NMMS QUIZ NO 129 તમારું નામ તમારો મોબાઇલ નંબર મલાવ તળાવ ક્યા આવેલ છે? ધોળકા સિધ્ધપુર વિરમગામ પાટણ મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું? રાણી ઉદયમતિ રાજમાતા મિનળદેવી રાણી રૂડાબાઈ રાણી નાયકાદેવી સિદ્ધરાજ જયસિંહના સમયમાં ‘કલિકાલ સર્વજ્ઞ' તરીકે કોણ ઓળખાતું હતું? કાલિદાસ ભીમદેવ હેમચંદ્રાચાર્ય કુમારપાળ ‘સિદ્ધહેમશબ્દાનુશાસન' નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોણે કરી હતી? બાણભટ્ટ મીનળદેવી હેમચંદ્રાચાર્ય કુમારપાળ ‘કુમારપાળ ચરિત્ર' ગ્રંથની રચના કોણે કરી હતી? બાણભટ્ટ સિદ્ધરાજ હેમચંદ્રાચાર્ય કુમારપાળ વ્યાઘ્રપલ્લી ગામના નામ પરથી તેના વંશજો ક્યા નામે ઓળખાય છે? વાઘેલા પરમાર સોલંકી રાષ્ટ્રકૂટો વસ્તુપાળ અને તેજપાળ બંને સમર્થ મંત્રીઓ કોના શાસનકાળમાં હતા? વીરધવલ કુમારપાળ સિદ્ધરાજ ભોજ પાલવંશનો સ્થાપક કોણ હતો? સારંગદેવ વિજયસેન ગોપાલ કર્ણદેવ ‘દાનસાગર’ અને ‘અદ્ભુત સાગર’ નામના ગ્રંથની રચના કોણે કરી છે? હેમચંદ્રાચાર્ય બલ્લાલસેન વસ્તુપાળ તેજપાળ અમદાવાદ કોણે વસાવ્યું હતું? અહમદશાહે બહાદુરશાહે મુઝફફરશાહે શેરશાહે કઈ નદીની દક્ષિણે આવેલાં રાજ્યોને દક્ષિણનાં રાજ્યો કહેવામાં આવે છે? ગંગા કૃષ્ણા નર્મદા બ્રહ્મપુત્રા રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી શક્તિશાળી શાસક કોણ હતો? પુલકેશી બીજો બલ્લાલ સેન નરસિંહ વર્મા ગોવિંદ ત્રીજો પલ્લવવંશની સ્થાપના કોણે કરી હતી? બપ્પદેવ પુલકેશી બીજો રાજેન્દ્ર પ્રથમ વિજય સેન ચેરનું બીજું નામ શું છે? કેરલ કર્ણાટક મલયાલમ A અને C બન્ને કશ્મીરના યશસ્કરની રાજા તરીકે પસંદગી કોણે કરી હતી? રાજાએ રાજ દરબારીઓએ બ્રાહ્મણોની સભાઓ કવિઓએ રાજાએ રાજ દરબારીઓએ બ્રાહ્મણોની સભાઓ કવિઓએ રાજપૂતયુગમાં જમીન મહેસૂલ (કર) કેટલું હતું? છઠ્ઠો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ આઠમો ભાગ રાજપૂતયુગમાં ગુજરાતના ક્યા બે બંદરો જાણીતાં હતાં? સ્તંભતીર્થ અને ભૃગુકચ્છ લોથલ અને ધોળાવીરા કંડલા અને જખૌ મહંમદ ગઝનીએ ક્યારે સોમનાથ પર ચઢાઈ કરી હતી? ઈ.સ. 1095 ઈ.સ. 1011 ઈ.સ. 1025 ઈ.સ. 1075 સાતમી સદીના ઉત્તરાર્ધથી બારમી સદીના અંત સુધીનાં સમયગાળાને ક્યો યુગ ગણવામાં આવે છે? મરાઠાયુગ રાજપૂતયુગ વૈદિકયુગ પ્રાચીનયુગ ચંદેલોનાં મુખ્યનગરોમાં ક્યા નગરનો સમાવેશ થતો નથી? ખજુરાહો અવંતિ કાલિંજર મહોબા Time's up