NMMS QUIZ NO 117 તમારું નામ તમારો મોબાઇલ નંબર રૂક્ષાંશએ શું છે? વિટામીન પ્રોટીન ક્ષાર પાચક રેસા આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરને ક્યો ઘટક મદદ કરે છે? પાણી પાચક રેસા ચરબી કાર્બોદિત પરીતાને દરરોજ સવારે બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી નીકળે છે તો તેમના ક્યા વિટામિનની ઉણપ હોઈ શકે? વિટામિન B વિટામિન C વિટામિન D વિટામિન A ડોકટરે માહીને પાચક રેસા ધરાવતો ખોરાક ખાવાની સલાહ આપી છે તો તેના માટે નીચે પૈકી ક્યો ખોરાક યોગ્ય રહેશે? દૂધ ચોખા તાજાં ફળો અને શાકભાજી ફણગાવેલા મગ નીચેનાનું અવલોકન કરી સાચું જોડકું પસંદ કરો. A=કુદરતી રેસા M=સંશ્લેષિત રેસા (I) કપાસ (II) નાયલોન (III) રેશમ (IV) પોલિએસ્ટર A- II, III અને M -I, IV A-I, I, II અને M- III, IV A-I, III અને M - II, IV A-I, IV અને M-II, III પાણીમાં સંપૂર્ણપણે ઓગળતાં પદાર્થનું જૂથ ક્યું છે? મીઠું, સાકર, ફટકડી ગંધક, કાચ, તેલ બરફ, ખાંડ, તેલ ફટકડી, તેલ, આયોડિન સૂતર પછી સૌથી વધારે વપરાતા રેસા ક્યા છે? રેશમ શણ કાથી ઊન નીચેની ક્રિયા આધારે સાચુ વિધાન પસંદ કરો. બધા જ ફેરફાર આપમેળે થશે. બધા જ ફેરફાર રાસાયાણિક ફેરફાર છે. બધા જ ફેરફાર ઝડપી છે. બધા જ ફેરફાર ઉલટાવી શકાય તેવા છે. નીચેનામાંથી ક્યું જોડકું યોગ્ય નથી? પર્ણદંડ : પર્ણને પ્રકાંડ સાથે જોડે છે. પર્ણપત્ર : પર્ણનો લીલો સપાટ ભાગ પર્ણકનાર : પર્ણને આકાર આપવો. શિરાઓ : પર્ણમાંથી ભેજ બહાર કાઢવો. નીચેનામાંથી ક્યા જોડકાંનું લક્ષણ ઘાસમાં જોવા મળે છે? સમાંતર શિરાવિન્યાસ અને તંતુમૂળ સમાંતર શિરાવિન્યાસ અને સોટીમૂળ જાલાકાર શિરાવિન્યાસ અને તંતુમૂળ જાલાકાર શિરાવિન્યાસ અને સોટીમૂળ પ્રકાશસંશ્લેષણ વિશે નીચેનાં વાક્યો વાંચો અને ક્યુ વિધાન ખોટું છે તે જણાવો. સૂર્યપ્રકાશ, CO₂, ક્લોરોફિલ, પાણી જરૂરી ઓક્સિજનનું શોષણ પર્ણ દ્વારા પ્રકાશસંશ્લેષણનીક્રિયા પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન સ્ટાર્ચનું નિર્માણ. ધતૂરાના પુષ્પનો આકાર કોના જેવો હોય છે? માટલા જેવો તપેલી જેવો ગળણી જેવો છત્રી જેવો દોરડું કુદતી માહીના હાથની ગતિ સાથે ક્યો સાંધો સંકળાયેલો છે? મિજાગરા સાંધો ઉખળી સાંધો ખલ-દસ્તા સાંધો અચળ સાંધો ઉઠક-બેઠક કરતી વખતે તમારા શરીરના ક્યાં સાંધાનો સૌથી વધુ ઉપયોગ થતો હશે? મિજાગરા સાંધો ઉખળી સાંધો ખલ-દસ્તા સાંધો અચળ સાંધો ક્યા અસ્થિના આધાર પર જમીન પર બેસી શકાય છે? સ્કંધાસ્થિ નિતંબાસ્થિ અંગુલાસ્થિ કોમલાસ્થિ કરોડરજ્જુનું બીજું નામ જણાવો? નિતંબાસ્થિ સ્કંધાસ્થિ મેરુદંડ કોમલાસ્થિ ક્રિકેટની રમતમાં ઝડપી બોલર દ્વારા બોલિંગ કરવાની ક્રિયા ક્યા સાંધા સાથે સંકળાયેલ છે? કંદૂક ખલ્લિકા સાંધો મિજાગરા સાંધો ઊખળી સાંધો આપેલ તમામ નીચેનામાંથી ક્યા અંગમાં કોમલાસ્થિ છે? કર્ણપલ્લવ શિર્ષ હૃદય પાંસળી શરીરને પોષકતત્ત્વોની જરૂરિયાત શા માટે હોય છે? (I) શરીરના બંધારણ માટે (II) શરીરની વૃદ્ધિ માટે (III) નુકસાન પામેલ ભાગોની સુધારણા માટે (IV) જૈવિક ક્રિયાઓ માટે I I અને II I, II અને III I, II, III અને IV તારા માછલી ક્યા પદાર્થના બનેલા સખત કવચથી આવરિત હોય છે? એમોનિયા કાર્બોનેટ સોડિયમ કાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટ એકપણ નહિ Time's up