NMMS QUIZ NO 127 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેના પૈકી ક્યો હળના ભાગ નથી? ફાલ જોત હળશાફટ ઓરણી ડેન્ગ્યુ વાયરસનું વાહક ક્યું છે? માખી માદા એનિફિસ મચ્છર પ્લાઝોમોડિયમ માદા એડિસ મચ્છર નીચે પૈકી ક્યા રેસા સંશ્લેષિત રેસા નથી? રેયોન નાયલોન એક્રિલિક રેશમ રમકડાં, કાંસકા વગેરે બનાવવા વપરાય છે? સેલ્યુલોજ બેકેલાઈટ એક્રિલિક પીવીસી કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે? નિકલ તાંબું સોડિયમ કેલ્શિયમ ખોરાકના પેકિંગ માટે કઈ ધાતુ ઉપયોગી છે? ઝિંક એલ્યુમિનિયમ તાંબુ કેલ્શિયમ CNG માં મુખ્યઘટક ક્યો છે? મિથેન બ્યુટેન ઈથેન પ્રોપેન બંધ ઓરડામાં કોલસાં સળગાવતાં ક્યો વાયુ ઉત્પન્ન થાય છે? નાઈટ્રોજન ઓકસાઈડ કાર્બન મોનોકસાઈડ કાર્બન ડાયોકસાઈડ ઓક્સિજન રેડડેટા બુક એટલે શું? વન્ય પ્રાણીઓની નોંધવાની બુક લાલ કલરની બુક નાશપ્રાપ્ય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક પ્રાણીઓના રહેઠાણનો રેકોર્ડ રાખતી બુક સરકારે અમલમાં મુકેલ ‘પ્રોજેક્ટ ટાઈગર’નો ઉદ્દેશ્ય શો છે? વાઘથી માનવ વસ્તીનું સંરક્ષણ વાઘથી પાલતુ પ્રાણીનું સંરક્ષણ વાઘના સરક્ષણ અને તેની જાળવણી વાઘ ની વસ્તી નો વધારો અટકાવવો સંજયગાંધી વનયજીવ ભયારણય કયાં આવેલું છે? રાજસ્થાન મિઝોરમ મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ ...... તે કોષની ક્રિયાઓનું નિયમન કરે છે. કોષકેન્દ્ર કોષરસ કોષ દીવાલ કોષ સ્તર શ્વેતકણ માનવ શરીરના ક્યા તંત્રના કોષો ગણાય છે? પાંચનતંત્ર શ્વસનતંત્ર પ્રજનનતંત્ર રુધિર પરિવહનતંત્ર કીટકોમાં ક્યુ કીટક જીવતી બાળ સંતતિને જન્મ આપે છે? મચ્છર વંદો માખી પતંગિયું હોકાયંત્રમાં N-E-W-S માં શું દર્શાવે છે? દક્ષિણ ઉત્તર પૂર્વ પશ્ચિમ આંખનાં સવાસ્થ્ય માટે ક્યું વિટામીન જરૂરી છે? A B C D નીચેના પૈકી એકકોષી પ્રાણ ક્યું છે? યીસ્ટ યુગ્લિના કલેમિડોમોનાસ અળસિયું નીચેનામાંથી ક્યુ કુદરતી ખાતર નથી? છાણિયું ખાતર યુરિયાં લીલો પડવાશ ળનું ખાતર નરી આંખે ન જોઈ શકાતા કોષોને જોવા માટે ક્યું સાધન વપરાય છે? માઈક્રોસ્કોપ ટેલીસ્કોપ પેરીસ્કોપ સ્ટેવોસ્કોપ નીચેનામાંથી ક્યા માતાના શરીરમાં અંતઃફલન થાય છે? માછલી મરઘી દેડકાં સ્ટારફીશ કેટલાંક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું મુખ્યતમાં રૂપાંતરણ પામવાની પ્રક્રિયાને શું કહે છે? કુલન સ્થાપન કાયાંતરણ કલિકાસર્જન ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે જે ધાણી ફૂટવા જેવો અવાજ ઉત્પન્ન થાય છે તે ક્યા વાયુની હાજરી સૂચવે છે? હાઈડ્રોજન હિલીયમ ઓક્સિજન નાઈટ્રોજન મને ઓળખો : મારો નોન સ્ટેક કૂકવેરની બનાવટમાં વપરાશ થાય છે. પોલીએસ્ટર ટેફલોન રેયોન નાયલોન ઘરમાં વિદ્યુત ઉપકરણોને વિદ્યુત પરિપથમાં કેવા જોડાણમાં જોડેલા હોયછે? શ્રેણી સમાંતર બંધ મિશ્ર કઈ પધ્ધતિનિતારણ પધ્ધતિનો એક જ પ્રકાર છે? બાષ્પીભવન પૃથક્કરણ ઊર્ધ્વપાતન વિભાગીય નિસ્યંદન પૃથ્વી ઉપર 60 N વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું થાય? 60N 360N 10N 588N બે અરીસા વચ્ચે 60° નો ખૂણો રાખવાથી વસ્તુના કેટલા પ્રતિબિંબ મળે? 5 6 8 7 ક્યાં પ્રકારનું પ્રતિબિંબ હંમેશા ચતું છે? વાસ્તવિક આભાસી નાનું નીચેનામાંથી ક્યું સંયોજન નથી? ખાંડ મીઠું પાણી સોનું ડૉકટરનું થરમોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકે છે? 95° થી 106°F 0° થી 110°C 95° થી 106°C 0° થી 110°F ક્યા ગ્રહને સવારનો તારો કહે છે? બુધ ગુરુ શુક્ર મંગળ Time's up