NMMS QUIZ NO 123 તમારું નામ તમારો મોબાઇલ નંબર ક્યા રેસાને કૃત્રિમ રેશમ તરીકે ઓળખવામાં આવે છે ? રેયોન કપાસ ઊન રેશમ વિદ્યુત સુવાહક પદાર્થ શોધો. સક્કર કોલસાનો ટૂકડો લાકડાની માપપટ્ટી સ્ટીલનો તાર નીચેના પૈકી કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી હોય છે ? સોડીયમ રેડિયમ મરક્યુરી પોટેશિયમ મેગ્નેશિયમ ઓક્સાઈડ ........... પ્રકૃતિ ધરાવે છે. એસિડ બેઝિક તટસ્થ એસિડ અને બેઝિક નીચેના પૈકી કોનો પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાં સમાવેશ થતો નથી? જંગલો વન્યજીવો હવા કોલસો CNG નું પુરુંનામ જણાવો. કોમ્યુટિંગ નેચર ગેસ કોલ નેચરલ ગેસ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કમ્પેર નેચરલ ગેસ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઊર્જા ઉત્પન્ન કરે છે તેને.......... કહે છે. બાષ્પીભવન દહન ઉત્કલન ગલન લાકડું એ............. પદાર્થ છે. દહનશીલ અદહનશીલ જૈવ અવિઘટનીય સજીવ મીણબત્તીની જ્યોતનો ક્યો વિસ્તાર સૌથી ગરમ હોયછે? સૌથી બહારનો વિસ્તાર મધ્યનો વિસ્તાર અંદરનો વિસ્તાર અપૂર્ણ દહન વાળો વિસ્તાર ક્યા વાયુને ગ્લોબલ વોર્મિંગ અંતર્ગત સૌથી વધુ કારણભૂત માનવામાં આવે છે ? સલ્ફર ટ્રાયોકસાઈડ કાર્બન ડાયોકસાઈડ સલ્ફર મોનોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ “એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈપણ પ્રકારનાં ખલેલથી સુરક્ષિત હોય છે.” - તેને શું કહેવામાં આવે છે? વન રાષ્ટ્રીય ઉદ્યાન જૈવાવરણ પ્રાણી સંગ્રહાલય નિશ્ચિત કાર્યો કરતા કોષોનાં સમૂહને ......... કહે છે. કોષ પેશી અવયવ તંત્ર ગાલનાં કોષમાં શું જોવા મળતું નથી? કોષરસ કોષ કેન્દ્ર કોષ દિવાલ કોષ કેન્દ્રપટલ એક પ્લાસ્ટિકનાં મુખ્યત્વે કેટલાપ્રકાર હોય છે? એક બે ત્રણ ચાર સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે ? પોષણ બાષ્પીભવન પરિવહન ઉત્સર્જન નાના આંતરડાની લંબાઈ જણાવો. 6 મીટર 6.5 મીટર 7 મીટર 7.5 મીટર નીચેના પૈકી ક્યું પ્રાણી ઊન આપતું નથી ? યાક અંગોરા બકરી લામા બળદ નીચેના પૈકી ક્યો પદાર્થ ઉષ્માનો સુવાહક છે? કાગળ લોખંડ પ્લાસ્ટિક ચામડું કીડીના ડંખમાં કેવા પ્રકારનો એસિડ હોય છે ? એસિટિક એસિડ સાઈટ્રિક એસિડ ફોર્મિક એસિડ લેક્ટિક એસિડ Time's up