NMMS QUIZ NO 130 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કોનો સમાવેશ સોલંકીવંશના શાસકોમાં થતો નથી? મૂળરાજ ભીમદેવ વિસળદેવ કુમારપાળ નીચેમાંથી રાજ્ય (વંશ) અને શાસકોની કઈ જોડી ખોટી છે? ચાલુક્ય (વાતાપી) – પુલકેશી બીજો રાષ્ટ્રકૂટવંશ-ગોવિંદ ત્રીજો પલ્લવવંશ-નરસિંહવર્મા ચોલવંશ – સેત્તુંગવન રાજપૂતયુગમાં દરિયા પારના વેપાર માટે ગુજરાતનાં ક્યાં બંદરો જાણીતાં હતાં? નવલખી અને માંડવી ખંભાત (સ્તંભતીર્થ) અને ભરૂચ (ભૃગુકચ્છ) પોરબંદર અને વેરાવળ આઠમી સદીમાં બંગાળમાં ક્યા વંશનું શાસન હતું? પ્રતિહારોનું પરમારવંશનું ચંદેલવંશનું પાલવંશનું રાણીની વાવ ક્યા શાસનકાળમાં બનાવવામાં આવી હતી? સોલંકીવંશના મૈત્રકવંશના ચાવડાવંશના પાલવંશના 12 મી સદીમાં ક્યું શહેર વેપાર-વાણીજ્યનું મહત્ત્વનું કેન્દ્ર હતું? દિલ્લી ગજની દૌલતાબાદ મુંબઈ કઈ સદીની શરૂઆતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઈ હતી? 12 મી સદી 13 મી સદી 14મી સદી 15 મી સદી તરાઈનું બીજુ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? શાહબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ કુતુબુદ્દીન ઐબક અને પૃથ્વીરાજ ચૌહાણ રઝિયા સુલતાના અને શાહબુદ્દીન ઘોરી મહમદ ગઝની અને પૃથ્વીરાજ ચૌહાણ કુતુબુદ્દીન ઐબક ક્યા વંશનો હતો? તુગલક વંશ મમ્લુકવંશ ઘોરીવંશ ચેહલગનવંશ ઈ.સ. 1210 માં કઈ રમત રમતાં કુતુબુદ્દીન ઐબકનું અવસાન થયું હતું? શતરંજ કબડ્ડી પોલો હોકી કોણે સલ્તન સત્તાને સર્વોપરી બનાવવા ‘ચેહલગાન' (ચારગાન)ની સ્થાપના કરી હતી? ઈલ્તુત્મિશ કુતુબુદ્દીન રઝિયા નાસિરુદ્દીન કોને ગુલામવંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે? ઈલ્તુત્મિશ કુતુબુદ્દીન રઝિયા સુલતાના નાસિરુદ્દીન દિલ્લીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી? નાઈકીદેવી રઝિયા સુલતાના મીનળદેવી ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ‘દાગ’ અને ‘ચહેરા’ પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી? જલાલુદીન ખીલજી ગિયાસુદ્દીન તુગલક અલાઉદ્દીન ખલજી ઈલ્તુત્મિશ ભાવ નિયમન અને બજાર નિયંત્રણ જેવી વહીવટી સુધારા કોને કર્યા હતા ? ઈલ્તુત્મિશ જલાલુદ્દીન ખલજી અલાઉદ્દીન ખલજી મુહમ્મદ તુગલક અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ કોણ હતું? કાલિદાસ અમીર ખુશરો જીયા-ઉ-દીન બરની બાણભટ્ટ નીચેનામાંથી કઈ એક કૃતિ અમીર ખુશરોની નથી? આશિકા નૂહ કિરાતુલ-સદાયન પ્રિયદર્શિકા મુહમ્મદ-બિન તુગલકની યોજનાઓ ક્યા નામે સ્થાન પામી હતી? નવરંગી યોજનાઓ તરંગી યોજનાઓ પંચરંગી યોજનાઓ દોરંગી યોજનાઓ મુહમ્મદ તુગલકના સમયમાં ક્યો આફ્રિકન મુસાફર ભારતની આવ્યો હતો? યુઆનશ્વાંગ ઈબ્નબતુતા બર્નિયર અમીર ખુશરો વિજયનગર સામ્રાજ્યનો પાયો કોણે નાખ્યો હતો? હરિહરરાય બુક્કારાય કૃષ્ણદેવરાય A અને B બંને Time's up