NMMS QUIZ NO 128 તમારું નામ તમારો મોબાઇલ નંબર ‘રાજપૂત’ શબ્દનો અર્થ શું થાય છે? રાજકુમાર રાજપુત્ર શૂરવીર રાજવીર કનોજના ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? યશોવર્મા કૃષ્ણરાજ ચંદ્રદેવ અજયરાજ બુંદેલખંડ પાછળથી ક્યા નામે ઓળખાયું હતું? જેજાકભુક્ત ભદ્રાવતી પાટગઢ અજયમેરુ માળવાનો પ્રદેશ પ્રાચીનકાળથી ક્યા નામે જાણીતો હતો? અવંતિ ઉજ્જૈની ભોજપુર A અને B બન્ને ઈ.સ. 820 માં કોણે પરમારવંશની સ્થાપના કરી હતી? કીર્તિવર્મા કૃષ્ણરાજ ભોજ અજયરાજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? ભોજ કૃષ્ણરાજ મુંજ પૃથ્વીરાજ ટેકરીઓની વચ્ચે રાજા ભોજે ક્યું સુંદર નગર વસાવ્યું હતું? ભોજપુર અવંતી અજયમેરુ પાટગઢ પરમાર વંશ સમયનું ભોજપુર હાલમાં ક્યા નામે પ્રસિદ્ધ છે? લખપત અજમેર જેજાકભુક્ત ભોપાલ શાકંભરી નામના રાજ્યની સ્થાપના ક્યા સરોવર નજીક કરી હતી? સાંભર પુલિકટ ચિલ્કા વુલર ચાહમાન (ચૌહાણ) વંશની સ્થાપના કોણે કરી હતી? વાસુદેવ અજયરાજ અર્ણોરાજ પૃથ્વીરાજ અજમેર શહેરની સ્થાપના કોણે કરી હતી? વાસુદેવ અજયરાજ અર્ણોરાજ ભોજ શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે ક્યા મેદાનમ લડાઈ થઈ હતી? બકસર પ્લાસી હલ્દીઘાટી તરાઈ કઈ લડાઈ ભારતીય ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે? તરાઈની લડાઈ બકસરની લડાઈ હલ્દીઘાટીની લડાઈ પ્લાસીની લડાઈ અણહિલવાડ પાટણની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? ઈ.સ. 820 કૃષ્ણરાજે ઈ.સ. 756 માં વનરાજ ચાવડાએ ઈ.સ. 1190 પૃથ્વીરાજે ઈ.સ. 1011 માં કુમારપાળે અણહિલવાડ પાટણની સ્થાપના કઈ નદીના કિનારે કરી હતી? સરસ્વતી નર્મદા સાબરમતી પુષ્પાવતી કોના શાસનકાળને ગુજરાતના શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે? પરમાર વાઘેલા સોલંકી ચૌહાણ પાટણની પ્રસિદ્ધ રાણીની વાવ કોણે બંધાવી હતી? ભીમદેવ પ્રથમ રાણી ઉદયમતિ મીનળદેવી સિદ્ધરાજ જયસિંહ નીચેનામાંથી ક્યા સ્થળને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળેલ છે? અડાલજની વાવ અડીકડીવાવ દાદારિની વાવ રાણીની વાવ સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું? મીનળદેવી નાઈકાદેવી ઉદયમતિ રૂડાબાઈ Time's up