NMMS QUIZ NO 134 તમારું નામ તમારો મોબાઇલ નંબર શીખ સંપ્રદાયનું સર્વોત્તમ સ્થાપત્ય સુવર્ણમંદિર ક્યા આવેલું છે? લુધિયાણા અમૃતસર પઠાણકોટ ચંદીગઢ મોઢેરાના સૂર્યમંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ કુમારપાળ 11 મી સદીમાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? મીનળ દેવીએ ભીમદેવ પ્રથમે સિધ્ધરાજ જયસિંહે મૂળરાજ સોલંકીએ સોમનાથ મંદિર ક્યા જિલ્લામાં આવેલ છે? જૂનાગઢ જામનગર દેવભૂમી દ્વારકા ગીરસોમનાથ ભારતના અત્યંત પવિત્ર એવાં ૧૨ જ્યોતિર્લિંગોમાં ગુજરાતના ક્યા જ્યોતિર્લિંગનો સમાવેશ થાય છે? સોમનાથ ગોપનાથ વિશ્વનાથ નાગનાથ ઉપરકોટનો કિલ્લો ક્યા આવેલો છે? પાટણ મોઢેરા જૂનાગઢ સિધ્ધપુર ઉપરકોટમાં અડી-કડી વાવ અને નવઘણ કૂવો કોણે બંધાવી આપ્યા હતા? રા’નવઘણ મળરાજે રા'ખેંગારે કુમારપાળે મોઢેરાના સૂર્યમંદિરનું પ્રવેશદ્વાર કઈ દિશામાં આવેલું છે? ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વ મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની વિવિધ કેટલી મૂર્તિઓ આવેલી છે? છ આઠ પાંચ બાર ગુજરાતના વિશિષ્ટ સ્થાપત્ય ગણાતા સિદ્ધપુરનો રૂદ્રમહાલય કોણે બંધાવ્યો હતો? કુમારપાળ મૂળરાજ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ પ્રથમ મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું? મીનળદેવી રૂડાદેવી ઉદયમતિ નાઈકાદેવી અમદાવાદમાં ‘હોજે-કુતુબ’ (કાંકરિયા તળાવ) કોણે બનાવ્યું હતું? અહમદશાહે કુતુબશાહે મુહમદશાહે નાદીર શાહે કાંકરિયા તળાવ વચ્ચે તૈયાર કરવામાં આવેલ બગીચો ક્યા નામે ઓળખાય છે? હોજે કુતુબ કુતુબવાડી નગીનાવાડી નગ્માવાડી ક્યા જૈન મુનિએ પાલીતાણાના શત્રુંજ્ય ડુંગર પર જૈનમંદિરનું નિર્માણ કરાવ્યું હતું? ઉદયસુરિ પાદલિપ્તસૂરિ દિનકરસૂરિ મહેન્દ્રસૂરિ દુનિયામાં એકજ જગ્યાએ પર્વત પર સૌથી વધુ મંદિરો ધરાવતું સ્થળ ક્યું છે? પાલીતાણા પાવાગઢ પાવાપુરી A અને C બન્ને શ્રેષ્ઠતમ પાળિયા તરીકે પ્રસિદ્ધ હમીરજી ગોહિલના પાળિયા ચો ક્યા આવેલ છે? ઘોઘા સોમનાથ પાટણ દ્વારકા ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો પાળિયો ક્યા જિલ્લામાં આવેલ છે? જૂનાગઢ ગીરસોમનાથ જામનગર ભાવનગર ‘ગુલશન ચિત્રાવલિ’ અને ‘હમ્જનામા’ જેવા વિશિષ્ટ ગ્રંથો શેના પર હતા? શિલ્પકલા ચિત્રકલા નૃત્યકલા હસ્તકલા સારંગદેવે ક્યા સંગીત ગ્રંથની રચના કરી હતી? સંગીત મકરંદ સામવેદ સંગીત રત્નાકર સંગીત ગંગોત્રી Time's up