NMMS QUIZ NO 122 તમારું નામ તમારો મોબાઇલ નંબર પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે જેને ...... પોષણ કહે છે. પરાવલંબી સ્વાવલંબી મૃતોપજીવી સહજીવન પાણી સ્વાવલંબી પાચક રસ કાર્બોદિત પદાર્થ નીચેનામાંથી ક્યું પ્રાણી નળી જેવા મુખાંગો દ્વારા ખોરાક ગ્રહણ છે? સમડી હમિંગ બર્ડ જૂ ગોકળગાય સફરજનને બચકું ભરવા માટે ક્યા પ્રકારનાં દાંતનો ઉપયોગ કરી શકાય? રાક્ષી છેદક દાઢ અગ્રદાઢ બાખરવાલ ઘેટુ ક્યા રાજ્યમાં જોવા મળે છે ? જમ્મુ અને કાશ્મીર ગુજરાત રાજસ્થાન પંજાબ મને ઓળખો હું તાપમાનનું માપન કરતું સાધન છું. ગ્લુકોમીટર ઓડોમીટર લેકટોમીટર થર્મોમીટર નીચેનામાંથી ક્યું ઉષ્માવહનની રીતથી ગરમ થતું નથી ? લોખંડની પટ્ટી સ્ટીલની ચમચી દૂધ તાંબાનો તાર એસિડ સ્વાદે........... હોય છે. તૂરા ખાટાં ખારા તીખા જાસૂદના ફૂલનું સૂચક બેઝિક દ્રાવણને કેવું બનાવે છે? રંગવિહિન ઘે૨ા ગુલાબી (મેજેન્ટા) લીલું લાલ કાગળનું સળગવુંએ કેવા પ્રકારનો ફેરફાર કહેવાય? ભૌતિક ફેરફાર રાસાયણિક ફેરફાર સામાજિક ફેરફાર આર્થિક ફેરફાર ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને શું કહે છે ? કચરો પ્રદૂષકો સેન્દ્રિય પદાર્થો અળસિયું શ્વસન .......... દ્વારા કરે છે. શ્વસન છિદ્ર ભીની અને ચીકણી ત્વચા ફેફસા ઝાલર રુધિરમાં .......... હોય છે. જે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. શ્વેત કણો (WBC) રક્ત કણો (RBC) રુધિર ૨સ (Plasma) ત્રાક કણો (Platelets) નીચેનામાંથી એકલિંગી પુષ્પ શોધો. પેટુનિયા સરસવ કાકડી ગુલાબ નીચેના પૈકી ક્યા સાધનમાં બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થતો નથી? ચશ્મા ટેલિસ્કોપ ટોર્ચ માઈક્રોસ્કોપ માટીને ઉપર-નીચે અને પોચી કરવાની ક્રિયા........કહે છે. ખેડાણ ખેડાણ સિંચાઈ સંગ્રહ મને ઓળખો : મારા દ્વારા ખેતરમાંથી નિંદણને દૂર કરી શકાય છે. હળ સમાર વાવણિયાં ખરાપિયો ટાઈફોઈડશાના દ્વારા થાય છે? બેક્ટેરિયા પ્રજીવ ફૂગ વાઈરસ શર્કરા (ખાંડ)નું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે? આવરણ આથવણ અપક્ષય અવક્ષેપન વાતાવરણમાં નાઈટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું હોય છે ? 21% 78 % 0.03% 71% Time's up