NMMS QUIZ NO 119 તમારું નામ તમારો મોબાઇલ નંબર ક્યા સાંધામાં વેલણાકાર અસ્થિ એક વલયમાં ફરે છે? ઊખળી મિજાગરો ખલ-દસ્તો અચલ નીચેનામાંથી ક્યા સાંધામાં એક હાડકાંનો દડા જેવો ગોળ ભાગ બીજા હાંડકાંના વાટકી જેવા ખાડામાં ખૂંપેલો હોય છે? ખલ-દસ્તો સાંધો મિજાગરો સાંધો ઊખળી સાંધો અચલ સાંધો ગરદન તથા શીર્ષને જોડાણ કરતો સાંધો ક્યો છે? ખલ-દસ્તો સાંધો મિજાગરો સાંધો ઊખળી સાંધો અચલ સાંધો સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુઓ કેવા થઈ જાય છે? કઠણ નાના જાડા આપેલ તમામ રોમવાસી શેના દ્વારા લંબાઈ માપતા હતા? પગ પગલાંઓ હાથ વિકલ્પ A અને B બંને આપણે જે અરીસોમાં જોઈએ છીએ તે આપણા ચહેરાનું શું છે? પડછાયો પરાવર્તન આવર્તન પ્રતિભાવ પડછાયાનું કદ ક્યા સ યે સૌથી ટુકું હોય છે? સવારે મધ્યાહને સાંજે રાતે વિદ્યુત કોષને તાર સાથે જોડવા માટે ઈલેકિટ્રશિયન શેનો ઉપયોગ કરે છે? વિદ્યુત અવરોધક રબરબેન્ડ ટેપ વિકલ્પ B અને C બંને મેગ્નેટાઈટમાં શું હોય છે? લોખંડ જસત તાળું કાર્બન સોડિયમ કાર્બોનેટ નીચેના પૈકી કોનું રાસાયણિક નામ છે? ખાવાના સોડા ધોવાનો સોડા કળીચૂનો એકપણ નહીં કેટલાક પદાર્થોને તેમના દ્રાવણમાંથી શુદ્ધ સ્ફટિક અવસ્થામાં મેળવવા માટે નીચેના પૈકી કઈ ક્રિયા અપનાવી શકાય? ગેલ્વેનાઈઝેશન કેમિકલ રિએકશન ક્રિસ્ટલાઈઝેશન આપેલ તમામ ભૌતિક ફેરફાર થવાથી નીચેના પૈકી શું નહીં જ થાય? તેના આકારમાં બદલાવ તેના રંગમાં બદલાવ નવા રાસાયણિક પદાર્થોનું નિર્માણ તેની અવસ્થામાં બદલાવ એસિટિક એસિડઃ મિલ્ક ઓફ મેગ્નેશિયાઃ ફોર્મિક એસીડ ? સુરોખાર કળીચૂનો ભીંજવેલો ચૂનો એકપણ નહિ સૂર્ય માટે નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે? ખૂબજ ઊંચુ તાપમાન ધરાવે છે. વાયુનો મોટો ગોળો છે. તેમાંથી અને ઉષ્મા ઊર્જા મળે છે. સૂર્ય પર સજીવસૃષ્ટિ છે, સાઈબેરિયન ક્રેઈન જે સાઈબેરિયામાંથી સ્થળાંતર કરીને આવતું પક્ષી છે, તે ભારતના ક્યા રાજ્યમાં આવે છે? મહારાષ્ટ્ર કેરાલા રાજસ્થાન મેઘાલય નીચેનામાંથી ક્યું પ્રાણી ધ્વનિ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે? ધ્રુવીય રીંછ સિંહ વાઘ વિકલ્પ B અને C બંને ચક્રવાતની આંખ આગળ દબાણ કેવું હોય છે? વધારે બિલકુલ નહિવત ઓછું ખૂબ જ વધારે હવાના દબાણમાં ઘટાડો થાય ત્યારે પવનની દિશામાં શું ફેરફાર થાય છે? ઝડપ ઘટે દિશા બદલાય ઝડપ વધે સ્થિતી બદલાય શાનાદ્વારા ચક્રવાતની સૂચના 48 કલાક પહેલાં મળી જાય છે. રોકેટ ઉપગ્રહ, રડાર ટીવી, દૂરબીન એનમોમીટર, વિન્ડવેવ વિનેગાર : મીઠાનું દ્રાવણ : સોડાવોટર : ......... શેમ્પુનું દ્રાવણ લીંબુનો સુરોખાર સાબુનું દ્રાવણ Time's up