NMMS QUIZ NO 124 તમારું નામ તમારો મોબાઇલ નંબર જાસૂદ ના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણને ............રંગનું બનાવે છે. લીલા મેજેન્ટા (ઘેરા ગુલાબી) રંગવિહિન પીળા ભૌતિક ફેરફાર જણાવો. મેગ્નેશિયમની પટ્ટીનું બળવું વિસ્થાપન પ્રક્રિયા કાગળનાં ટૂકડા કરવા મીઠું પકવવું. ક્ષાર પાણી તટસ્થીકરણ એસિડ ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તે પ્રક્રિયાને કહે છે. જારેક શ્વસન અજારેક શ્વસન કોષીય શ્વસન અકોષીય શ્વસન અળસિયું શાનાં દ્વારા શ્વસન કરે છે ? નાના છિદ્રો ફેફસાં ચીકણી ત્વચા ઝાલર નીચેના પૈકી કોણ શરીરમાં પ્રવેશતાં જીવાણુંઓ સામે લડે છે? રૂપિર રસ રક્ત કણો ત્રાક કણો શ્વેત કણો હૃદયનાં ધબકારા માપવા શાનો ઉપયોગ થાય છે? પેરિસ્કોપ સ્ટેથોસ્કોપ કેલિડોસ્કોપ માઈક્રોસ્કોપ અવખંડનશામાં જોવા મળે છે? હંસરાજ હાઈડ્રા પાનફૂટી સ્પાયરોગાયરા સમયનો મૂળભૂત એકમ જણાવો. સેકન્ડ મિનિટ કલાક એકપણ નહીં. પ્રકાશ.............. રેખામાં ગતિ કરે છે. વર્તુળાકાર વાંકી-ચૂકી સીધી આડા-અવળી રવિપાક જણાવો, ડાંગર મકાઈ સોયાબીન રાઈ ટાઈફોઈડ શાના દ્વારા થાય છે ? બેક્ટેરિયા પ્રજીવ ફૂગ લીલ શિમ્બી કુળની વનસ્પતિના મૂળની મૂળગંડિકામાં ક્યા પ્રકારનાં બેક્ટેરિયા જોવા મળે છે? રાઈઝોબિયમ એસ્પરજીલસ કુંતલાકાર બેક્ટેરિયા દંડાણુ આકાર બેક્ટેરિયા હવામાં નાઈટ્રોજન વાયુનું પ્રમાણ .......... હોય છે. 21% 0.02% 0.1% 78% નીચેના પૈકી ક્યો રેસો સંપૂર્ણ સંશ્લેષિત રેસા તરીકે ઓળખાયછે? રૈયોન નાયલોન પોલિએસ્ટર એક્રેલિક 4R સિધ્ધાંત તરીકે શાનો સમાવેશ થતો નથી ? Reduce Recycle Reuse Recall નીચેનામાંથી શાને ટીપીને પાતળાં પતરાં બનાવી શકાય છે? લોખંડ સલ્ફર કાર્બન ઓક્સિજન CNGનું પુરૂં નામ જણાવો. કમ્પેર નેચરલ ગેસ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કોમ્પ્રેસ્ડ ન્યુટ્રલ ગેસ કમ્પે૨ ન્યુટ્રલ ગેસ અદહનશીલ પદાર્થ જણાવો. લાકડું કાગળ પથ્થરનો ટુકડો કોલસો નીચેના પૈકી ક્યું એક કોષીય સજીવ છે ? અમીબા વિકલ્પ A અને B બંને પેરા મિશિયમ આપેલ તમામ Time's up