NMMS QUIZ NO 138 તમારું નામ તમારો મોબાઇલ નંબર ‘નવરાત્રિ’નોઉત્સવ ક્યારે ઉજવાય છે? આસો વદ એકમથી આસો વદ નોમ શ્રાવણ સુદ એકમથી શ્રાવણ સુદ નોમ આસો સુદ એકમથી આસો સુદ નોમ કારતક સુદ એકમથી કારતક સુદ નોમ અષાઢ મહિનાની સુદ બીજના દિવસે ક્યો તહેવાર ઉજવાય છે? દુર્ગાપુજા જગન્નાથજીની રથયાત્રા ચેટીચાંદ ઉત્તરાયણ કઈ વિધિ કર્યા પછી રથયાત્રાનો પ્રારંભ થાય છે? સંસ્કાર વિધિ જળયાત્રા મોસાળું પહિંદવિધિ ગુજરાતમાં રથયાત્રાની શરૂઆત ક્યારથી થઈ છે? ઈ.સ. 1878 ઈ.સ.1718 ઈ.સ.1978 ઈ.સ.1818 ક્યા નૃત્યમાં રાધા અને કૃષ્ણની રાસલીલાઓનો સમાવેશ થતો? મણિપુરી કથક ભરતનાટ્યમ્ બિહુ લાસ્ય અને તાંડવ આ બન્ને ક્યા નૃત્યના પ્રકાર છે? કથકલી મણિપુરી કુચીપુડી કથક અઢારમી સદીમાં મણિપુરી નૃત્યના વિકાસમાં ક્યા રાજાએ મુખ્ય ભાગ ભજવ્યો હતો? રાજાભોજ રાજા ભાગ્યચંદ્ર રાજા મંગલેશ રા’નવઘણ ભારતનાં શાસ્ત્રીય નૃત્યો પર ભરતમુનિએ ક્યા ગ્રંથની રચના કરી હતી? અભિનય દર્પણ નૃત્યશાસ્ત્ર નાટ્યશાસ્ત્ર સંગીતરત્નાકર ‘અભિનય દર્પણ’ નામના ગ્રંથના રચયિતા કોણ છે? ભરતમુનિએ ભાસે તુલસીદાસે નન્દીકેશ્વરે કુચીપુડી નૃત્યનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના ક્યા ગામમાં થયો હતો? કુચીપુડી બેંગ્લોર કુચાડું નંદગામ કુચીપુડી નૃત્યની સ્થાપના કોણે કરી હતી? કવિ ભવભૂતી કવિ સિદ્ધેન્દ્રયોગી કવિ કાલિદાસ કવિ ભાગ્યચંદ્ર ભેંસનાશિંગડાંમાંથી બનાવવામાં આવેલ ક્યા વાઘનો ઉપયોગ બિહુ નૃત્યમાં થાય છે? ઢોલ પિયાનો વાંસળી પેપા ક્યા ચિત્રો કાપડ અને કાગળ પર પાણીના રંગોથી તૈયાર કરવામાં આવતા? લઘુચિત્રો ભીતચિત્રો ગુફાચિત્રો ભાતચિત્રો નીચેનામાંથી ક્યા ગ્રંથોમાં લઘુચિત્રો દોરવામાં આવેલા છે? અકબરનામા મહાભારત પંચતંત્ર આપેલ તમામ રાજપૂતોની વિરતાભરી ગાથાઓ કોણ કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવવા હતા? ચારણો બારોટો A અને B બંન્ને આપેલ એકપણ નહીં કોના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ’ અને ‘માનવતાની સેવા’ થાય છે? અવતારવાદ નાસ્તિકવાદ એકેશ્વરવાદ સૂફીવાદ પીરના શિષ્યોને ક્યા નામે ઓળખવામાં આવતા? ખ્વાજા શેખ મુરીદ નવાઝ ગુજરાતી ભાષાના ઉદ્ભવનો સાચો ક્રમ ક્યો છે? સંસ્કૃત-અપભ્રંશ-પ્રાકૃત-ગુજરાતી સંસ્કૃત-પ્રાકૃત-હિન્દી-ગુજરાતી સંસ્કૃત-હિન્દી-પ્રાકૃત-ગુજરાતી સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-ગુજરાતી તહેવાર (ઉત્સવ) અને રાજ્યની કઈ જોડ ખોટી છે? પોંગલ-તમિલનાડુ દુર્ગાપૂજા-બંગાળ ઓણમ-આંધ્રપ્રદેશ લોહડી-પંજાબ ગુજરાતમાં યોજાતા મેળા અને તેના જિલ્લા અંગેની કઈ એક જોડ ખોટી છે? ચિત્ર-વિચિત્રનો મેળો – સાબરકાંઠા ગોળ-ગધેડાનો મેળો-ડાંગ ગદાધરનો મેળો-અરવલ્લી વૌઠાનો મેળો – અમદાવાદ ઈરાનના નાદીરશાહે ક્યારે ભારત પર આક્રમણ કર્યું હતું? ઈ.સ.1759 ઈ.સ.1707 ઈ.સ.1739 ઈ.સ.1713 ક્યા યુદ્ધથી બંગાળમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું હતું. પ્લાસીનું યુદ્ધ બક્સરનું યુદ્ધ તરાઈનું યુદ્ધ પાણીપતનું યુદ્ધ શીખ ધર્મમાં કેટલા ગુરુઓ થયા હતા? 24 20 14 10 ગુરુ ગોવિંદસિંહ શીખધર્મના કેટલામાં ગુરુ હતા? દસમાં ચોવીસમાં પહેલા એકવીસમાં કોણે લાહોરમાં તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું? છત્રપત્તિ શિવાજીએ સવાઈ જયસિંહ પેશ્વા બાલાજી બાજીરાવે રાજા રણજીતસિહ Time's up