NMMS QUIZ NO 133 તમારું નામ તમારો મોબાઇલ નંબર જશવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો કોના સમયમાં હતાં? જહાંગીર અકબર બાબર શાહજહાં નીચેનામાંથી ક્યો વિશ્વ વિખ્યાત ચિત્રકાર જહાંગીરના સમયનો છે? મનસૂર જશવંત બસાવન આપેલ તમામ અકબરની જીવન કથા ‘અકબરનામા’ નામના ગ્રંથની રચના કોણે કરી હતી? અબુલ ફઝલ અમીર ખુશરો અકબર બાબર નીચેનામાંથી ક્યો મુઘલ બાદશાહ સંગીતનો જ્ઞાતા હતો? ઔરંગઝેબ બાબર અકબર દારાશિકાહો અકબરના નવરત્નોમાં મહાન શાસ્ત્રીય ગાયક કોણ હતો? તાનસેન ટોડરમલ માનસિંહ બીરબલ મુઘલ સામ્રાજ્યનું પતન ક્યારે થયું હતું? ઈ.સ. 1607 ઈ.સ. 1507 ઈ.સ. 1707 ઈ.સ. 1807 તાનસેન ટોડરમલ માનસિંહ બીરબલ મુઘલ શાસકોમાં કોનો સમાવેશ થતો નથી? જહાંગીર શાહજહાં બાબર શેરશાહ ક્યા મુઘલ શાસકે ધર્મોના તત્ત્વોને એકઠા કરી દીન-એ- ઈલાહી’ નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી? અકબરે બાબરે જહાંગીરે શાહજહાંએ મનમાં જાગતા ભાવોને છીણી, હથોડી વડે પાષાણ, લાકડાં કે ધાતુ પર કંડારવાની કલાને શું કહે છે? ચિત્રકલા કાદકલા નૃત્યકલા શિલ્પકલા સ્થાપત્ય માટે અન્ય ક્યો શબ્દ વપરાય છે? ‘શિલ્પશાસ્ત્ર’ ‘વાસ્તુશાસ્ત્ર’ ‘સંગીતશાસ્ત્ર’ ‘નૃત્યશાસ્ત્ર’ સ્થાપત્યકલામાં નિપુણ વ્યક્તિને શું કહેવામાં આવે છે? ચિત્રકાર નૃત્યકાર સ્થપતિ આપેલ તમામ ભદ્રનો કિલ્લો ક્યા આવેલ છે? દિલ્લી આગ્રા અમદાવાદ દૌલતાબાદ કુંભલગઢનો દુર્ગ અને ચિત્તોડનો વિજયસ્તંભ કોણે બનાવડાવ્યો હતો? રાણાકુંભા છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ રાણાસાંગા દક્ષિણ ભારતના મંદિરોની વિશેષતા કઈ છે? તોરણ ગોપુરમ્ શિખર કૂંડ મંદિરમાં નીચેના માંથી શું ન હોય? પ્રદક્ષિણાપથ ગર્ભગૃહ ગલિયાર અંતરાલ રાજરાજેશ્વર ક્યા આવેલું છે? આગ્રા તાંજોર દિલ્લી કશ્મીર સસારામનો મકબરો કોણે બંધાવ્યો હતો? શેરશાહ અકબર શાહજહાં આગ્રાના તાજમહલનું નિર્માણ કઈ નદીના કિનારે થયેલ છે? ગંગા તુંગભદ્રા નર્મદા યમુના લાલકિલ્લામાં કલાત્મક મયુરાસન કોણે બનાવડાવ્યું હતું? શાહજહાંએ અકબરે બાબરે જહાંગીરે 15 મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરીએ ક્યા સ્થળ પરથી ધ્વજ વંદન કરવામાં આવે છે ? આગ્રા નો લાલ કિલ્લો દિલ્લી નો લાલ કિલ્લો તજ મહલ મોતી મસ્જિદ Time's up