NMMS QUIZ NO 136 તમારું નામ તમારો મોબાઇલ નંબર કોણ ગુજરાતી ભાષાના આદિકવિ ગણાય છે? મીરાબાઈ નરસિંહ મહેતા તુલસીદાસ જ્ઞાનેશ્વર નરસિંહ મહેતાનો જન્મ ક્યા થયો હતો? જૂનાગઢ પોરબંદર તળાજા કચ્છ ‘વૈષ્ણવજન તો તેને કહીએ....' એ લોકપ્રિય ભજનની રચના કોણે કરેલી છે? નરસિંહ મહેતા મીરાબાઈ તુકારામ જ્ઞાનેશ્વર પક્ષાપક્ષીમાં નહિ પ૨મેશ્વર, સમદૃષ્ટિને સર્વ સમાન' આ સુંદર વાક્ય કોનું છે? મીરાબાઈ કબીર રહીમ નરસિંહ મહેતા નરસિંહ મહેતાના પદો ક્યા નામે જાણીતા છે? પ્રભાતિયાં ગરબા છપ્પા દોહા સંત સૂરદાસ કોના શિષ્ય હતા? મીરાબાઈ વલ્લભાચાર્ય જ્ઞાનેશ્વર નરસિંહ મહેતા ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ ________' પદ કોનું છે? મીરાબાઈ વલ્લભાચાર્ય જ્ઞાનેશ્વર નામદેવ મહારાષ્ટ્રમાં ભક્તિ-આંદોલનનું મુખ્ય કેન્દ્ર ક્યું હતું? પંઢરપુરનું વિઠોબા મંદિર પૂનાનું જગતમંદિર ઈલોરાનું શિવમંદિર આપેલ એકપણ નહીં ભગવદ્ ગીતા ઉપરની ટીકા કરતી ‘જ્ઞાનેશ્વરી’ કોણે લખી હતી? જ્ઞાનેશ્વર સૂરદાસ કબીર નામદેવ મહારાષ્ટ્રના સંતકવિ કોણ હતું? જ્ઞાનેશ્વર તુકારામ કબીર રામદાસ લોકોને ઉપદેશ આપવા ‘દાસબોધ’ નામના ગ્રંથની રચના કોણે કરીહતી? ગુરુ રામદાસ સંત તુકારામ સંત રવિદાસ સંત સૂરદાસ મહારાષ્ટ્રના ક્યા સંતના અભંગો ખૂબ જાણીતા છે? તુકારામ કબીર રહીમ રૈદાસ ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય પરંપરાઓ કેટલી હતી? પાંચ આઠ સાત ચારે મોઈનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના ક્યાં કરી હતી? આગ્રા જયપુર અજમેર દિલ્લી ભક્તિમાર્ગના સંતો અને ચિંતકો અને તેમના સ્થાનની કઈ જોડ ખોટીછે? દક્ષિણ ભારત-રામાનુજાચાર્ય બંગાળા-જયદેવ અને ચૈતન્ય ગુજરાત-સુરદાસ અને કબીર મહારાષ્ટ્ર-જ્ઞાનદેવ નરસિંહ મહેતાનું ક્યું પદ (પ્રભાતિયું) આજે રાષ્ટ્રીય ભજન બન્યું છે? ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ ‘વૈષ્ણવજન તો તેને કહીએ...’ ‘સુખ-દુ:ખ મનમાં ના આણીએ’ ‘જાગને જાદવ તું, કૃષ્ણ ગોવાળિયા’ કબીરનો કવિતાસંગ્રહ ક્યા નામે ઓળખાય છે? બીજક જ્ઞાનેશ્વરી વિનયપત્રિકા અનુભવબિંદુ ભક્તિ-આંદોલનના સંતો અને તેમની કૃતિ (ગ્રંથ)ની કઈ જોડ ખોટીછે? ગુરુગ્રંથ સાહિબ-નાનક બીજક-કબીર નાલિયેર-દિવ્ય-પ્રબંધમ-આલવર સંતો વિનયપત્રિકા-સુરદાસ મહારાષ્ટ્રમાં ભક્તિમાર્ગનો ફેલાવો કરનાર સંતોમાં કોનો સમાવેશ થતો નથી? જ્ઞાનદેવ એકનાથ જયદેવ તુકારામ અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનારા સૂફી સંત - મોઈનુદ્દીન ચિશ્તી કુતુબુદ્દીન બખ઼િયાર નિઝામુદ્દીન ઓલિયા શેર બુરહાનુદ્દીન ગરીબ Time's up