NMMS QUIZ NO 120 તમારું નામ તમારો મોબાઇલ નંબર ઉન આપતું ‘વિકુના' નામનું પ્રાણી ક્યા દેશોમાં જોવા મળે છે? ચીલી આર્જેન્ટિના પેરૂ આપેલ તમામ નીચે આપેલ પૈકી કઈ વનસ્પતિનું દાતણ અયોગ્ય છે? લીમડો બાવળ આકડો કણજી નીચે આપેલ પૈકી ક્યું વિધાન ખોટું છે? મોટું આંતરડું નાના આંતરડા કરતાં લંબાઈમાં નાનું છે. અમીબા એકકોષી સજીવ છે. અન્નમાર્ગનો સૌથી પહોળો ભાગ જઠરનો છે શરીરમાં ખોરાક લેવાની પ્રક્રિયાને પાચન કહે છે. ક્યાં બેકટેરિયા વાતાવરણમાંના નાઈટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી વનસ્પતિને પુરો પાડે છે. (I) એઝોટોબેકટર (II) લેકટોબેસિલસ (II) રાઈઝોબિયમ (IV) ઈ-કોલાઈ I, II II, III II, IV આપેલ તમામ સ્વયંપોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ કઈ વનસ્પતિ ધરાવે છે? અમરવેલ કળશપર્ણ વિકલ્પ A અને B બંને એકપણ નહિ નીચે આપેલ પાચકરસ ને ગ્રંથિમાં ક્યું જોડકું સાચું છે? યકૃત-પિતરસ સ્વાદુપિંડ–સ્વાદુરસ લાળગ્રંથિ-લાળરસ આપેલ તમામ નીચે આપેલ પાચનના તબક્કાને યોગ્ય ક્રમ જણાવો? (1) પાચન (2) અંતગ્રહણ (3) શોષણ (4) સ્વાંગીકરણ (5) મળત્યાગ 1, 2, 3, 4, 5 2, 1, 3, 4, 5 5,4,3,2,1 2, 1, 4, 3, 5 ઊન ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકોને ક્યો રોગ થાય છે? ટાઈફોઈડ સોર્ટસરોગ કોલેરા ટયુબક્યુલોસિસ કોના સંપર્કમાં આવતાં રેશમનો તાર બને છે? ઓક્સિજન પાણી હવા NO₂ રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે. કારણ કે... આવી કડાઈ દેખવામાં આકર્ષક લાગે છે. તાંબાનું તળિયું કડાઈને વધુ મજબુતાઈ આપે છે. સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે. સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબાને સાફ કરવું સરળ છે. મિથાઈલ ઓરેન્જનું એસિડિક દ્રાવણમાં કેવું રંગ પરિવર્તન થાય છે? Add description here! લીલો વાદળી ગુલાબી લાલ કાચ સાફ કરવાના પ્રવાહીમાં ક્યું રસાયણ હોય છે? Add description here! કેલ્શિયમ હાઈડ્રોકસાઈડ સોડિયમ હાઈડ્રોકસાઈડ એમોનિયમ હાઈડ્રોકસાઈડ મેગ્નેશિયમ હાઈડ્રોકસાઈડ મિથાઈલ ઓરેન્જનું બેઝિક દ્રાવણમાં કેવું રંગ પરિવર્તન થાય છે? Add description here! લાલ લીલો પીળો વાદળી ક્યો એસીડ શરીરના રંગરૂપ, આંખોનો રંગ, ઊંચાઈ વગેરેને નિયંત્રિત કરે છે? Add description here! ડિઓક્સિરિબોન્યુકિલક એસીડ એમિનો એસિડ ફેટી એસિડ એસ્કોર્બિક એસિડ લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે પરપોટા થઈ જે વાયુ બહાર નીકળે છે તે વાયુ ક્યો છે? Add description here! ઓક્સિજન કાર્બન ડાયોકસાઈડ હાઈડ્રોજન નાઈટ્રોજન જ્યારે ખોરાક બગડી જાય ત્યારે તેમાંથી દુર્ગંધ ક્યા વાયુની આવે છે? Add description here! Co₂,O₂ NH₃, H₂, S N₂, H₂ O₂, H₂ સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર ભારતના પશ્ચિમ ઘાટમાં બીજા ક્યા નામે ઓળખાય છે? Add description here! બી.એર્ડ એપ વાંદરો માંકડું ગોરીલા ઉત્તર-દક્ષિણ દિશામાં રાખેલું સાઈન બોર્ડ જલદીથી કેમ ફાટી જાયછે? Add description here! ઉત્તર-દક્ષિણ દિશામાં વધુ તડકો લાગે છે. ઉત્તર-દક્ષિણ દિશામાં પવનની ગતિ વધારે હોય છે. ઉત્તર-દક્ષિણ દિશામાં વરસાદનો વેગ વધારે હોય છે. આપેલ તમામ ધોરણ-2નું એક બાળક વારંવાર બીમાર પડે છે, તો તેના શરીરમાં નીચેનામાંથી કોનું પ્રમાણ ઓછું હશે? Add description here! રક્તકણ ત્રાકકણો શ્વેતકણો હીમોગ્લોબિન Time's up