NMMS QUIZ NO 125 તમારું નામ તમારો મોબાઇલ નંબર શાહમૃગનાં ઈંડાનું કદ જણાવો. 170cm X 130cm 170m X 130 m 170kmX 130km 170 mm X 130 mm નીચેના પૈકી ક્યો ભાગ પ્રાણીકોષ ધરાવતો નથી ? રસધાની હરિતકણ કોપરસપટલ કોષકેન્દ્ર નીચેના પૈકી ક્યા પ્રાણીમાં બાહ્યફલન જોવા મળે છે ? ગાય ભેંસ મચ્છી સ્ટારફિશ અપત્યપ્રસવી પ્રાણી શોધો. કાચબો ગાય સાપ મગર નીચેના પૈકી ક્યા પ્રાણીમાં કાયાંતરણ જોવા મળશે ? ગાય કૂતરો બિલાડી દેડકો SO₂+H₂O H₂SO₃ H₃SO₂ HS₂O₃ H₂SO આથવણની શોધ કોણે કરી હતી? લૂઈ પાશ્ચર એલેકઝાન્ડર ફ્લેમિંગ એડવર્ડજેનર રોબર્ટ કોશ નીચેના પૈકી આધુનિક સિંચાઈ પધ્ધતિ શોધો. ફૂવારા પધ્ધતિ મોટ ચેનપંપ ઠેકલી નીચેના પૈકી ક્યો રોગ ચેપી છે? શરદી શીતળા કોલેરા આપેલા તમામ નીચેના પૈકી ક્યું કુદરતી ખાતર છે ? NPK યુરિયા પોટાશ વર્મી કમ્પોસ્ટ પાણીનું શુદ્ધીકરણ એ .....ને પાણી સ્રોતમાં પહોંચે તે પહેલાં પાણીમાંથી દૂર કરવાની પ્રક્રિયા છે. બધા પ્રદૂષકો ક્ષારો રસાયણો સૂક્ષ્મ જીવાણુઓ પાણીનો કુલ જથ્થો........ વિશ્વમાં નદીઓ અને તળાવમાં અચળ રહે છે. ભૂમિય સ્તરોમાં અચળ રહે છે. સમુદ્રો અને મહાસાગરોમાં અચળ રહે છે. વિશ્વમાં અચળ રહે છે. _________ વડે રચાતું પ્રતિબિંબ પડદા પર ક્યારે મેળવી શકાતું નથી. અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ અરીસા અંતર્ગોળ લેન્સ બહિર્ગોળ લેન્સ એક કાર 15 મિનિટ સુધી 40 km/h ની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 60 km/h ની ઝડપે ગતિ કરે છે, તો કારે કાપેલું અંતર .....છે. 100 KM 25 KM 15 KM 10 KM વનસ્પતિમાં નર અને માદા જન્યુઓનું સંયુગ્મન....કહેવાય ફલન પ્રજનન પરાગનયન બીજ નિર્માણ વનસ્પતિમાં ... દ્વારા પાણી વહન પામે છે. જલવાહક પેશી અન્નવાહક પેશી પર્ણધ મૂળરોમ ભારે કસરત દરમ્યાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ....નો ભરાવો થાય છે. કાર્બન ડાયોકસાઈડ લેક્ટિક એસિડ આલ્કોહોલ પાણી પરિપક્વ અંડાશય (બીજાશય).... બનાવે છે. બીજ પુંકેશર સ્ત્રીકેસર ફળ વિજળીનો આકાશમાં થતો ચમકારો 400000 km/h ની ઝડપે ગતિ કરીને જ્યારે તે જમીન પર ત્રાટકે છે ત્યારે તે સ્થાનની હવાનું તાપમાન સૂર્યની સપાટીના તાપમાન કરતાં..... ઘણું વધારી દે છે. 5 3 2 4 અતિશય ઠંડી આબોહવામાં અનુકૂલન સાધવા માટે ધ્રુવીય રીંછ કઈ લાક્ષણિકતા ધરાવે છે? સફેદ રૂંછાદાર વાળ, ચામડી નીચે ચરબી, ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલતા પાતળી ચામડી, મોટી આંખો, સફેદ મોટા પંજા લાંબી પૂંછડી, મજબૂત જડબાં, સફેદ મોટા પંજા સફેદ શરીર, તરવા માટેના પંજા, શ્વસન માટે ચૂઈ (gills) Time's up