NMMS QUIZ NO 137 તમારું નામ તમારો મોબાઇલ નંબર કેરલની મુખ્યભાષા કઈ છે? તેલુગુ મલયાલમ તમિલ ફારસી ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ શૈલીમાં ક્યો ગ્રંથ લખાયો હતો? લીલાવતી મણિસંહિતા લીલાતિલકમ્ કાનડદેપ્રબંધ બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો હોવાનું મનાય છે? સંસ્કૃત લેટીન પર્શિયન હિન્દી કોનાથી અપભ્રંશ ભાષાની શરૂઆત થયેલ છે? આચાર્ય હેમચંદ્ર નરસિંહ મહેતા દલપતરામ નર્મદ ‘શામળદાસના વિવાહ' કૃતિ કોની છે? મીરાબાઈ ભાલણ નરસિંહ મહેતા અસાઈત ઠાકર નીચેનામાંથી કઈ રચના નરસિંહ મહેતાની છે? કુંવરબાઈનું મામેરું હુંડી સુદામાચરિત્ર આપેલ તમામ કોને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે? દયારામ અસાઈત ઠાકર હેમચંદ્રાચાર્ય ભાલણ નીચેનામાંથી કઈ કૃતિ ભાલણની છે? ધ્રુવાખ્યાન મુર્ગી આખ્યાન શિવ-ભીલડીસંવાદ આપેલ તમામ જગન્નાથ મંદિર ક્યા આવેલું છે? રાચી (ઝારખંડ) ખજૂરાહો (મધ્યપ્રદેશ) ઈલોરા (મહારાષ્ટ્ર) પુરી (ઓરિસ્સા) ‘લઠ્ઠમાર હોળી’ ઉત્તરપ્રદેશમાં ક્યાં ઉજવાય છે? કાશી બરસાના મથુરા રાયપુર બરસાના કોનું જન્મ સ્થાન છે? રાધાજીનું કૃષ્ણનું સુદામાનું બળદેવજીનું ક્યા તહેવારની ઉજવણમાં સ્ત્રીઓ દ્વારા જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે? લોહડી લઠ્ઠમાર હોળી પોંગલ ઓણમ ‘સાદિયા’ નામનું ભોજન ક્યા તહેવારમાં લેવામાં આવે છે? ઓણમ પોંગલ દુર્ગાપૂજા લોહડી ઓણમ તહેવારમાં કઈ સ્પર્ધા યોજાય છે? નૌકા સ્પર્ધા દોડ સ્પર્ધા ઘોડાદોડ સ્પર્ધા એકપણ નહીં તમિલ ભાષામાં પોંગલનો અર્થ શું થાય છે? ઉલેચવું ચલાવવું ઉકાળવું ઉમેરવું ક્યો તહેવાર પ્રકાશપર્વ તરીકે ઓળખાય છે? દીવાળી નવરાત્રી હોળી પતેતી હજરત મહંમદ પયગંબરસાહેબના દોહિત્ર શહીદીની યાદમાં મુસ્લિમો ક્યા દિવસને શોકદિવસ તરીકે ઉજવે છે? રમજાન ઈદ મહોરમ પતેતી બકરી ઈદ ઈદ-ઉલ-ફિત્રએ કઈ ઈદ તરીકે ઓળખાય છે? બલિદાનની ઈદ મહોરમ રમજાન ઈદ પતેતી પારસીઓ પતેતીના બીજા દિવસને શેના તરીકે ઉજવે છે? ચેટીચાંદ મહોરમ તાહીરી નવરોજ Time's up