NMMS QUIZ NO 141 તમારું નામ તમારો મોબાઇલ નંબર ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી IMD ક્યા આવેલી છે? હૈદરાબાદ દિલ્હી અમદાવાદ દહેરાદૂન હવામાં રહેલ ગરમીની સપાટીને શું કહે છે? ભેજ ધુમ્મસ હવાનું દબાણ તાપમાન તાપમાનના વિતરણને અસરકરતું મહત્ત્વનું પરિબળ ક્યું છે? સૂર્યઘાત સૂર્યપ્રકાશ સૂર્યગ્રહણ સૂર્યકોષ પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને શું કહે છે? પવન ભેજ તાપમાન વરસાદ વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, વીજળી, વરસાદ, વાદળો વગેરે ક્યા આવરણમાં અનુભવાય છે? ઉષ્માવરણ ક્ષોભ-આવરણ સમતાપ આવરણ મધ્યાવરણ ક્યો વાયુ સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે? નાઈટ્રોજન ઓક્સિજન હાઈડ્રોજન ઓઝોન પૃથ્વીની સપાટી ઉપર બારેમાસ નિશ્ચિત દિશામાંથી આવતા પવનને શું કહે છે? મોસમી પવનો કાયમી પવનો સ્થાનિક પવનો ધ્રુવીય પવનો નીચેનામાંથી ક્યા પવનોનો સમાવેશ કાયમી પવનોમાં થતો નથી? દૈનિક પવનો વ્યાપારી પવનો પશ્ચિમીયા પવનો ધ્રુવીય પવનો કોનો સમાવેશ મોસમી પવનોના દેશમાં થતો નથી? ભારત મ્યાનમાર બાંગ્લાદેશ જાપાન હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી શેનો ઉદ્ભવ થાયછે? ત્સુનામી વાવાઝોડું દાવાનળ જવાળામુખી ચક્રવાત (વાવાઝોડું)ને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે? ટાઈન ટોર્નેડો હરિકેન આપેલ તમામ પાણીનું બાષ્પીભવન થતા, તેનું વરાળમાં રૂપાંતર થાય તેને શું કહે છે? ભેજ પવન તાપમાન ઝાંકળ શંકુદ્રુમનાં જંગલોની વનસ્પતિનો આકાર કેવો હોય છે? અંડાકાર શંકુકાર ગોળાકાર વર્તુળાકાર ચીડ, દેવદાર, ફ૨ વગેરે વનસ્પતિઓ ક્યા જંગલમાં વધુ હોય છે? ખરાઉ જંગલો ભૂમધ્ય સાગરના જંગલો શંકુદ્રુમનાં જંગલો બારેમાસ લીલા જંગલો વિશ્વ પ્રખ્યાત સવાનાનું ઘાસનું મેદાન ક્યા આવેલ છે? ભારત આફ્રિકા ઓસ્ટ્રેલીયા અમેરિકા ગુજરાતના ક્યા પ્રદેશમાં ટૂંકું અને પોષ્ટિક ઘાસ થાય છે? ભાવનગરના વેળાવદર કચ્છના બન્ની વિસ્તાર જૂનાગઢના ગીર વિસ્તાર A અને B બન્ને ક્યા વિસ્તારમાં બોરડી, થોર, ખીજડી જેવા વૃક્ષો જ જોવા મળે છે? રણપ્રદેશ શંકુદ્રુમ પ્રદેશ ઘાસના મેદાનો દરિયા કિનારે કચ્છના મોટા રણમાં કાદવ કીચડવાળા વિસ્તારમાં ક્યું પક્ષી જોવા મળે છે? સુરખાબ ઘુવડ ખડમોર તેતર પશ્મિનો બકરી ક્યા જોવા મળે છે? કશ્મીરમાં ગુજરાતમાં કેરળમાં પશ્ચિમ બંગાળમાં નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિની આગાહી કરી શકાય છે? ભૂકંપ જવાળામુખી દાવાનળ દુષ્કાળ ભૂકંપની તીવ્રતા ક્યા એકમમાં મપાય છે? ડેસીબલ રીકટર સેલ સેલ્સીયસ રીકટર સેલની તીવ્રતા વધુ તેમ વિનાશ કેવો હોય છે? વધુ ઓછો મધ્યમ નહિવત તીડ એ ક્યા વર્ગમાં આવે છે? જંતુ પ્રાણી કીટક સરીસૃપ ગુજરાતમાં જોવા મળેલા તીડ ક્યા નામે ઓળખાય છે? હિમતીડ રણતીડ ખાઉધરાંતીડ B અને C બન્ને તમે શાળામાં હોવ ત્યારે વાવાઝોડું આવે તો તમે શું કરશો? ઘર તરફ જશો દોડાદોડી કરશો શાંતિપૂર્વક વર્ગખંડમાં બેસી રહેશો. શાંતિપૂર્વક વર્ગખંડમાં બેસી રહેશો. Time's up