NMMS QUIZ NO 118 તમારું નામ તમારો મોબાઇલ નંબર માહીના પ્રથમ સમૂહના દાંત પડવાની શરૂઆત થઈચૂકી છે તો તેની અંદાજિત ઉંમર કેટલી હશે? થી 4 વર્ષ 5થી 6 વર્ષ 4થી 5 વર્ષ 6થી 8 વર્ષ શૈશવકાળ દરમિયાન વિકાસ પામતા દાંતને શું કહેવાય? દૂધિયા દાંત છેદક દાંત કાયમી દાંત રાલીદાંત કોકીલા દાતણને ચાવે છે અને ત્યારબાદ ચીરે છે, તો તેણે અનુક્રમે ક્યા-ક્યા દાંતનો ઉપયોગ કર્યો હશે? દાઢ અને રાક્ષી દાંત રાણી દાંત અને દાઢ છેદક દાંત અને દાઢ અગ્રદાઢ અને દાઢ દાંતનો સડો કરતા બેકટેરિયા શું મુક્ત કરે છે? શર્કરા બેઈઝ એસિડ ક્ષાર ચરબીઃ ફેટિએસિડ પ્રોટીન ..... ફૈટિએસિડ એમિનો એસિડ હાઈડ્રોક્લોરિક એસીડ સલ્ફયુરિક એસિડ મનુષ્યમાં દૂધિયા દાંત અને કાયમી દાંતની સંખ્યા અનુક્રમે જણાવો? 32 અને 28 32 અને 20 28અને 32 20 અને 32 નીચેનામાંથી ક્યા વિધાન ખોટાં છે? (I) ઘેટાના દાઢીના ભાગમાં બરછટ વાળ હોય છે. (II) ઘેટાના દાઢીના ભાગમાં પાતળા સુંવાળા વાળ હોય છે. (III) ઘેટાની ચામડીની નજીક પાતળા સુંવાળા વાળ હોય છે. (IV) ઘેટાની ચામડીની નજીક બરછટ વાળ હોય છે. I, II II, IV I, III એકપણ નહીં નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ અલગ તારવો. લોહી –સારી ગુણવતાવાળું ઉન – પંજાબ નાલી - ગાલીચાનું ઉન– હરિયાણા રામપુર બુશાયર – કથ્થાઈ ઉન-હિમાચલ પ્રદેશ મારવાડી – ગંજી જેવી હોઝયરી – જમ્મુ અને કાશ્મી૨ પસંદગીલક્ષી સંવર્ધન એટલે શું? ઈચ્છિત લક્ષણોવાળા પિતૃઓની પસંદગી સંવર્ધન માટે જગ્યાની પસંદગી સારી ગુણવતાવાળું ઊન મેળવવા માટે પાતળા વાળની પસંદગી. ઈચ્છિત લક્ષણોવાળાં સંતાનની પસંદગી. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. (I) ઉન વધારે પ્રમાણમાં હવા પકડી રાખે છે. (II) હવા ઉષ્માની મંદવાહક છે. (III) ઉત્તમાં હવા રહી શકતી નથી. (IV) હવા ઉષ્માની સુવાહક છે. I II I, II II, III 30°C તાપમાનવાળા 4 લિટર પાણીને 60°C તાપમાનવાળા 4 લિટર પાણી સાથે મિશ્ર કરતાં બનતા મિશ્રણનું તાપમાન હવે કેટલું હશે? 90°C 30°C 75°C 30°C થી વધુ પરંતુ 60°C થી ઓછું. 80°C તાપમાન ધરાવતા પાણીમાં તેટલા જ તાપમાન ધરાવતો લોખંડનો ટુકડો નાખવામાં આવે તો... ઉષ્મા ટુકડાથી પાણી તરફ વહે ઉષ્મા ટુકડાથી પાણી તરફ અથવા પાણીથી ટુકડા તરફ વહેશે નહીં. ઉષ્મા પાણીથી ટુકડા તરફ વહે ટુકડા તથા પાણી બંનેનું તાપમાન વધશે ક્યા સ્વરૂપના પદાર્થો ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે? ઘન, પ્રવાહી અને વાયુ ધન અને પ્રવાહી ઘન અને વાયુ પ્રવાહી અને વાયુ ગગન ગરમ ચા માં ઠંડુ દૂધ ઉમેરે છે તો તેમાં ઉષ્માનું સંચારણ કઈ રીતથી થયું હશે? ઉષ્માનયન ઉષ્માવહન ઉષ્મીય વિકિરણ આપેલ તમામ શિયાળામાં સગડીથી થોડે દૂર બેસવા છતાં આપણને સગડીનો તાપ ઉષ્મા સંચરણની કઈ રીતથી લાગે છે? ઉષ્માનયન ઉષ્માવહન ઉષ્મીય વિકિરણ એકપણ નહીં. પાચકરસો ક્યા અવયવમાં ઉત્પન્ન થતા નથી? નાના આંતરડામાં મોટા આંતરડામાં લાળગ્રંથિમાં જઠરમાં જમતી વખતે હેડકી આવવાનું કારણ જણાવો? ખોરાક પ્રત્યે અરુચિહોય ત્યારે ખોરાક નચાવવાને કારણે અન્નનળી સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે જ્યારે ખોરાક શ્વાસનળીમાં જતો રહે ત્યારે નીચે આપેલ પૈકી ઝાડા થવાનું કારણ ક્યું ના હોઈ શકે? ફૂડ પોઈઝનિંગ ઉપવાસ ચેપ અપચો ખોરાકને રાંધવાથી ક્યું વિટામીન નષ્ટ થઈ જાય છે? વિટામીન B વિટામીન A વિટામીન D વિટામીન C શણને કઈ ઋતુમાં ઉગાડવામાં આવે છે? ઉનાળો ચોમાસું શિયાળો આપેલ તમામ Time's up