NMMS QUIZ NO 135 તમારું નામ તમારો મોબાઇલ નંબર ગુજરાતના ક્યા લેખકે ‘સંગીત સુધારક’ નામનો ગ્રંથ લખ્યો હતો? સારંગદેવે અહોબલેએ સોમાલાલ શાહે હરપાલદેવે ભવાઈ લેખન અને ભજવવાનું ગુજરાતના ક્યા કલાકારને ફાળે જાય? દયારામ અસાઈત ઠાકર રમેશ મહેતા લાભશંકર ઠાકર “ ઝાલાવાડના પશુપાલકોનો વિશિષ્ટ રાસ ક્યો છે? ડાંગી ચાળો ટીપ્પણી હૂડો કોના સમયની ગરબી ખૂબ વિકાસ પામી હતી? દયારામ ભોજા ભગત અખો અસાઈત ઠાકર ક્યાંની બાંધણી વિશ્વવિખ્યાત છે? પાટણ જામનગર જેતપુર B અને C બન્ને કચ્છના ક્યા વિસ્તારની સ્ત્રીઓ વિશ્વમાં ભરતગૂંથણ માટે પ્રખ્યાત છે? બન્ની ખદિર અંજાર A અને B બન્ને વિજયનગર રાજ્યની રાજધાની કઈ હતી? હમ્પી મગધ વૈશાલી કૌશલ વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વ પ્રખ્યાત સોદાગરો ક્યા રહેતા હતા? ભરૂચ સુરત ભાવનગર કંડલા બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર સ્થાપત્ય ક્યું છે? ધોળકાની મસ્જિદ ડભોઈનો કિલ્લો સીદી સૈયદની જાળી કાંકરિયા તળાવ મુઘલ શાસનમાં બનાવવામાં આવેલા બાગોમાં કોનો સમાવેશ થતો નથી? નિશાત બાગ શાલીમાર બાગ આરામબાગ લાલબાગ નીચેનામાંથી ગ્રંથ અને રચયિતા અંગેની કઈ એક જોડી ખોટી છે? હિતોપદેશ-નારાયણ પંડિત પૃથ્વીરાજરાસો-ચંદબરદાઈ પદ્માવત–પદ્મનાભ ગીતગોવિંદમ્ – જયદેવ આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ કોણે શરૂ કરી હતી? ચૈતન્ય મહાપ્રભુએ શંકરાચાર્યે વલ્લભાચાર્ય તુકારામે વૈષ્ણવ સંતો ક્યા નામે ઓળખાતા હતા? દિલાવર જિન નયનાર અલવાર ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થયેલી મનાય છે? શંકરાચાર્ય રામાનુજાચાર્ય વલ્લભાચાર્ય કબીર બંગાળમાં 'હિરબોલ'નો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો? તુલસીદાસે ચૈતન્ય મહાપ્રભુએ ગુરુનાનકે વલ્લભાચાર્યે કબીરનો વ્યવસાય ક્યો હતો? પશુપાલન વણકર માટીકામ કંદોઈ 'બીજક’ કોનો કવિતાસંગ્રહ છે? રામાનંદ રૈદાસ ગુરુનાનક કબીર કોની કવિતાઓનો સમાવેશ ‘ગુરુ ગ્રંથસાહિબ’માં કરવામાં આવ્યો છે? નરસિંહ મહેતા રૈદાસ તુલસીદાસ કબીર કોણ કબીરનાં ગુરુભાઈ હતા? રૈદાસ સૂરદાસ તુલસીદાસ શંકરાચાર્ય તુલસીદાસે ક્યા લોકપ્રિય ગ્રંથની રચના કરી હતી? રામચરિત માનસ ગુરુગ્રંથ સાહિબ વિનયપત્રિકા Aઅને C બન્ને Time's up