NMMS QUIZ NO 142 તમારું નામ તમારો મોબાઇલ નંબર વરસાદ ઓછો થવાથી પાણીની અછત ઉભી થાય છે આ પરિસ્થિતિને શું કહે છે? દુષ્કાળ ત્સુનામી પૂર વાવાઝોડું કોને રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ કહે છે? ઉદ્યોગો સંસાધનો વૈજ્ઞાનિકો ખેતી નીચેનામાંથી ક્યુ સંસાધન જૈવિક છે? પ્રાણીઓ ભૂમિ હવા જળ જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં અખૂટ હોય તેને કેવા સંસાધનો કહેવાય છે? અનવીનીકરણીય નવીનીકરણીય પુનઃઅપ્રાપ્ય આપેલ એકપણ નહીં નીચેનામાંથી ક્યુસંસાધન અનવીનીકરણીય સંસાધન નથી? કુદરતી વાયુ જંગલો ખનીજ કોલસો પેટ્રોલિયમ સૂર્યપ્રકાશ એ કેવું સંસાધન છે? નવીનીકરણીય પુનઃઅપ્રાપ્ય અનવીનીકરણીય માનવસર્જીત ખડકોના નાના-મોટા ટુકડા, કાંકરા, માટીની રજ જેવાઅજૈવિક દ્રવ્યોને શું કહે છે? રંગોલિથ ખદર બાંગર આપેલ તમામ ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવેલ છે? 8 4 10 12 જમીનધોવાણ અટકાવવા નીચેનામાંથી શું યોગ્ય છે? પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી આડબંધ બાંધવા જોઈએ. આપેલ તમામ પૃથ્વીપર જળ સંસાધનોનો મુખ્ય સ્રોત ક્યો છે? મહાસાગરો સરોવર વરસાદ ભૂમિગતજળ જળસંસાધનોની સંરક્ષણ માટે નીચેનામાંથી શું કરવું જોઈએ? વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું. વરસાદનું પાણી રોકી એકઠું કરવાના ઉપાયો કરવા. ખેત તલાવડીઓનું નિર્માણ કરવું. આપેલ તમામ ઉપાયો કરવા. ક્યા લાકડામાંથી રમત ગમતના સાધનો બને છે? દેવદાર અને ચીડ સાગ અને સાલ વાંસ અને ખજૂરી બોરડી અને થોર ભારતમાં સૌથી વધુ જંગલો ક્યા આવેલાં છે? અંદમાન અને નિકોબાર ટાપુઓમાં રાજસ્થાનમાં મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશમાં A અને C બંને ઉત્તર-પૂર્વનાપર્વતીય ક્ષેત્રોમાં જંગલનું પ્રમાણ કેટલું છે? 33% થી વધુ 80% થી વધુ 60% થી વધુ 23% થી વધુ સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 2017-18 ના રીપોર્ટ અનુસાર ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે? 11.18% 23% 33% 60% રાષ્ટ્રીય વનનીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના કેટલા ટકા વિસ્તાર જંગલો હોવા જોઈએ? 11.18% 23% 33% 60% ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ કેટલા ટકા છે? 11.18% 23% 33% 60% જંગલોના આડેધડ વિનાશથી નીચેનામાંથી પર્યાવરણને કેવું પરીણામ ભોગવવું પડ્યું છે? પ્રદૂષણમાં વધારો વૈશ્વિક તાપમાનમાં વધારો વરસાદનું પ્રમાણ ઘટવું આપેલ તમામ વન-સંરક્ષણના ઉપાયોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થઈ શકે નહીં. વિવિધ સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્ત્વ સમજાવવું. જંગલખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું. પડતર જમીનમાં વૃક્ષારોપણ ન કરવું. શાળામાં ઈકો-કલબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી. ભારતનું ક્યું વિશિષ્ટ પ્રાણી અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં વસે છે? ઘુડખર એક શિંગી ગેંડો લાલ પાંડા રીંછ Time's up