NMMS QUIZ NO 126 તમારું નામ તમારો મોબાઇલ નંબર આપણને કીડી કરડે છે ત્યારે તે આપણી ચામડીમાં નામનું એસિડ દ્રવ્ય દાખલ કરે છે. સલ્ફયુરિક એસિડ એસેટીક એસિડ હાઈડ્રોક્લોરિક એસિડ ફોર્મિક એસિડ નીચે આપેલાં પ્રાણીઓમાંથી ક્યું પ્રાણી ઊન આપતું નથી ? યાક ઊંટ બકરી ઘટ્ટવાળવાળો કૂતરો લિપિડનું સંપૂર્ણ પાચન ....માં થાય છે. જઠર મો નાનું આંતરડું મોટું આંતરડું વનસ્પતિ કીટ કોને ફસાવે છે અને આરોગે છે. અમરવેલ જાસૂદ કળશપર્ણ ગુલાબ યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી......ના ઉત્પાદનમાં થાય છે. શર્કરા આલ્કોહોલ હાઈડ્રોક્લોરિક એસિડ ઓક્સિજન મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક....... છે. માદા એનોફિલિસ મચ્છર વંદો માખી પતંગિયું બ્રેડ અથવા ઈડલીની કણક ફૂલવાનું કારણ ……. છે. ગરમી યીસ્ટ કોષોની વૃદ્ધિ પીસવું મસળવું કોલમ A માં આપેલા શબ્દોને કોલમ આપેલ શબ્દો સાથે યોગ્ય રીતે જોડો. વિભાગ-A વિભાગ-8 (1) ખરીફ પાક (A) ઢોર માટેનો ચારો (2)રવિપાક (B) યુરિયા અને સુપર ફોસ્ફેટ (૩) રાસાયણિક ખાતર (C) પ્રાણી મળ, ગાયનું છાણ, મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો (4) છાણિયું ખાતર (D) ઘઉં, ચણા વટાણા (E) ડાંગર અને મકાઈ 1-E, 2-D, 3-B, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-E, 3-B, 4-A 1-E, 2-D, 3-B, 4-C કોલમ A માં આપેલા શબ્દોને કોલમ B માં આપેલ શબ્દો સાથે યોગ્ય રીતે જોડો. વિભાગ-A વિભાગ-B (1) બેકટેરિયા (a) નાઈટ્રોજન સ્થાપન (2) રાઈઝોબિયમ (b) દહીં જમાવવું (3) લેકટોબેસિલસ (c) બ્રેડનું બેકિંગ (4) યીસ્ટ (d) મેલેરિયા કારક (5) પ્રજીવ (e)કોલેરા કારક (6) વાઈરસ (f) AIDS કારક (g) એન્ટિબોડીનું ઉત્પાદન 1-a, 2-b, 3-c, 4-d, 5-e, 6-g 1-b, 2-c, 3-d, 4-e, 5-f, 6-g 1-c, 2-d, 3-e, 4-f, 5-g, 6-a 1-g, 2-a, 3-b, 4-c, 5-d, 6-f કોલમ A માં આપેલા શબ્દોને કોલમ B માં આપેલ શબ્દો સાથે યોગ્ય રીતે જોડો. વિભાગ-A વિભાગ-B (1) પોલિએસ્ટર (a) લાકડાના માવામાંથી બને છે. (2)ટેલોન (b) પેરાશૂટ તથા સ્ટોકિંગ જેવા વસ્ત્રોની બનાવટમાં વપરાય છે. (૩) રેયોન (c) નોન સ્ટીક કૂકવેરની બનાવટમાં વપરાય છે. (4) નાયલોન (d) તેનું કાપડ સરળતાથી ચોળાઈ જતું નથી. 