યત્વે ક્યા રાજ્યમાં શણની ખેતી થતી નથી? આસામ ગુજરાત બિહાર પશ્ચિમ બંગાળ ગુંથેલુ મોજું કેટલાં તાંતણામાંથી બનાવવામાં આવે છે? 1 2 3 4 ‘કપાસનાં રૂ’ને અંગ્રેજીમાં શું કહેવાય? FABRIC COTTON WOOL FIBRE NYLON સરકો (વિનેગાર)ને પાણીમાં ઉમેરતાં શું થાય? મિશ્રિત થતાં નથી પાણી પર તરે છે. સારી રીતે મિશ્રિત થાય છે. તળીએ બેસી જાય છે. નીચેનામાંથી કઈ વનસ્પતિના મુળનો પ્રકાર સંગત નથી? વટાણા આંબો વડ શેરડી પાણીમાં મીઠાને ઓગળતાં બનતું દ્રાવણ કેવું બને છે? ઠંડુ ગરમ બરફ એકપણ નહીં જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેરયા બાદ નીચે બેસી જાય છે તે પધ્ધતિને શું કહે છે? ગાળણ ઉપણવું નિક્ષેપન વીણવું નીચેનામાંથી ક્યો ફેરફાર ઉલટાવી શકતા નથી. (I) સજીવની વૃધ્ધિ થાય છે. (III) ફુલાવેલો ફુગ્ગો (II) પર્ણો સુકાઈ જાય છે. (IV) આઈસ્ક્રીમનુંપીગળવું I અને III I અને II III અને IV I, II, III અને IV નીચેનામાંથી ક્યું વિધાન સત્ય છે? વિધાન (I) : કળીમાંથી પુષ્પ બનવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. વિધાન (II) : દૂધમાંથી પનીર બનવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. વિધાન (III) : ગાયના છાણમાંથી બાયોગેસ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે.વિધાન (IV) : ખીરામાંથી ઈડલી બનવીએ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. વિધાન I અને IV વિધાન II અને III વિકલ્પ A અને B બંને આપેલ તમામ વિધાન તૂટેલા હાડકાં પર બાંધેલ પાટા ઉપર પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) નું આવરણ ચઢાવવામાં આવે છે. સુકાવાથી તે કઠણ થઈ જાય છે. POP માં થયેલ આ ફેરફાર ક્યો છે? ઉલટાવી શકાય તેવો ઉલટાવી ન શકાય તેવો કુદરતીફેરફાર એકપણ નહીં. સૂર્યનું ઊગવું એ કેવો ફેરફાર છે? કુદરતી અનુકુળ નિયતકાલીન આપેલ તમામ પર્ણના પહોળા અને લીલા ભાગને શું કહે છે? Add description here! પર્ણપત્ર પર્ણદંડ જાલાકાર શિરા લસણ એ વનસ્પતિનું ક્યું અંગ છે? Add description here! મૂળ પ્રકાંડ ફુલ પર્ણ પાંસળીપિંજરનો આકાર કેવું હોય છે? Add description here! દડા જેવું લંબચોરસ નળાકાર શંકુરૂપી Time's up