NMMS QUIZ NO 143 તમારું નામ તમારો મોબાઇલ નંબર ઘુડખર (જંગલી ગધેડા) ગુજરાતમાં ક્યા જોવા મળે છે? ગીરજંગલમાં કચ્છના નાના રણમાં હિમાલય ક્ષેત્રમાં વેળાવદરના મેદાનમાં રોયલ બેંગાલ ટાઈગર (બંગાળનો વાઘ) ક્યાં જોવા મળે છે? મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ ગુજરાત કર્ણાટક ક્યુ પ્રાણી વિશ્વની આઠ અજાયબીઓમાંનું એક છે? રીંછ રોયલ બેંગાલ ટાઈગર લાલ પાંડા દીપડો નીચેનામાંથી ક્યુ પ્રાણી ભારતના જંગલોમાંથી લુપ્ત થયેલ છે? વાઘ હાથી ઘુડખર ચિત્તો ક્યુપ્રાણી ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલ છે? વાઘ વાઘ રીંછ ઘુડખર ગુજરાતની નર્મદા, તાપી અને સાબરમતી નદીઓમાં જોવા મળતું ક્યું પ્રાણી સંકટમાં છે? ડોલ્ફીન શાર્ક જળબીલાડી હિમાલયના શીતવનોમાં ક્યું પ્રાણી જોવા મળે છે? લાલ પાંડા ઘોરાડ કાબર સુરખાબ ગુજરાતનું રાજ્યપક્ષી ક્યું છે? મોર સુરખાબ સુરખાબ ઘોરાડ વિશ્વનું સૌથી મોટું રણ ક્યું છે? સહરાનું રણ કચ્છનું રણ સાઈબિરીયાનું રણ થરનું રણ સહરાના રણમાં નીચેનામાંથી કઈ વનસ્પતિ જોવા મળે છે? ખજૂરના વૃક્ષો આંબાના વૃક્ષો કેળાના વૃક્ષો નારંગીના વૃક્ષો સહેરાના રણમાં વસતિ જનજાતિમાં કોનો સમાવેશ થતો નથી? બેદુઈન કિરાત તુઆરેંગ બર્બર નીચેનામાંથી ક્યા રણમાં ખનીજ તેલ મળે છે? સહરાના કચ્છના રાજસ્થાનના સાઈબિરીયાના ભારતની કઈ દિશામાં લદ્દાખનો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે? પૂર્વમાં પશ્ચિમમાં ઉત્તરમાં દક્ષિણમાં લદ્દાખની મુખ્ય નદી કઈ છે? ગંગા સિંધુ નર્મદા બ્રહ્મપુત્રા ક્યો વિસ્તાર ભારતનું ઠંડુ રણ છે? કચ્છ લદ્દાખ રાજસ્થાન કેરલ લદ્દાખ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? યાતા -તા - યાત ચા - ખા - પાન ખા - પા - ચાન દા - ના - પાની ખા-પા-ચાનનો મતલબ શું થાય છે? હીમભૂમિ રણભૂમિ દેવભૂમિ લદ્દાખના લોકો કોના દૂધમાંથી પનીર બનાવે છે? ભેંસ ઊંટ ઘેટાં-બકરા યાક લદાખનું મુખ્ય શહેર ક્યું છે? કારગીલ લેહ શ્રીનગર બારામુલ્લા ભારતનો ક્યો પ્રદેશ ‘નાના તિબેટ’ તરીકે ઓળખાય છે? ખરડુંગલા લદ્દાખ શ્રીનગર કારગીલ Time's up