NMMS QUIZ NO 140 તમારું નામ તમારો મોબાઇલ નંબર રણમાં માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય તો તેને શું કહે છે? લોએસ બારખન બિયાસ ગોળાશ્મિ સમુદ્રની સપાટીની ચઢ-ઊતરની ઘટનાને શું કહે છે? ગુરુત્વાકર્ષણ ભરતી-ઓટ હિમવર્ષા ગોળાશ્મિ બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલી કલાક જેટલો હોયછે? 24 કલાક 12.25 કલાક 18.45 કલાક 6.30 કલાક શેના કારણે પૃથ્વી પર ભરતી-ઓટ આવે છે? વાવાઝોડાથી તાપમાન અને ભેજને કારણે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પવન અને ભેજથી ‘માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દુષિત થવાની ક્રિયા એટલે પ્રદુષણ’ આ વાક્ય કોણે કહ્યું છે? રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધીજી સુંદરલાલ બહુગુણા ડો. એ.પી.જે. કલામ જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને શું કહે છે? ભૂમિ પ્રદુષણ જળપ્રદૂષણ હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ નીચેનામાંથી ક્યું એક કારણ જમીન પ્રદૂષણ માટે જવાબદાર નથી? ખેતીમાં રાસાયણિક ખાતરના ઉપયોગ ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી જમીન પર છોડવું ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો નસ્થાપવા. ઉત્ખનનનીપ્રવૃત્તિઓ. ભૂમિ (જમીન) પ્રદૂષણ રોકવા નીચે આપેલ ઉપાયોમાંથી ક્યોએક અયોગ્ય છે? જૈવિક અને દેશી ખાતરનો ઉપયોગ કરવો. ખેતીમાં ફૂવારા અને ટપક પદ્ધતિનો ઉપયોગ કરવો જંતુનાશક દવાઓનો અમર્યાદિત ઉપયોગ કરવો. ઘન કચરાનું રીસાઈકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો. ખનીજ તેલ વાહક જહાજોમાંથી થતું ગળતર ક્યા પ્રદૂષણ માટે જવાબદાર છે? ધ્વની-પ્રદૂષણ હવા-પ્રદૂષણ જળ-પ્રદૂષણ ભૂમિ-પ્રદૂષણ ઝેરી ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળવાથી ક્યું પ્રદૂષણ થાય છે? જળ-પ્રદૂષણ જમીન પ્રદૂષણ હવા-પ્રદૂષણ ધ્વની પ્રદૂષણ હવા-પ્રદુષણ અટકાવવા ક્યો ઉપાય યોગ્ય છે? વાહનોમાં PUC નો કડક અમલ કરાવવો જોઈએ. CNG, PNG, સૌરઉર્જા વગેરેનો ઉપયોગ વધારવો જોઈએ. ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ ઉપરોક્ત તમામ નીચેનામાંથી ક્યુ ધ્વનિ-પ્રદૂષણ માટે જવાબદાર છે? વિવિધ પ્રકારની સાઈરનોનો અવાજ લાઉડ સ્પિકરો, બેન્ડવાજા,ડી.જે.નો અવાજ જાહે૨ કાર્યક્રમો, ચૂંટણીની રેલીઓ ઉપરોક્ત તમામ નીચે આપેલ ધ્વનિ-પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયોમાં ક્યો એક ઉપાય ખોટો છે? શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પાસે ‘નો હોર્ન’ ‘સાઈલન્સ ઝોન’નો કડક અમલ કરવો જોઈએ. ઉત્સવ અને ઉદ્ઘાટન પ્રસંગે ખૂબ આતાશબાજી કરવી જોઈએ. યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ કરાવવા જોઈએ. સિનેમાઘર, જાહેર સભાગૃહોમાં ધ્વનિશોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ. સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે તેને શું કહે છે? ઓટ ભરતી વાવાઝોડુ ભેજ પર્યાવરણમાં ક્યા આવરણનો સમાવેશ કરી શકાય નહિ? મૃદાવરણ જલાવરણ વાતાવરણ ભાવાવરણ વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરે ખડક, ખનિજ, મેદાનો, ખીણો વગેરે વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવો વર્ષા વહેલી સવારમાં સમુદ્રકાંઠે ચાલવા જાય છે ત્યાં તેને ક્યો સ્ફૂર્તિદાયક વાયુ પ્રાપ્ત થશે? ઓક્સિજન નાઈટ્રોજન ઓઝોન હાઈડ્રોજન ‘ત્સુનામી’ જેવા શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી? જ્વાળામુખી ભૂસ્ખલન ભૂકંપ દાવાનળ અરબી ભાષાના શબ્દ ‘મૌસીમ’ પરથી પવનના ક્યા પ્રકારનું નામ આપવામાં આવ્યું છે? દૈનિક પવનો કાયમી પવનો ધ્રુવીય પવનો મોસમી પવનો પૃથ્વીના ઉદ્ભવ સમયે તે ક્યા રૂપમાં હતી? પ્લેટના અગનગોળા વાયુના પાણીના પૃથ્વી સપાટીથી 32 કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં કેટલા ટકા હવા સમાયેલી છે? 78% 21 % 99% 0.1 % નીચેનામાંથી ક્યા વાયુ જીવ સૃષ્ટિ માટે અગત્યના છે? કાર્બન ડાયોકસાઈડ અને મિથેન કાર્બન મોનોકસાઈડ અને ક્લોરોફલોરો કાર્બન બેન્ઝોપાયરિન અને ઓર્ગોન ઓક્સિજન અને નાઈટ્રોજન વાતાવરણના ફેરફારના આધારે તેનો પેટા આવરણો કેટલા છે? ચાર પાંચ ત્રણ સાત ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ એટલે શું? હવામાન આબોહવા ઉષ્માવરણ ભેજ Time's up