NMMS QUIZ NO 131 તમારું નામ તમારો મોબાઇલ નંબર વિજયનગર રાજ્યની સ્થાપના કઈ નદીના કિનારે કરી હતી? કૃષ્ણા તુંગભદ્રા નર્મદા બ્રહ્મપુત્રા હરિહરાયઅને બુક્કારાય ક્યા વંશના રાજા હતા? સાલુવવંશ તુલુવવંશ સંગમવંશ અરવિંદુવંશ નીચેનામાંથી ક્યા એક વંશે વિજયનગર સામ્રાજ્યમાં શાસન કર્યું નહતું? સંગમવંશ તુલુવવંશ કાકતીયવંશ અરવિંદુ વંશ વિજયનગર સામ્રાજ્ય અને તુલુવવંશનો શ્રેષ્ઠ શાસક કોણ હતો? કૃષ્ણદેવરાય હરિહરરાય બુક્કારાય કિર્તિવર્મા કૃષ્ણદેવરાયેવિજયનગર પાસે ક્યું નગર વસાવ્યું હતું? નાગલપુર વિજયપુર દેવલપુર દરિયાપુર ક્યો શાસક સાહિત્યકલાના ઉત્તેજનના કારણે ‘આંધ્રના ભોજ' તરીકે ઓળખાતો હતો? હરિહરરાય હર્ષવર્ધન કૃષ્ણદેવરાય બુક્કારાય બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? મુઝફરખાન અહમદશાહ મહમૂદશાહ ઝફરખાન બહમનીનો બાહોશ વજીર કોણ હતો? મહમૂદ ગવાં ફિરોજશાહ ઝફરખાન મહમૂદ બેગડો દિલ્લી સલ્તનતનો અંતિમ શાસક કોણ હતો? કુતુબુદ્દીન ઐબક ઈબ્રાહીમ લોદી રઝિયા સુલતાના કૃષ્ણદેવરાય દિલ્લી સલ્તનતનો અંત ક્યારે આવ્યો હતો? ઈ.સ.1526 ઈ.સ.1336 ઈ.સ.1206 ઈ.સ. 1290 દિલ્લી સલ્તનતના શાસકોના સમયકાળની દૃષ્ટિએ સાચો ક્રમ ક્યો? ગુલામવંશ, ખલજીવંશ, તુઘલકવંશ, લોદીવંશ, સૈયદવંશ ગુલામવંશ, ખલજીવંશ,તુઘલકવંશ, સૈયદવંશ, લોદીવંશ ગુલામવંશ, ખલજીવંશ, લોદીવંશ, સૈયદવંશ, તુઘલકવંશ લોદીવંશ, સૈયદવંશ, તુઘલકવંશ, ખલજીવંશ, ગુલામવંશ પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? બાબર અને ઈબ્રાહીમ લોદી અકબર અને મહારાણા પ્રતાપ ઔરંગઝેબ અને શેરશાહ અકબર અને હેમુ બાબરે ક્યાયુદ્ધમાં તોપનો ઉપયોગ કર્યો હતો? પાણીપતનું બીજું યુદ્ધ પાણીપતનું પ્રથમ યુદ્ધ હલ્દીઘાટીનું યુદ્ધ પ્લાસીનું યુદ્ધ કોનું મૂળનામ ઝહીરુદીન મુહમ્મદ હતું? અકબર હુમાયુ શેરશાહ બાબર ‘તુઝક-એ-બાબરી’ (બાબરનામા)એ કોની કૃતિ છે? અબુલ ફજલ બાબર અમીર ખુશરો અકબર હુમાયુનો અર્થ શું થાય છે? નસીબદાર વિવેકશીલ આબરૂદાર વફાદાર દિલ્લી પાસે દીનપનાહ નગર કોણે વસાવ્યું હતું? બાબર હુમાયુ અકબર શેરશાહ શેરશાહ સૂરી ક્યા વંશનો મુસ્લિમ હતો? ગુલામવંશ મુઘલવંશ તુગલકવંશ અફઘાનવંશ અકબરનો જન્મ ક્યારે થયો હતો? ઈ.સ. 1542 ઈ.સ. 1556 ઈ.સ. 1605 ઈ.સ. 1550 અકબરનો જન્મ ક્યા થયો હતો? દિલ્લીમાં હુમાયુના ઘરે અમરકોટના હિંદુ રાજપૂતના ઘરે આગ્રામાં ફીરોજશાહના ઘરે અજમેરમાં અજયમેરૂના ઘરે Time's up