NMMS QUIZ NO 121 તમારું નામ તમારો મોબાઇલ નંબર ઝિલ રમતાં-રમતાં પડી જાય છે તેના ઢીંચણમાંથી લોહી નીકળે છે. થોડા સમય પછી લોહી બંધ થઈ જાય છે. આના માટે ક્યો કણ જવાબદાર હશે? શ્વેતકણો રક્તકણ હિમોગ્લોબિન ત્રાકકણો બેકિંગ ઉદ્યોગમાં કઈ ફૂગ ઉપયોગી છે? યીસ્ટ પેનિસિલિયમ બ્રેડમોલ્ડ એસ્પરજીલસ શરદી અને તાવમાં એન્ટિબાયોટિક્સ એટલી પ્રભાવશાળી નથી કારણ કે.. એન્ટિબાયોટિક્સ બજારમાં ઉપલબ્ધ નથી એન્ટિબાયોટિક્સ ખૂબ જ મોંઘી છે આ રોગો વાઈરસથી થાય છે. એન્ટિબાયોટિક્સ દવાની અસર ધીમી થાય છે. નીચેનામાંથી ક્યો વનસ્પતિજન્ય રોગ નથી? ઘઉંનો રેસ્ટ ઓકરા હિપેટાઈટિસ A સાઈટ્રસ કેન્કર ઠંડા પીણાની બોટલ બનાવવા ક્યા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે? PET મેલામાઈન બેકેલાઈટ નાયલોન જોડકાં જોડો વિભાગA વિભાગ B (1) લોખંડ (a)Zn (2) તાંબુ (b) Fe (3) સલ્ફર (c)Cu (4) જસત (d)S 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-C, 3-A, 4-D 1-B, 2-C, 3-D, 4-A સોડિયમના ટૂકડાને પાણીમાં નાખતા કેવું દ્રાવણ બને? એસિડિક બેઝિક તટસ્થ કંઈ અસર થતી નથી. તાંબુ ક્યા એસિડ સાથે ગરમ કરતાં પ્રતિક્રિયા આપે છે? મંદ હાઈડ્રોકલોરિક એસિડ નાઈટ્રિક એસીડ સલ્ફયુરિક એસિડ એસિટિક એસીડ ડ્રાયક્લિનિંગ માટે સોલ્વન્ટ તરીકે ક્યો ઘટક વપરાય છે? પેટ્રોલ ડિઝલ પાવડર પેરાફિન કુદરતી વાયુમાંથી ઉત્પન્ન થતો હાઈડ્રોજન શેના માટે વપરાય છે? ગાડીનું બળતણ ફર્ટીલાઈઝર પેઈન્ટ સ્ટવમાં બેકિંગ સોડા અને વિનેગારનાં દ્રાવણમાં સળગતી મીણબત્તી મુકવામાં આવે તો નીચેનામાંથી ક્યું યોગ્ય છે? મીણબત્તી સળગતી રહેછે. મીણબત્તી વધુ તીવ્ર જ્યોતથી સળગે છે. મીણબત્તી ઓલવાઈ જાય છે. એકપણ નહીં. તેલથી લાગેલી આગને શેના વડે નિયંત્રણ કરી શકાય નહીં. પાણી CO₂ રેતી સાબુનું ફીણ ભારતમાં કેટલા જૈવ આરક્ષિત વિસ્તાર આવેલા છે? 30 5 10 18 જૈવ આરક્ષિત વિસ્તાર (બાયોસ્ફિયર) માટે નીચેનામાંથી ક્યું કથન સાચું છે? તે એક સંરક્ષિત વિસ્તાર છે જ્યાં માત્રા સ્થાનિક પ્રજાતિઓ રહેછે. એવો વિસ્તાર કે જ્યાં માત્ર પ્રાણીઓ અને વનસ્પતિનું સંરક્ષણ થાય. જૈવ વિવિધતા અને સંસ્કૃતિ બંનેનું સંરક્ષણ માટેનો વિસ્તાર ઉપરના બધા સાચા જૈવવિવિધતા અને સંસ્કૃતિ બંનેનું સંરક્ષણ ક્ષેત્ર એટલે શું? જૈવ આરક્ષિત વિસ્તાર પ્રાણીબાગ અભ્યારણ્ય રાષ્ટ્રીય ઊદ્યાન નીચેના વાક્યોમાંથી ક્યું વાક્ય સાચું છે? વિષાણુ એકેટીયોટા છે. જીવાણું પ્રોકેરીયોટા છે. સ્પાયરોગાયરા લીલ યુકેરીયોટા છે. બધાં જ વિકલ્પો ખોટાં છે. જૈવવિવિધતા અને સંસ્કૃતિ બંનેનું સંરક્ષણ ક્ષેત્ર એટલે શું? જૈવ આરક્ષિત વિસ્તાર અભ્યારણ્ય પ્રાણીબાગ રાષ્ટ્રીય ઊદ્યાન નીચેના વાક્યોમાંથી ક્યું વાક્ય સાચું છે? વિષાણુ એકેટીયોટા છે. જીવાણું પ્રોકેરીયોટા છે. સ્પાયરોગાયરા લીલ યુકેરીયોટા છે. બધાં જ વિકલ્પો ખોટાં છે. હરિતદ્રવ્યની સંરચનાનાં ક્યો ધાતુતત્ત્વ હોય છે? Fe Mg Al C કોશિકાઓમાં હાજર જેલી પ્રવાહી પદાર્થને શું કહેવાય છે? પ્રોટોપ્લાઝમ (જીવરસ) ક્લોરોપ્લાસ્ટ (હરીતકણ) રંગસુત્ર સાયટોપ્લાઝમ (કોષરસ) AIDS નો ચેપ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી કેવી રીતે ફેલાઈ શકે? સાથે જમવાથી સંક્રમિત લોહી ચડાવવાથી મચ્છરના કરડવાથી AIDS વ્યક્તિની વસ્તુઓ વાપરવાથી કોષમાં હાજર કઈ રચનાને વડે શિશુનું લિંગ નિશ્ચિયન થાય છે? સાયટોપ્લાઝમા ક્રોમોઝોમ્સ કોષરસપટલ કોષકેન્દ્ર કઈ અધાતુનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે? કાર્બન ફોસ્ફરસ સલ્ફર બધા જ આપણા શરીરમાં લોહતત્ત્વ શેમાં હોય છે? કોષકેન્દ્ર રક્તકણ શ્વેતકણ ત્રાકકણ નીચેનામાંથી ક્યું જ્યોત વગર સળગે છે? કપુર કોલસો રાંધણગેસ કેરોસીન અમીબાનો આકાર શાથી બદલાય છે? ખોટા હાથના નિર્માણથી વધુ કોષનાં નિર્માણથી ખોટા પગના નિર્માણથી એકપણ નહીં. મરઘીનાં ઈંડાનો સફેદ પદાર્થ કે જે પીળા ભાગને વીંટાળાયેલો છે તેને શું કહે છે? જરદી કોષ આલ્બુમિન એકપણ નહીં. મરઘીનાં ઈંડામાંથી બચ્ચું બનવામાં કેટલો સમય લાગે છે? 2 અઠવાડિયા 1 અઠવાડિયું 4 અઠવાડિયા 3 અઠવાડિયા Time's up