NMMS QUIZ NO 139 તમારું નામ તમારો મોબાઇલ નંબર છત્રપતિ શિવાજીના નેતૃત્વમાં મરાઠાઓએ કઈ યુદ્ધ પતિ અપનાવી હતી? લમાર છાપામાર તોપમાર ભાલામાર મરાઠા રાજ્યમાં પેશ્વા પ્રથાની શરૂઆત કોનાથી થઈ હતી? પેશ્વા બાલાજીવિશ્વનાથ છત્રપતિ શિવાજી બાલાજી બાજીરાવપેશ્વા બાલાજી પહેલી જયપુર શહેરની સ્થાપના કોણે કરી હતી? સવાઈ જયસિંહ અજયમેરુ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ ભારતમાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કોણે કરી હતી? છત્રપતિ શિવાજી સવાઈ જયસિંહ જયવંતસિંહ રાણા પ્રતાપ પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? મરાઠા અને અબ્દાલી વચ્ચે મરાઠા અને મુઘલો વચ્ચે અંગ્રેજો અને મુઘલો વચ્ચે મરાઠી અને લોદીઓ વચ્ચે પૃથ્વીના સૌથી ઉપલા સ્તરને શું કહે છે? મેન્ટલ ભુકવચ બાહ્યભૂગર્ભ કેન્દ્રિય ભૂગર્ભ પૃથ્વીની ત્રિજ્યા કેટલા કિલોમીટર છે? 7163 કિલોમીટર 1763 કિલોમીટર 6371 કિલોમીટર 3671 કિલોમીટર પૃથ્વીના કદનો ભૂગર્ભ ભાગ કેટલા ટકા છે? 83% 16% 0.5% 71% નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના કેટલા ભાગ છે? ત્રણ ચાર પાંચ સાત પ્રસ્તર ખડકોને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે? અગ્નિકૃત ખડકો વાયુ ખડકો જળકૃત ખડકો રૂપાંતરિત ખડકો ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને શું કહે છે? મેગ્ના જીવાશ્મિ ભૂરસ લાવાસ નીચેનામાંથીશેનો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી? કોલસો ખનિજ તેલ પેટ્રોલિયમ યુરેનિયમ ભૂકવચનીનીચે જ્યાંથી કંપનની શરૂઆત થાય તેને શું કહે છે? ઉદ્ગમ કેન્દ્ર અધિકેન્દ્ર નિર્ગમનકેન્દ્ર એકપણ નહીં ભૂકંપના ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને શું કહે છે? અધિકેન્દ્ર નિર્ગમન કેન્દ્ર A અને B બન્ને એકપણ નહીં ભૂકંપના અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં કેવું નુકસાન થાય છે? નહિવત સૌથી ઓછું મધ્યમ સૌથી વધુ નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને શું કહે છે? જળમોજા જળધોધ જળપ્રપાત B અને C બન્ને નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરી વહેવા લાગે ત્યારે તેના વળાંકને શું કહે? ઢોળાવકાર વહનમાર્ગ નળાકાર વહનમાર્ગ શંખકાર વહનમાર્ગ સર્પાકાર વહનમાર્ગ નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય તેને શું કહે છે? નળાકાર સરોવર મુખત્રિકોણ ડેલ્ટા અખાત મુખત્રિકોણ (ડેલ્ટા)નું નિર્માણ કઈ રીતે થાય છે? સર્પાકાર વહનમાર્ગથી મુખોના નિક્ષેપણના જથ્થાથી સમતલ વહેણથી નદીના નળાકાર ભાગથી સમુદ્રમોજાંના સતત ધસારણને કારણે બનેલ દિવાલ જેવા ભૂસ્વરૂપને શું કહે છે? સ્ટેક ડેલ્ટા ડ્રમલિન ગોળાશ્મિ હિમનદી ધસારણ દ્વારા કેવા આકારની ખીણનું નિર્માણ કરે છે? ‘ઓ’ આકાર ‘ટી’આકાર ‘સી’ આકાર ‘યુ’ આકાર હિમનદી દ્વારા નાના-મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે થતા ટેકરીરૂપ ભૂમિ સ્વરૂપને શું કહે છે? ડ્રમલિન સ્ટેક ગોળાશ્મિ ટાપુ હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ ક્યા ભૂદેશ્યનું નિર્માણ કરે છે? ગોળાશ્મિ ડ્રમલિન સિયાલ આરસપહાણ રણમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરીબળ ક્યું છે? પવન વરસાદ ભેજ ગરમી રણમાં પવનની ગતિ અટકે ત્યારે રેતીથી બનતી નાની ટેકરીઓને શું કહે છે? સિયાલ બારખન ઢૂવા A અને C બન્ને Time's up