1-d, 2-c, 3-a, 4-b 1-d, 2-a, 3-b, 4-c 1-a, 2-b, 3-c, 4-d 1-b, 2-c, 3-d, 4-a જે પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી તેને ..... કહે છે. એક્રેલિક થર્મોપ્લાસ્ટિક થર્મોસેટીંગ પ્લાસ્ટિક PVC નીચેનામાંથી શાને ટીપીને પાળળાં પતરાં બનાવી શકાય છે? ફોસ્ફરસ સલ્ફર ઝીંક ઓક્સિજન કોલમ A માં આપેલા શબ્દોને કોલમ B માં આપેલ શબ્દો સાથે યોગ્ય રીતે જોડો. વિભાગ-A વિભાગ-B (1) સોનું (a) થર્મોમિટર (2) આયર્ન (b) વિદ્યુતતાર (3) એલ્યુમિનિયમ ફોઈલ (c) ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવો. (4) કાર્બન (d) આભૂષણો (5) કોપર (e)યંત્રો (6) મરક્યુરી (f) બળતણ 1-b, 2-c, 3-d, 4-e, 5-f, 6-g 1-a, 2-b, 3-c, 4-d, 5-e, 6-f 1-d, 2-f, 3-e, 4-c, 5-b, 6-a 1-d, 2-e, 3-c, 4-f, 5-b, 6-a ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી...... વાયુ ઉત્પન્ન કરે છે. હાઈડ્રોજન ઓક્સિજન ક્લોરિન નાઈટ્રોજન જો કોઈ પદાર્થને રાસાયણિક પ્રક્રિયા દ્વારા, ઠંડા પાડીને, ગરમ કરવાથી કે વિદ્યુત વિભાજનથી જો તેનું વધુ વિભાજન ન કરી શકાય, તેને..... કહે છે. સંયોજન તત્ત્વ મિશ્રણ એસિડ કુદરતી રીતે અસ્તિત્વ ધરાવનારા તત્ત્વોની સંખ્યા .....થી વધુ નથી. 30 84 94 90 નીચેનામાંથી…………….. એ વાહન માટે સૌથી ઓછું પ્રદુષણ કરતું બળતણ છે. પેટ્રોલ ડીઝલ કેરોસીન CNG દુનિયાનો સૌ પ્રથમ તેલનો કૂવો ઈ.સ. 1859માં ...... માં ખોદવામાં આવ્યો. અમેરિકાના પેન્સિલ્વેનિયા ભારતના અસમના માકુમ યુ.એ.ઈ.ના દુબઈ સાઉદી અરેબિયા તેલથી લાગેલી આગને...... વડે નિયંત્રણ કરી શકાય. કાર્બન ડાયોકસાઈડ પાણી નાઈટ્રોજન હાઈડ્રોજન એક પ્રયોગમાં 4.5 કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 180000 Kj નોંધાઈ, તો તે બળતણનું કેલરી મૂલ્ય ......... Kj/kg થાય. 4000 40000 400 40 રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે કે જેમાં જેમાં ......નો રેકોર્ડ રાખવામાં આવે છે. હિંસક પ્રાણીઓ નાશઃપ્રાય જાતિઓ પક્ષીઓ જળચર પ્રાણીઓ પ્રવાસી પક્ષીઓ દૂરનાં વિસ્તારોમાંથી .......... કારણે ઉડીને આવે છે. ભારે વરસાદના જંગલના નાશના ભૌગોલિક બદલાવને વાતાવરણીય બદલાવને વિશ્વના તાત્કાલિક ધ્યાન ખેંચે (હોક્સ્પોટ) તેવા જૈવ વિવિધતા ધરાવતા 34 વિસ્તારો પૈકી બે વિસ્તારો _________ ભારતમાં આવેલ છે. જે વિવિતાની બાબતમાં ખૂબ સમૃદ્ધ છે. પૂર્વ હિમાલય અને પશ્ચિમ ઘાટ માઉન્ટ આબુ અને અરવલ્લી ચેરાપૂંજી અને ત્રિપુરા કચ્છ અને થરપાકરનું રણ ભારત સિવાય બીજે ક્યાંય જોવા મળતા નથી. વાઘ એશિયન હાથી એશિયાઈ સિંહ એક શીંગડાવાળા ગેંડા Time's up