NMMS QUIZ NO 132 તમારું નામ તમારો મોબાઇલ નંબર ઈ.સ. 1556 માં અકબર અને હેમુ વચ્ચે ક્યું યુદ્ધ થયું હતું? પાણીપતનું બીજું યુદ્ધ પાણીપતનું પ્રથમ યુદ્ધ હલ્દીઘાટીનું યુદ્ધ બકસરનું યુદ્ધ હલ્દીઘાટીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? અકબર અને શિવાજી અકબર અને હેમુ અકબર અને મહારાણા પ્રતાપ અકબર અને દુર્ગાદાસ અકબરે રામાયણ, મહાભારત અને બાઈબલનો અનુવાદ કઈ ભાષામાં કરાવ્યો હતો? હિન્દી ઉર્દૂ ફારસી સંસ્કૃત જહાંગીરની ચતુર અને પ્રભાવશાળી પત્નીનું નામ શું હતું? મુમતાજમહલ નૂરજહાં નૂશરત બબીતા વિશ્વ પ્રસિદ્ધ તાજમહલનું નિર્માણ કોણે કરાવ્યું હતું? શાહજહાં અકબર જહાંગીર બાબર રાણા સાંગા તરીકે કોણ પ્રખ્યાત છે? મહારાણા પ્રતાપ વીર ભામાષા શિવાજી રાણા સંગ્રામસિંહ શિવાજીનો જન્મ ક્યારે અને ક્યા થયો હતો? ઈ.સ. 1762, શિવનેરી ઈ.સ. 1627, શિવનેરી ઈ.સ. 1674. રાજગઢ ઈ.સ. 1665, ગોવલકોડા શિવાજીની માતાનું નામ શું હતું? જોધાબાઈ રૂડાબાઈ તેજાબાઈ જીજાબાઈ છત્રપતિ શિવાજીના જીવન પર કોનો વ્યાપકપ્રભાવ હતો? સમર્થ ગુરુ રામદાસ પિતા શાહજી દાદા કોંડદેવ A અને C બન્ને ઈ.સ. 1674માં શિવાજીનો રાજ્યાભિષેક ક્યા થયો હતો? રાજગઢ શિવનેરી બીજાપુર કાંગડા છત્રપતિશિવાજીનું મંત્રીમંડળ ક્યા નામે પ્રસિદ્ધ હતું? અષ્ટપ્રધાન મંડળ નવરત્ન મંડળ ત્રીપ્રધાન મંડળ તીરંગી મંડળ છત્રપતિ શિવાજીનું અવસાન ક્યારેય થયું હતું? ઈ.સ. 1665 ઈ.સ. 1860 ઈ.સ. 1627 ઈ.સ. 1680 મુઘલ સમયમાં મહેસૂલનો દર વાર્ષિક ઉપજના કેટલા ભાગ જેટલો હતો? 1/6 1/4 1/2 1/3 અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો? તાનસેન ચાણક્ય અબુલ ફજલ ટોડરમલ આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સિક્રી કોણે બંધાવ્યા હતા? અકબર શાહજહાં જહાંગીર બાબર ગુજરાત વિજયની યાદમાં અકબરે શેનું નિર્માણ કરાવ્યું હતું? તાજમહલ બુલંદ દરવાજા લાલ કિલ્લો મોતી મસ્જિદ કોના સમયના બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો? અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ કોનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે? શાહજહાં બાબર અકબર જહાંગીર નીચેનામાંથી ક્યા એક સ્થાપત્યનું નિર્માણ શાહજહાંએ કરાવેલ નથી? સલીમ ચિશ્તીની દરગાહ આગ્રાની મોતી મસ્જિદ તાજ મહલ દિલ્લીનો લાલકિલ્લો ઔરંગઝેબે પોતાની પત્નિની યાદમાં તાજમહલ જેવા કલાત્મક ક્યા સ્થાપત્યનું નિર્માણ કર્યું હતું? મોતી મસ્જિદ રાબિયા-ઉદ-દૌરાન-મકબરો પંચમહલ આગ્રાનો બગીચો Time's up