NMMS QUIZ NO 116 તમારું નામ તમારો મોબાઇલ નંબર કોમલાસ્થિ ક્યાં જોવા મળતી નથી? કાન નાક સાંધાઓમાં ખોપરીમાં કોઈ અસ્થિ ક્યારે હલન ચલન કરી શકે છે? બંને સ્નાયુ સંકોચાય ત્યારે બંને સ્નાયુ શિથિલ હોય એક સ્નાયુ સંકોચાય અને બીજો શિથિલ અવસ્થામાં રહે કંઈ કહી ન શકાય. પક્ષીઓના હાડકાં મા કઈ વિશિષ્ટ રચના જોવા મળે છે ? પક્ષીઓના હાડકાં મા કઈ વિશિષ્ટ રચના જોવા મળે છે ? પક્ષીઓના હાડકાં મા કઈ વિશિષ્ટ રચના જોવા મળે છે ? એકપણ નહીં ક્યા અંગમાં અનૈચ્છિક સ્નાયુ જોવા મળે છે? હૃદયમાં હાથમાં પગમાં ગરદાનમાં વનસ્પતિ દ્વારા ઉત્તેજનાને અપાતો પ્રતિચાર નીચેનામાંથી ક્યો સાચો નથી? મહેંદીનો છોડ કલમ દ્વારા ઉગાડી શકાય છે. સૂર્યમુખીનું પુષ્પ સૂર્ય તરફ રહે છે. લજામણીના પુષ્પને અડકતાં પુષ્પ બિડાઈ જાય છે. કેટલીક વનસ્પતિનાં પુષ્પ માત્ર રાતે જ ખીલે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કઈ માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે? SI યુનિટ ક્યુબિક પધ્ધતિ મેટ્રિક પધ્ધતિ IS યુનિટ જળચક્રની ગતિએ કેવા પ્રકારની ગતિછે? વર્તુળાકાર ગતિ આવર્તગતિ રેખીયગતિ અસ્તવ્યસ્તગતિ સૌપ્રથમ ક્યાપ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું? ડીઝલ એન્જિન ઈલેક્ટ્રિક એન્જિન સ્ટીમ એન્જિન મોનોરેલ 19મી સદીની શરૂઆત સુધી માનવી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે શાનો ઉપયોગ કરતો હતો? મોટરબોટ ઓટો મોબાઈલ વરાળયંત્ર પશુ શક્તિ નીચેના પૈકી કઈ શોધ 20મી સદીની નથી? અવકાશયાન માલગાડી માલગાડી મોનોરેલ દર્પણમાંપ્રતિબિંબ બનવા માટે કઈ ઘટના આવશ્યક છે? પરાવર્તન વક્રીભવન પ્રકીર્ણન નીચેનામાંથી ક્યુવિધાન અસત્ય છે? જયારે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવી જાય ત્યારે તે વસ્તુનો પડછાયો બનતો નથી. અરીસામાંથી પરાવર્તન થાય ત્યારે સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે. પારભાસક પદાર્થ તેમાંથી અંશતઃ પ્રકાશને પસાર થવા દે છે. પડછાયો આપણને પદાર્થના આકાર વિશે માહિતી આપે છે. નીચે આપેલવિધાન પર વિચાર કરો. વિધાન (I) : વિદ્યુતકોષ તેમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થમાંથી વીજળી ઉત્પન્ન કરે છે. વિધાન (II) : વિદ્યુતકોષમાં એક છેડો ધનધ્રુવ અને બીજો છેડો ઋણ ધ્રુવ તરીકે વર્તે છે. વિધાન (III) : વિદ્યુત સ્વીચનો ઉપયોગ વિદ્યુત પ્રવાહ રોકવા કે પસાર કરવા માટે થાયછે. ઉપર્યુક્તવિધાનોમાંથી ક્યું વિધાન સાચું છે? I અને II II III I, II અને III જ્યારે વિદ્યુત-પરિપથ પૂર્ણ થતો નથી ત્યારે તેને નીચે પૈકી શું કહી શકાય? સ્વિચ ઓન સ્વિચ ઓફ બંધ પરિપથ એકપણ નહિ ક્યા કારણસર પાણીની માંગ પ્રતિદિન વધી રહીછે? ઔદ્યોગિકીકરણ વસ્તીવધારો વિકલ્પ A અને B એકપણ નહિ રાઈમ ઓફ ધી એનશિઅન્ટ મેરિનર' કવિતાના રચિયતા કોણ છે? એમ ટી કોલરીજ એસ ટી કોલરીજ ટી એમ કોલરીજ ટી એસ કોલરીજ મહાસાગરનું પાણી ખારુ શેના લીધે હોય છે? ક્ષારો કેલ્શિયમ હાઈડ્રોકસાઈડ મેગ્નેશિયમ હાઈડ્રોકસાઈડ એકપણ નહિ નીચેનામાંથી ક્યાવિધાનો યોગ્ય છે? વિધાન (I) : પદાર્થના દહન માટે ઓક્સિજન વાયુ જરૂરી છે. વિધાન (II) : વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ સૌથી વધુ છે. વિધાન (III) : પ્રાણીઓ અને વનસ્પતિ શ્વસન ક્રિયામાં કાર્બન ડાયોકસાઈડ ઉત્પન્ન કરે છે.વિધાન (IV) : હવામાં રજકણોની હાજરી દરેક સ્થળે સરખી હોય છે. વિધાન I અને II વિધાન II અને III વિધાન I અને III વિધાન I અને IV ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ માટેની સંસ્થા C... (Centre for Environment Education) ક્યા શહેરમાં આવેલ છે? અમદાવાદ ગાંધીનગર મહેસાણા જામનગર અળસિયું એક દિવસમાં કેટલો આહાર લે છે? પોતાના શરીરના વજન જેટલો પોતાના શરીરના વજન કરતાં અડધો પોતાના શરીરના વજનના ત્રીજા ભાગનો ઉપરોક્ત પૈકી એક પણ નહીં. Time's up